ગોળ, લીંબુ ચટણી

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#ચટણી.. હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે ગોળ, અને લીંબુ ની ચટણી, બધા ગોળ, આમલી ની ચટણી તો બનાવતા જ હોય મે બનાવી છે ગોળ અને લીંબુ ની ચટણીએકદમ ટેસ્ટી 😊😋

ગોળ, લીંબુ ચટણી

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ચટણી.. હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે ગોળ, અને લીંબુ ની ચટણી, બધા ગોળ, આમલી ની ચટણી તો બનાવતા જ હોય મે બનાવી છે ગોળ અને લીંબુ ની ચટણીએકદમ ટેસ્ટી 😊😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૨ નંગ મોટા લીંબુ
  2. ૧ વાટકી ગોળ મીઠો
  3. ૨ ચમચી લાલ મરચું પાઉડર
  4. ૨ ચમચી ધાણાજીરૂ
  5. ૧ ચમચી શેકેલા જીરાનો પાવડર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૩ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    પેહલા લીંબુ ને એક સ્ટીલ ની તપેલી મા ઉકાળી ને બાફી લો.

  2. 2

    પછી લીંબુ બફાઈ જાય એટલે તેને કાપીને બીયા કાઢી ને ના નાના ટુકડા કરી લો.અને માપસર સામગ્રી તૈયાર કરી લો.

  3. 3

    મીક્ષર જાર માં બાફેલા લીંબુ ના ટુકડા, ગોળ અને મીઠું સ્વાદ અનુસાર નાખો, અને તેની એકદમ બારીક ચટણી તૈયાર કરી લો.

  4. 4

    પછી એક કડાઈમાં તેલ ગરમ કરો અને થોડું ગરમ થાય એટલે તેમાં શેકેલા જીરાનો પાવડર અને ધાણા જીરું નાખો.

  5. 5

    પછી લાલ મરચું પાઉડર નાખી ને મિક્સ કરી લો.

  6. 6

    પછી તરત જ તેમાં ગોળ લીંબુ ની ચટણી નાખી મિક્સ કરો.લીબુઆપડે બાફેલા છે એટલે ૫ મીનીટ ઉકાળી ને ગેસ બંધ કરી દો.

  7. 7

    અને ઠંડુ પડે એટલે એક કાચ ની બોટલ માં ભરી દો અને સવૅ કરો.તૈયાર છે ગોળ, લીંબુ ની ચટણી તેને ઢેબરા, ઢોકળા, રોટલી બધા ની સાથે સર્વ કરી શકાય છે.😋👌🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

ટિપ્પણીઓ

Similar Recipes