બેસન લાડુ(Besan Ladoo Recipe in Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

રવા બેસન ના લાડુ એ દિવાળીમાં બનતી પારંપરિક મહારાષ્ટ્રીયન રેસીપી છે. દિવાળી લાડુ અને ચિવડા વગર અધૂરી. આ લાડુ જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે.
#કૂકબુક

બેસન લાડુ(Besan Ladoo Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

રવા બેસન ના લાડુ એ દિવાળીમાં બનતી પારંપરિક મહારાષ્ટ્રીયન રેસીપી છે. દિવાળી લાડુ અને ચિવડા વગર અધૂરી. આ લાડુ જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે.
#કૂકબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ્સ
12 લાડુ
  1. 1બાઉલ બેસન
  2. 1/2બાઉલ રવો
  3. 3 ટેબલ સ્પૂનઘી
  4. 1બાઉલ દળેલી ખાંડ
  5. 3 નંગઈલાયચી
  6. 7-8 નંગપિસ્તા

રાંધવાની સૂચનાઓ

20મિનિટ્સ
  1. 1

    એક કઢાઈ માં 2ટેબલ ચમચી ઘી લઇ ગરમ થાય એટલે બેસન ઉમેરો. બેસન ને આછું ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. એક પ્લેટ માં કાઢી લો.

  2. 2

    હવે 1ટેબલ ચમચી ઘી લઇ રવા ને શેકી લો. રવા ને પણ આછો ગુલાબી શેકવો.

  3. 3

    બેસન અને રવા ને એક પ્લેટ માં કાઢી લો.થોડું ઠંડુ થાય એટલે ખાંડ ઉમેરી મિક્સ કરી લાડુ વાળો.

  4. 4

    રેડી છે રવા બેસન લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes