ચોકલેટ ફ્લેવર બનાના શેક

Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478

ચોકલેટ ફ્લેવર બનાના શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3કેળા
  2. 1મગ કપ દૂધ
  3. ૭-૮ નંગ બદામ
  4. ચોકલેટ એસેન્સ
  5. થોડી સાકર
  6. 1અખરોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ત્રણ કેળાં અને સુધારો

  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં દૂધ કેળા મિક્સ કરો તેમાં બદામ સુધારીને નાખો ત્યારબાદ બેથી ત્રણ ટીપાં ચોકલેટ એડ કરો થોડી સાકર ઉમેરો.

  3. 3

    ત્યાર પછી તેને બ્લેન્ડર વડે એકદમ એકદમ સરસ રીતે ક્રશ કરો ત્યારબાદ તેને એક ગ્લાસમાં કાઢીને બદામ અને અખરોટ વડે સજાવો. તો આ છે તૈયાર એકદમ સરસ ટેસ્ટી ચોકલેટ ફ્લેવર બનાના શેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
પર

ટિપ્પણીઓ

Similar Recipes