રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ ને અડધી વાટકી દૂધ નાખી ધ્રાબો દેવો..
- 2
ધ્રાબો દઈ એક કલાક માટે રહેવા દો પછી તેને ચારણી થી ચાળી લેવો
- 3
પછી એક બાઉલ માં ઘી લેવું તેમાં ચણા નો લોટ નાખી ઘી વડે શેકી લો
- 4
ઘી વડે ગુલાબી રંગ નો શેકી લો
- 5
બીજા બાઉલ માં ખાંડ લઈ તેમાં પાણી નાખી 1.5 તાર ની ચાસણી તૈયાર કરો..લોટ ગુલાબી રંગના શેકાય જાય બાદ માં તેમાં મોળો માવો કેસર નાખી માવો ને શેકી લો
- 6
તૈયાર કરેલ 1.5 તાર ની ચાસણી નાખવી બધું મિક્સ કરવું એક થાળી માં ઘી લગાવી દેવું તેની અંદર તૈયાર કરેલ મોહનથાળ પાથરી દો ઉપર ખસખસ કાજુ બાદામ ની કતરણ નાખી ગાર્નિશીન કરો
- 7
તો તૈયાર છે મોહનથાળ
- 8
પીસ કરી સર્વ કરો
- 9
હોળી સ્પેશિયલ મોહનથાળ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોહનથાળ
#મોહનથાળ #ટ્રેડિશનલ #જન્માષ્ટમી_સ્પેશિયલ#સાતમ_આઠમ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveક્રૃષ્ણ ભગવાનને મનભાવતો મોહનથાળ. આપણા ગુજરાતીઓ નાં દરેક ઘરે બનતી પારંપરિક મીઠાઈમોહનથાળ માં મેં માધવ જોયા..ઠાકોરજી ને મોહનથાળ નો ભોગ ધરાવીએ.. Manisha Sampat -
-
-
-
-
માવા કુલ્ફી (Mava Kulfi recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #કુલ્ફી #માઇઇબુક #પોસ્ટ૧૧ Harita Mendha -
-
-
-
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
#મોમ જ્યારે મધર ડે સ્પેશિયલ- મમ્મી પાસેથી શીખેલી વાનગી બનાવવી હોય તો તેનું લીસ્ટ ખૂબ જ લાંબુ હોય અને હું ખૂબ જ નસીબદાર છું કારણ કે મારી મમ્મી અને મારા મધર ઇન લો બન્ને રસોઈમાં ખૂબ જ એક્સપર્ટ છે અને મને મમ્મી નો વારસો અને મધર ઇન લો એ શીખવેલી રૂઢી એ મારી રસોઈમાં નવિનતા પરફેક્ટનેશ આવી છે તો આજે મે બંને મમ્મી વારસો લઈ મમ્મી માટે મધર્સ ડે સ્પેશિયલ મોહનથાળબનાવેલ છે... જે ઠાકોરજીને સામગ્રી માટે ધરાવવામાં આવે છે અને ઠાકોરજીને અને નાના મોટા બધાને ખુબ જ પ્રિય છે Bansi Kotecha -
કચ્છી મોહનથાળ
#ડીનર#પોસ્ટ4#cookpadindiaલોકડાઉન મા ખાવા નો કોઈ રુલ નથી રહ્યો. આંખો દિવસ ઘરે હોઈએ એટલે એટલું ફુલ ડીશ જમાતું પણ નથી. અને પાછા નાસ્તા તો ચાલુ જ હોય. રોજ તીખું જમી જમી ને ગળ્યું ખાવાનું મન થયું હતું. તો વિચાર્યું સાંજે હેવી નાસ્તો થઇ ગયો છે તો રાત્રે કંઈક સ્વીટ બનાવી ને ખાઈ લઈએ. દેશી ગુજરાતી સ્વીટ અમારા ઘરે બધા ને બઉ ભાવે. એમાં પણ કચ્છી મોહનથાળ નામ આવે એટલે જ બધા na મોં મા પાણી આવી જાય. બધા નો પ્રિય અને એટલો જ સરળ. ચાલો મારી રીત પ્રમાણે બનાવીએ મોહનથાળ. Khyati Dhaval Chauhan -
-
-
-
-
ઠંડાઈ ફીરની
#એનિવર્સરી#ડેઝર્ટ/ હોળી નો તહેવાર નજીક જ છે, એટલે ઠંડાઈ તો હોય જ, અને ફિરની સાથે કમબાઇન કરી એક ઠંડુ ઠંડુ ડેઝર્ટ બનવ્યું છે. Safiya khan -
-
-
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
-
-
-
-
-
-
-
-
-
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1સાતમ આવે છે તો આપણે ગુજરાતી મિષ્ટાન્ન ન ખાઈ એ તેવું કેમ ચાલે? એટલે મે બનાવ્યો મારા સન નો ફેવરીટ મોહનથાળ તો તમે પણ બનાવો. Vk Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11725631
ટિપ્પણીઓ