ધાણા ફૂદીના ની ચટણી

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara
શેર કરો

ઘટકો

૭ મિનિટ.
4 સર્વિંગ્સ
  1. 1વાટકી ધાણા
  2. ૧/૨ વાટકી ફુદીના
  3. ૨ ચમચી લીલું લસણ
  4. ૩ લીલાં મરચાં
  5. ટુકડો ૧ આદુ
  6. ૧ ચમચી ખાંડ
  7. ૧ ચમચી જીરું
  8. ૧ ચમચી મીઠું
  9. ૧/૨ લીંબુનો રસ
  10. ૩ ચમચી સીંગ દાણા

રાંધવાની સૂચનાઓ

૭ મિનિટ.
  1. 1

    સૌપ્રથમ ધાણા, ફુદીના ને ધોઈ ને લો.બધી સામગ્રી ભેગી કરી લો.હવે મિક્ષર જાર માં નાખી બરાબર વાટી લો.સાથે બે બરફ ના ટુકડા નાખી લો જેથી ચટણી નો કલર લીલો જ રહે.વાટી લીલા બાદ લીંબુનો રસ નાખીને ફરી પીસી લો.

  2. 2

    તૈયાર છે આપણી ધાણા ફુદીના ની ચટણી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes