લાલ મરચાં નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
લાલ મરચાં નું અથાણું
લાલ મરચાં નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#cookpadindia
#Cookpadgujarati
લાલ મરચાં નું અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
રાઈ કુરિયા અને મેથીના કુરિયાને ગેસ ઉપર લોઢી માં થોડી વાર શેકવા. કુરીયા ઠરે પછી અધકચરા પીસી લેવા....મીઠું પણ સહેજ શેકી લો.... મરી અધકચરા ખાંડવા....
વરિયાળી પણ શેકી લેવી.... સરસીયા નું તેલ ગરમ કરી ઠંડુ થવા દો - 2
એક બાઉલમાં રાઇ- મેથીના કુરિયા ને ગોળાકાર નાખો. વચ્ચે હળદર, મીઠું, હિંગ, વરિયાળી, મરી આ બધું નાખો. ત્યારબાદ ઉપર હુંફાળું તેલ રેડો અને ઢાંકીને ૧૫ મિનિટ રહેવા દો. ૧૫ મિનિટ બાદ ચમચાથી મસાલા ને સારી રીતે મિક્સ કરી લો.
- 3
મરચાના બીજ કાઢી નાંખો. મરચાના બે ટુકડા કરી લો.... એને બાઉલમાં કાઢી હળદર અને મીઠું નાખી બે કલાક ઢાંકીને રહેવા દો. ત્યાર બાદ તેમાથી મીઠાનું પાણી નિતારી મરચાંને કિચન ટોવેલ પર પાથરી કોરા કરી લો. પછી લાલ મરચામા આચાર મસાલો મિક્સ કરી દો. તૈયાર છે લાલ મરચાનું મસ્ત અથાણુ
Similar Recipes
-
લાલ મરચાં નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#WK1#cookpadindia #CookpadgujaratiWeek -1લાલ મરચાં નું અથાણું Ketki Dave -
ગોળ કેરી નું અથાણું (Mango Sweet Pickle Recipe In Gujarati)
સીઝન સ્પેશિયલ ગોળકેરી નું અથાણું. Sonal Suva -
મરચાં નું અથાણું(Chilli pickle recipe in Gujarati)
#GA4#Week13 ગાજર વઢવાણની મરચાં નું અથાણું આ અથાણું હું મારી મમ્મી પાસેથી શીખી છું. Smita Barot -
લાલ મરચાં નું અથાણું(Red chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#લાલ મરચાં નુ અથાણું ( આથેલાં મરચાં) Ketki Dave -
-
-
આથેલાં મરચાં (Athela Marcha Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઆથેલાં મરચાં Fermented Chili (GREEN CHILI PICKLE) Ketki Dave -
-
લાલ મરચાં નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચાં નું ગળ્યુ અથાણું Ketki Dave -
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું (Kathiyawadi Red Chilly Pickle Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#Cookpadgujarati અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે. જે લોકો મસાલેદાર ખાવાનું પસંદ કરે છે તેમના માટે પહેલી પસંદ લાલ મરચાનું અથાણું હોય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભરેલા લાલ મરચાના અથાણાં બનાવવા માટે સારા લાલ મરચાં બજારમાં મળી જાય છે. Daxa Parmar -
લાલ મરચાં નું અથાણું
#WK1#Winter Kitchen Challenge#lal karva#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીંબુ નું અથાણું Ketki Dave -
લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે ગોળ કેરીનું અથાણું બનાવતા જ હોઈએ છીએ પરંતુ અત્યારે શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળશે આથી લાલ મરચા અને દેશી ગોળનો ઉપયોગ કરીને મેં મરચાનું અથાણું નું અથાણું બનાવ્યું છે. જે તીખો અને ગળ્યું હોય છે ભાખરી ,પરાઠા ,રોટલી વગેરે સાથે સરસ લાગે છે. Shweta Shah -
લાલ લીલાં મરચાં નું તાજું અથાણું (Lal Lila Marcha Fresh Athanu Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#લાલ - લીલાં મરચાં નું તાજું અથાણું Krishna Dholakia -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચા ની ચટણી Ketki Dave -
ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati)
#EB#foodforlife1527#cookpadindia#cookpad ઘરમાં બધાને ગુંદાનુ ખાટુ અથાણું બહુ ભાવે. એટલે બનાવવાનું ફરજિયાત જ હોય. Sonal Suva -
-
ફણગાવેલા મેથી ચણા અને કેરી નું ખાટું અથાણું (Methi Chana Athanu recipe in Gujarati)
#EBWeek 4ફણગાવેલા મેથી ચણા અને કેરી નું ખાટું અથાણુંMere Naina 👀 Sawan Bhado....Fir Bhi Mera Man ❤ Pyasa....Fir Bhi SPROUTED FENUGREEK CHICKPEAS & Mango PICKLE Ke Liye Pyasa.... હા....જી.... આ અથાણું જ એટલું સ્વાદિષ્ટ છે કે ..... યે દિલ માંગે મોર....💃💃💃💃💃💃 Ketki Dave -
શીરામણી લાલ મરચાં નું અથાણું
#તીખીફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી, ખાટું મીઠું આ અથાણું સવારે નાસ્તામાં પરાઠા ,રોટલા કે ખાખરા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. જનરલી લાલ મરચાં ના અથાણું બારમાસ માટે બનાવતા હોય તેની રીત અલગ હોય છે . જ્યારે અહીં રજૂ કરેલાં મરચાં ની રેસિપી થોડી અલગ છે અને ૧૦ થી ૧૨ દિવસ ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. અહીં આખા મેથી ના દાણા નો યુઝ કરેલ હોય અથાણું એકદમ સ્વાદિષ્ટ લાગે છે . તો ફ્રેન્ડ્સ, ચટાકેદાર અથાણાં ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
લાલ મરચા નુ ગળ્યુ અથાણુ (Red Chili Sweet Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચાનુ ગળ્યુ અથાણુ Ketki Dave -
ભરેલા મરચાં ના ભજીયાં (Stuffed Green Chili Bhajiya Recipe In Gujarati)
#WK1#cookpadindia#CookpadgujaratiWeek 1ભરેલા મરચાં ના ભજીયાં Ketki Dave -
રાઈતા લીલા અને લાલ મરચાં (Red and Green Chilli pickle Recipe in Gujarati)
# રાઈતા આ મરચાં શિયાળા માં ખુબજ મઝા આવે છે. Alpa Pandya -
વઢવાણી મરચાં નું અથાણું
#તીખીમરચાં નું અથાણું તો મારૂં મનપસંદ અથાણું.. એમાંય કાઠીયાવાડી ભોજન માં આ મરચાં તો હોય જ.. Sunita Vaghela -
લાલ મરચાં નું સ્વાદિષ્ટ અથાણું
#તીખીઆપ સૌ એ ઘણા અથાણાં ચાખ્યા હશે...પણ આજે મેં બનાવ્યું છે આ લાલ મરચાં નું અથાણું Binaka Nayak Bhojak -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadindia#Cookpadgujaratiજુવાર નું ખીચું Ketki Dave -
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું
#માસ્ટરક્લાસશિયાળામાં માર્કેટમાં લાલ મરચાં મળે છે તેનું અથાણું અને ચટણી સરસ બને છે. સૌરાષ્ટ્રમાં તો દરેક ઘરમાં થેપલાં સાથે આ લાલ મરચાનું અથાણું, ચટણી, સંભારો અને દહીં ખાવામાં આવે છે. તો આજે આપણે લાલ મરચાનું અથાણું બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ટીંડોળા નું અથાણું (Ivy Gourd Pickle Recipe In Gujarati)
#EBWeek - 2ટીંડોળા નું અથાણુંતાજું તાજું ટીંડોળા નું અથાણું ૧ વાર ખાઓ..... વારંવાર ખાતા રહેશો Ketki Dave -
મીક્ષ વેજ મેયોનીઝ સલાડ (Mix Veg Mayonnaise Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમીક્ષ વેજ મેયોનીઝ સલાડ કોલસ્લો સલાડ Ketki Dave -
લીંબુ નું મરચાં વગર નું અથાણું
#cookpadgujarati#cookpadindia#lemon#pickleઆ અથાણું લાંબો સમય સારું રહે છે.અને લાલ મરચું ન હોય તો પણ લવિંગ,તજ,મરી ની તીખાશ આવે છે એટલે ટેસ્ટ માં સરસ લાગે છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (20)