શ્રીખંડ (Shrikhand recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે ગરમી ની સીઝન છે અને લોકડાઉન ચાલી રહ્યું છે તો આપણે ગરમીમાં ઠંડુ ખાવાનું મન થતું હોય છે તો ચાલો આપણે ઘરે જ શ્રીખંડ બનાવીશું.સૌ પ્રથમ 1/2 લીટર દૂધ નું મેં દહીં જમાવી લીધુ છે.હવે આપણે એક આછું કોટનનું કપડું લઈ એક તપેલી ઉપર ભાત ઓસાવાનો ચારણઓ લઈ તેના ઉપર કપડું રાખી તેમાં બધું દહીં કાઢીને તેમાંથી બધું પાણી નિતોરી લેવાનું.હવે તેની પોટલી વારી ચારના મા જ રાખીને 1 કલાક ફ્રીઝ માં મૂકી દેવું જેથી શ્રીખંડ બનાવવા માટે મસ્કો તૈયાર થઇજાય.
- 2
તમારી પાસે વધુ ટાઈમ હોય તો વધારે વાર ફ્રીઝ માં રેવા દેવું જેથી મસ્કો એકદમ મસ્ત તૈયાર થઈ જાય. હવે તમે મસ્કાને એક તપેલી માં લઇ તેમાં 4 થી 5 ચમચી જેટલી દળેલી ખાંડ પાવડર નાખીને તેને 5 મિનિટ સુધી એકદમ મિક્ષ કરવું. હવે તેમાં કેસર અને કાજુ બદામ ની કતરણ નાખી બરાબર મિક્ષ કરી લેવું. તો તૈયાર છે આપણું એકદમ માર્કેટ જેવું જ શ્રીખંડ.
- 3
તમે આને રોટલી, પુરી, પરોઠા સાથે કે એકલું પણ ખાઈ શકો છો. તો તૈયાર છે આપણું ઠંડુ ઠંડુ ટેસ્ટી શ્રીખંડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)
#goldenapron3Week 17,Mango#મોમ#સમર Chhaya Panchal -
-
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Cookpad Gujarati#Cookpad India#Shrikhandહોમ મેડ યમી અને ડીલીશિયસ શ્રીખંડ Bhavika Suchak -
-
બદામ શ્રીખંડ (Badam Shrikhand recipe in Gujarati)
#સમર#પોસ્ટ8શ્રીખંડ થી આપણે સૌ સારી રીતે માહિતગાર છીએ જ એટલે એના વિશે કાઈ કહેવાની જરૂર નથી લાગતી. ગરમી માં ઠંડો ઠંડો શ્રીખંડ ભોજન માં અનેરો સ્વાદ લાવે છે. આજકાલ બધી વાનગી ની જેમ શ્રીખંડ માં પણ નવીનતમ સ્વાદ આવે છે. જો કે મને શ્રીખંડ માં આપણી પરંપરાગત શ્રેણી ના સ્વાદ વધારે પસંદ છે. Deepa Rupani -
-
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista shrikhand recipe in gujarati)
#સમર#મોમ#cookpadindiaઆ ઉનાળા માં બહાર નું શ્રીખંડ ખાવા કરતા ઘરે જ બનાવો અને મજા લો. Sagreeka Dattani -
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#trend#week -2આજે મેં રાજભોગ શ્રીખંડ બનાવ્યો છે કે જે આપણે ગુજરાતીઓ સ્વીટમાં ખૂબ જ પસંદ કરે છે અને શ્રીખંડ ખરેખર ખૂબ જ સહેલાઇથી અને ટેસ્ટી પણ બને છે . Ankita Solanki -
-
શ્રીખંડ
#RB10 ઘર નું બનાવેલું શ્રીખંડ શ્રેષ્ઠ હોય છે, મારા દોહિત્ર ને શ્રીખંડ ભાવે એટલે મેં ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ. 😋 Bhavnaben Adhiya -
-
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
-
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#MAમાં ના હાથ માં તો જાદુ હોય છે,એક માં એના બાળકો પેટ ભરી ને જમી લેય તેના માટે તો એ બધું જ કરવા રેડી હોય છે.એનું બાળક જમી લેઇ તો પોતે જમી લીધા જેટલો સંતોષ થાય છે એને.મારી મમ્મી નું પણ કંઇક એવું જ હતું. અમને શાક નો ભાવે એટલે અમે જમતા નઈ તો અમને જમાડવા તે આવું શ્રીખંડ બનાવી દેતા.એટલેમે આજે આયા ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવ્યું છે જે મે મારા મમ્મી પાસે થી શીખ્યું છે.જે મારા મમ્મી ને અને એમને બધા ને ખુબજ ભાવે છે . Hemali Devang -
-
મેંગો ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand Recipe In Gujarati)
#AsahiKaseiIndia Sejal Agrawal -
-
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
આજે અગિયારસ છે.... રાતે જ શ્રીખંડ બનાવવા ની તૈયારી કરી લીધી...ફ્રીજ માં અમુલ દહીં નું ૧લીટર નું પાઉચ પડ્યું હતુ તો એનાથી કામ ચલાવી લીધું Ketki Dave -
-
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
-
ડ્રાયફ્રુટ ટુટી ફ્રુટી શ્રીખંડ (Dryfruit Tutti Frutti Shrikhand Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો - oil recipe challengeડેઝર્ટ Sudha Banjara Vasani -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#વિક મિલ ૨#સ્વીટ#માઇઇબુક# પોસ્ટ ૪ શ્રીખંડ દરેક નાના મોટા પ્રસંગમાં તેમજ દરેક તહેવાર માં બાળકોથી માંડીને વડીલો સુધી દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે. શ્રીખંડ દરેક ઋતુમાં ભાવે તેવી વાનગી છે. આ રીતથી તમે ખૂબ ઓછી સામગ્રીમાં બહાર જેવો ખુબ જ સ્વાદિષ્ટ રાજભોગ શ્રીખંડ આસાનીથી ઘરે બનાવી શકશો. Divya Dobariya -
-
More Recipes
ટિપ્પણીઓ (4)