રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યકિત
  1. ઠંડાઈ પાઉડર બનાવવા માટે➡️
  2. ૧/૮ કપ બદામ
  3. ૧/૮ કપ કાજુ
  4. ૧/૮ કપ પિસ્તા
  5. ૧ ટેબલસ્પૂનવરિયાળી
  6. ૬-૭ નંગ આખા મરી
  7. ૧ ટેબલસ્પૂનમગજતરીના બી
  8. ૧ ટેબલસ્પૂનખસખસ
  9. ૧ ટી.સ્પૂનએલચીના દાણા
  10. ૨ ટેબલસ્પૂનસુકી ગુલાબની પાંખડી
  11. ચપટીકેસરના તાંતણા
  12. ૧/૪ ટી.સ્પૂનજાયફળ પાઉડર
  13. ૧/૪ ટી.સ્પૂનતજનો પાઉડર
  14. ઠંડાઈ બનાવવા માટે➡️
  15. ૨ કપઠંડુ દૂધ
  16. ૩ ચમચીખાંડ
  17. ૨ ટેબલસ્પૂનઠંડાઈ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં કાજુ, બદામ, પિસ્તા, મગજતરીના બી, ખસખસ, વરિયાળી, આખા મરી, ઇલાયચી ના દાણા લઈ ૨ મિનિટ માટે શેકી લો. હવે ગેસ બંધ કરી પેન ગરમ હોય ત્યારેજ તેમાં સુકી ગુલાબની પાંખડી ઉમેરી હલાવી ઠંડુ કરી લો.

  2. 2

    હવે તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરી પાઉડર તૈયાર કરી લો ત્યારબાદ તેમાં તજ અને જાયફળ નો પાઉડર ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    હવે ઠંડાઈ બનાવવા માટે મોટા જારમાં દૂધ, ખાંડ અને ઠંડાઈ પાઉડર ઉમેરી બ્લેન્ડર ફેરવી લો અને ઉપરથી થોડો ઠંડાઈ પાઉડર અને સુકી ગુલાબની પાંખડીથી સજાવી સર્વ કરો.

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes