બેસન લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન મ ઘી ગરમ મૂકો.
- 2
ઘી ગરમ થાય એટ્લે તેમાં બેસન નાખી ધીમા તાપે કલર બદલાય ત્યાં સુધી શેકો.
- 3
શેકાઈ ગયા બાદ ગેસ બંધ કરી તેમાં ઇલાયચી પાઉડર નાખી ઠંડું થવા દો.
- 4
પછી નોર્મલ ગરમ હોય તયારે તેમાં દરેલી ખાંડ નાખી મિક્સ કરી તેનાં લાડુ વાળી લો.
- 5
હવે આપના લાડુ તૈયાર છે. તેને પિસ્તા ની કતરણ થી ગાર્નિંસ કરી સર્વ કરો.
- 6
તૌ તૈયાર છે આપના ટેસ્ટી બેસન લાડુ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ડ્રાયફ્રૂટ ડેટ્સ લાડુ (Dryfruit Dates Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Dryfruit dates ladoo Bhumi R. Bhavsar -
-
-
-
-
-
-
-
-
બેસન લાડુ(Besan Ladoo Recipe in Gujarati)
રવા બેસન ના લાડુ એ દિવાળીમાં બનતી પારંપરિક મહારાષ્ટ્રીયન રેસીપી છે. દિવાળી લાડુ અને ચિવડા વગર અધૂરી. આ લાડુ જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે.#કૂકબુક Jyoti Joshi -
બેસન કે લડ્ડુ (Besan Ladoo Recipe In Gujarati)
આજે મે મારા કાનુડા માટે બેસન ના લડ્ડુ એટલે કે તેમને પ્રિય એવા મગશ ના લાડુ બનાવેલ છે. એ પણ એકદમ બજાર માં મલે એવા. કેવા બન્યા છે એ જરૂરથી કહેજો. Vandana Darji -
-
-
-
-
-
-
-
-
-
બેસન લાડુ(Besan ladoo recipe in gujarati)
#GA4 #week12#besanપોસ્ટ - 18 બેસન ના લાડુ કોઈ પણ ખાસ દિવસ કે ફેસ્ટિવલ હોય દરેક ઘરમાં બને છે...નાના બચ્ચા હોય કે વડીલો સૌને આ મીઠાઈ ભાવતી જ હોય....પ્રોટીન થી ભરપૂર અને શિયાળામાં બળ વર્ધક છે તેમાં ખાંડ ની જગ્યાએ ખડા સાકર વાપરવામાં આવે તો કફ થવાની સંભાવના રહેતી નથી...મેં દેવદિવાળી નિમિત્તે બનાવ્યા છે. Sudha Banjara Vasani -
-
-
-
-
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
ઠાકોર જી નો પસાદ #cookpadgujarati #cookpadindia #sweet #laddu #Besannaladdu#prasad #thakorjinoprasad Bela Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14772863
ટિપ્પણીઓ (8)