બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#હોળી

હોળી એટલે રંગોનો તહેવાર...
હોળી આવે એટલે બધા જાત જાતની મીઠાઈઓ બનાવે છે. અમારે ત્યાં મગજીયા બનાવવાનો રિવાજ છે.આમ તો બધા તેને મગસ કહે છે પણ અમારી બાજુ મગજીયાના નામથી ઓળખાય છે..

બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#હોળી

હોળી એટલે રંગોનો તહેવાર...
હોળી આવે એટલે બધા જાત જાતની મીઠાઈઓ બનાવે છે. અમારે ત્યાં મગજીયા બનાવવાનો રિવાજ છે.આમ તો બધા તેને મગસ કહે છે પણ અમારી બાજુ મગજીયાના નામથી ઓળખાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબેસન નો લોટ
  2. 150 ગ્રામઘી
  3. 200 ગ્રામ દળેલી ખાંડ
  4. ગાર્નીસ માટે- ખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બેસન નો લોટ ચાળી લેવો.હવે તેમા મલાઇ અને ઘી નો ધાબો દેવો.પછી થોડી મોટી ચારણી થી ભરી ચાળવું.ધ્રાબો દેવા થી કણી કણી લોટ ની બને છે.અને તે લાડુ બની જાય પછી તેનો સ્વાદ બવ મસ્ત લાગેછે.

  2. 2

    હવે 1 વાસણ મા ઘી મુકી ઘી ઓગળે એટલે લોટ એડ કરવો.લોટ ધીમા તાપે સેક્વો.અને હલાવતુ રહેવુ.

  3. 3

    હવે લોટ થોડો બ્રાઉન કલર થાય.અને ઘી છુટું પડે એટલે ગેસ બાંધ કરી દેવો.

  4. 4

    હવે તેમાં દળેલી ખાંડ એડ કરી સરસ મિક્સ કરવુ.

  5. 5

    હવે બનાવેલ મગજ ના લોટ ને 1 કલાક ઠરવા દેવું.પછી તેના લાડવા બનાવી તેના પર ખસખસ લગાડી પાછુ 2 કલાક ઠરવા દો. 2 થી3 કલાક પછી 1 ડબ્બા મા ભરી લો.

  6. 6

    મેં અહિ બેસન નો ઝીણો લોટ લીધો છે..એટલે મેં ઘી અને મલાઈ નો ધ્રાબો દીધો છે.બેસન નો જાડો લોટ હૉઈ તો ધ્રાબો દેવા ની જરુર નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes