રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપજાડું દહીં
  2. 1 સ્પૂનઘી
  3. 1 સ્પૂનજીરું
  4. 1 સ્પૂનલીલુ મરચું
  5. 1 સ્પૂનગ્રીન ગાર્લિક
  6. 1/2 સ્પૂનમીઠુ
  7. 1 સ્પૂનસુગર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં ghee ગરમ કરો પછી જીરું નાખો પછી તને થવા દો

  2. 2

    પછી તેમાં લીલું મરચું એન્ડ ગ્રીન ગાર્લિક નાંખજો. પછી દહીં વલોવી દો તેને ધીમી ધીમી નાખો તેમાં મીઠુ એન્ડ સુગર નાખો તેને હલાવતો રો એટલે એ ફાટે નઈ તેને ખીચડી જોડે સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
પર
community manger of Cookpad IndiaCooking is a caring and nurturing act. it's kind of the ultimate gift for someone to cook them.Cooking is my stressbaster..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes