કેસર, ડ્રાય ફ્રૂટ શ્રીખંડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શિખંડ બનાવવા માટે દઈને એક સફેદ આછા કપડામાં સાત- આઠ કલાક બાંધી અને બધું જ પાણી નિતારી શીખંડ માટેનો મસ્કો તૈયાર કરો.
- 2
ત્યારબાદ મસ્કા માં દળેલી ખાંડ અને કેસર નાખી મિક્સ કરી લો.બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ નાખી મિક્સ કરો.
- 3
બધું જ બરાબર મિકસ થઈ જાય એટલે ફ્રીજમાં અડધો કલાક ઠંડુ થવા મૂકો. ઠંડું થઈ જાય એટલે તેના પર ડ્રાયફુટ છાટી સવૅ કરો. તૈયાર છે કેસર ડ્રાય ફુટ શીખંડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાય ફ્રૂટ કેસર કુલ્ફી
#SSM ઉનાળાની કાળ ઝાળ ગરમી માં ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખૂબ મજા આવે છે Bhavna C. Desai -
શ્રીખંડ (રજવાડી કેેેસર ડ્રાયફૂૂૂટ મઠો)
#એનિવૅસરીકૂક ફોર ફૂકપેડ તથા હોળી તેહવાર માટે ની ખાસ સ્વીટ શ્રીખંડ . જે બજાર મા મળતો હોય તેવો જ ધરે બનાવો. ધરના બધા આ શ્રીખંડ ખાસે તો આગળી ચાટતા રહી જશે.#સ્વીટૅસ#હોળી#goldenapron3#week7#curd Kinjal Shah -
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
-
-
-
બદામ શ્રીખંડ (Badam Shrikhand recipe in Gujarati)
#સમર#પોસ્ટ8શ્રીખંડ થી આપણે સૌ સારી રીતે માહિતગાર છીએ જ એટલે એના વિશે કાઈ કહેવાની જરૂર નથી લાગતી. ગરમી માં ઠંડો ઠંડો શ્રીખંડ ભોજન માં અનેરો સ્વાદ લાવે છે. આજકાલ બધી વાનગી ની જેમ શ્રીખંડ માં પણ નવીનતમ સ્વાદ આવે છે. જો કે મને શ્રીખંડ માં આપણી પરંપરાગત શ્રેણી ના સ્વાદ વધારે પસંદ છે. Deepa Rupani -
કેસર-પિસ્તા શ્રીખંડ
હોળીના દિવસે અમારે ત્યાં વર્ષોથી શ્રીખંડ બનાવવામાં અથવા બજારમાંથી લાવવામાં આવે છે. શ્રીખંડને સહેલાઈથી ઘરે બનાવી શકાય છે.હોળી આવતાં જ ગરમીની શરૂઆત થઈ જાય છે.ગરમીમાં કઈંક ઠંડુ-ઠંડુ ખાવાનું મન થાય. એમાં ય તહેવાર હોય એટલે ઠંડુ અને ગળ્યું એવું ખાવાનું મન થાય. મેં આજે કેસર-પિસ્તા શ્રીખંડ ઘરે બનાવ્યો છે.#HRC Vibha Mahendra Champaneri -
-
ગુલાબજાંબુ
#એનિવર્સરી#હોળી#ડેઝર્ટહોળી ના તહેવાર માં મારા ઘરમાં ગુલાબજાંબુ બનાવવા ની પરંપરા છે.તો આજે મેં ગુલાબ જાંબુ બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શ્રીખંડ
#RB10 ઘર નું બનાવેલું શ્રીખંડ શ્રેષ્ઠ હોય છે, મારા દોહિત્ર ને શ્રીખંડ ભાવે એટલે મેં ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ. 😋 Bhavnaben Adhiya -
કેસર ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Kesar Dry Fruit Shrikhand Recipe In Gujarati)
#trend2#WEEK2#POST1હું જયપુર રહું છું અને અહીંયા શ્રીખંડ નથી મળતો.. તો lockdown માં ઘરે બનાવ્યો અને સરસ બન્યો. મારી દિકરી ને બહુ ભાવે.. ઘરે બનાવીએ એ હેલ્થી અને હાયજેનીક પણ હોય છે. અને જે આપણે દહીં ને હંગ કડૅ બનાવીશું એ પાણી પણ ફેંકી નઈ દઈએ.. કેમ કે એ જે પાણી માં પ્રોટીન હોય છે.. એને આપણે લોટ બંધાવવા માં ઉપયોગ કરીશું Soni Jalz Utsav Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11734689
ટિપ્પણીઓ