રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાપડ શેકી લો
- 2
કડાઇ માં 2 ટેબલ સ્પૂન તેલ તેલ મૂકી ગરમ થાય એટલે હીંગ નાખી શીગદાણા શેકી લો, પછી દાલીયા ઉમેરો
- 3
દાલીયા હલાવી, હલદર, મરચું પાવડર, નમક ઉમેરો પછી ધાણી અને મમરા ઉમેર્યા બાદ સારી રીતે હલાવો
- 4
નીચે ઉતારી પાપડ ના કટકા કરી ને ઉમેરો
- 5
ડીશ માં કાઢી સેવ ભભરાવીને પીરસો
- 6
ગરમાગરમ ધાણી નો નાસ્તો ભૂખ લાગે ત્યારે ફટાફટ બની જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવાર ની ધાણી નો ચેવડો
#DIWALI2021આમ તો આ જુવાર ની ધાણી નો ચેવડો હોળી વખતે તો બધા બનાવતા હોય છે પણ મારે ત્યાં નાસ્તા માં ઘણી વખત બને છે. ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
ધાણી નો ચેવડો (Dhani Chevdo Recipe In Gujarati)
#HR# હોળી ધુળેટી સ્પેશિયલ#Cookpad#Cookpadgujarati#Cookpadindia ચટાકેદાર ચટપટો ધાણીનો સ્વાદિષ્ટ ચેવડોહોળી ધૂળેટીના તહેવાર દરમિયાન ધાણી ખજૂર પતાસા મમરા વગેરેનો વિવિધ રૂપ રીતે ઉપયોગ થાય છે જુદા જુદા મસાલાઓનો ઉપયોગ કરીને ધાણી નો વઘાર કરી અન્ય વસ્તુ ઉમેરીને મસાલેદાર બનાવવામાં આવે છે આનો સ્વાદ કંઈક ઓર જ હોય છે Ramaben Joshi -
-
-
ધાણી નો ચેવડો(Dhani નો Chevdo)
#હોળી સ્પેશિયલ recipe challenge#HRCહોળી માટે ધાણી, દાળિયા, શીંગ લાવેલા તો આજે તેનો ચેવડો બનાવ્યો. Dr. Pushpa Dixit -
-
-
હોળી સ્પેશ્યલ વઘારેલી જુવાર ની ધાણી
ફાગણ સુદ પૂનમ એટલે હોળી. હોળી ના દિવસે સવારે બધા ધાણી , ચણા ને ખજૂર ખાય છે. હોળી પૂજ્યા પછી જ રાંધેલું ખાવાનું ખાય છે. Richa Shahpatel -
-
ધાણી મમરા નો ચેવડો (Dhani Mamra Chevdo Recipe In Gujarati)
#HRહોળી ના તહેવાર મા ધાણી વિવિધ સ્વરૂપે ખાવાનો રિવાજ છે, એકલી ધાણી ભાવતી નથી એટલે બીજી સામગ્રી ઉમેરીને ચેવડો બનાવવાથી ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
હોળી સ્પેશ્યિલ જુવાર ની ધાણી (Holi Special Jowar Dhani Recipe In Gujarati)
હોળી ના દિવસે સવાર માં ધાણી ચણા ઘી ભરેલું ખજૂર અને સાંજે હોળી પૂજન બાદ ઓસવેલી સેવ, રોટલી કચુંબર કેરી નું શાક અને દાળભાત મારાં ઘરે હોઈ છે Bina Talati -
-
-
-
-
-
-
મસાલા જુવાર ધાણી (Masala Jowar Popcorn Recipe in Gujarati)
#HR#holispecial#CookpadIndia#cookpadgujarati મસાલા જુવાર ધાણી રેસીપી એ ટાઇમ પાસ કરવા માટેનો પરફેક્ટ નાસ્તો છે જ્યારે તમે ઇચ્છો ત્યારે ખાઈ શકો છો. તે ધાન્યના લોટમાં રહેલું ફાઇબરથી સમૃદ્ધ છે અને સંપૂર્ણ વેગન નાસ્તો છે. આ એક હોળી સ્પેશિયલ રેસીપી છે જે દરેક ઘરમાં લોકપ્રિય છે. તે ખૂબ જ સરળ વાનગી છે, અને જુવારના તમામ ફાયદાઓ સાથે સ્વાદિષ્ટ પણ છે. હોળીની ઉજવણી માટે આ મસાલા જુવાર ધાણી બનાવો અને મજા કરો. તમારા મહેમાનોને ગરમાગરમ મસાલા ચા સાથે મસાલા જુવાર ધાણી સર્વ કરો. Daxa Parmar -
જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati)
#HRC#Cookpadgujarati#હોળીસ્પેશયલ હોળી ના દિવસે જુવાર ની ધાણી, ખજૂર, મમરા અને ચણા ખાવાનું મહાત્મ્ય છે. હોળીના તહેવાર પર ધાણી મળે છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચેવડો બનાવ્યો છે. Bhavna Desai -
-
ધાણી નો ચેવડો (Dhani Chevdo Recipe In Gujarati)
આ એક બહુજ હેલ્થી નાસ્તો છે જેને ખાસ કરીને હોળી માં બનાવામાં આવે છે. માઈક્રોવેવ માં આ ચેવડો બહુ જ જલ્દી બની જાય છે.#HRમાઈક્રોવેવ માં ધાણી નો ચેવડો Bina Samir Telivala -
જુવાર ની ધાણી નો નવરત્ન ચેવડો
#HR#હોલી રેસીપી ચેલેન્જહોળી આવે ત્યારે મારી ઘરે આ જુવાર ની ધાણી નો ચેવડો બને જ છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને આ સિઝન માં કફ બધા ને થતો હોય છે એટલે જ ધાણી ખાવા નો મહિમા છે અને ધાણી થી કફ છૂટો પડે છે. Arpita Shah -
-
-
-
જુવાર ની ધાણી ના ફુલ,દાળિયા અને મમરા ના ફુલવડા
#HR# Holi special recepies 'હોળી - ધૂળેટી ની સર્વ ને શુભેચ્છા'હોળી ના તહેવાર નિમિતે જાતજાતના પકવાન,ફરસાણ,ઠંડાઈ,નાસ્તા.....અનેક વિધ વાનગીઓ બનાવવાં માં આવે છે....આજે મેં જુવાર ની ધાણી ના ફુલ, ચણા અને મમરા નો ઉપયોગ કરી ને ફુલવડા બનાવ્યાં, બધાં ને પસંદ આવ્યાં, તો હું હોળી સ્પેશિયલ રેસીપી તરીકે ફુલવડા મૂકી રહી છું....આ રેસીપી નાના બાળકો થી માંડી મોટી ઉંમરના લોકો ને પણ પસંદ આવશે. Krishna Dholakia -
જુવાર ની વઘારેલી ધાણી (હોળી સ્પેશિયલ)
હોળી માં અમે જુવાર ની ધાણી ખાઈએ છીએ.બધા ની રીત અલગ અલગ હોય છે. Alpa Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11727038
ટિપ્પણીઓ