રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા 2 - 3 કલાક પલાળી, મીઠુ અને હળદર નાખી કૂકર માં બાફી લો.
- 2
પુરી ની ઉપર એક સાઈડ કાણું કરી, બધી પુરી એક પ્લેટ માં ગોઠવો. એમાં થોડો રગડો ભરો, ઉપર દહીં રેડો, બધો મસાલો ભભરાવો, ઉપર ખાટ્ટી મીઠી ચટણી નાખી સર્વ કરો.
- 3
રજા નાં દિવસે બધા ઘર માં હોય, સાંજના સમયે હલ્કો નાસ્તો કરવો હોય ત્યારે આ ઝટપટ બનાવી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં ભલ્લા પુરી
દહીં વડા અને પાણીપુરી એ આપણા સૌ ની મનપસંદ વાનગી છે. ઉનાળા ની ગરમી માં આવી ઠંડી વાનગી ગમે છે. આવી આ બે મનપસંદ વાનગી નું ફ્યુઝન કર્યું છે. Deepa Rupani -
-
દહીં પૂરી (Dahi Poori Recipe in Gujarati)
#PR Post 9 પર્યુષણ રેસીપી. આજે મે દહીં પૂરી માં બટાકા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કર્યો છે. લીલી તીખી ચટણી ને બદલે આમચૂર ની તીખી ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ચટણી ખૂબ સ્વાદિષ્ટ બને છે. કોઈ પણ ચાટ માં તીખી અને ગળી બંને ચટણી ને બદલે આ એક જ ચટણી નો ઉપયોગ કરી શકાય. Dipika Bhalla -
-
દહીં ભલ્લા પુરી
#પાર્ટીચાટ એ કોઈ પણ પાર્ટી ની જાન છે. ચાટ એ એવું મેનુ છે જે હર કોઈ ને પ્રિય હોઈ છે. આજે બે ચાટ વાનગી ને ભેગી કરી ને વાનગી બનાવી છે. Deepa Rupani -
-
-
-
કઠોળ પાણી પુરી
#કઠોળપાણીપુરી તો બધા ખાતા જ હશો.પણ આ પ્રોટીન થી ભરપૂર કઠોળ થી બનેલી કઠોળ પાણીપુરી છે.જરૂર try કરજો. Jyoti Ukani -
-
-
દહીં વડા
#ડિનર#સ્ટારગરમી ના દિવસો માં સાંજ ના ભોજન માં કાઈ ઠંડુ ઠંડુ ખાવાની મજા જ ઓર હોય છે. બહુ જાણીતા અને બધા ના પ્રિય એવાં દહીં વડા પ્રસ્તુત છે. Deepa Rupani -
-
પાણી-પૂરી વીથ રગડો
#SFCપાણી - પૂરી કોને ના ભાવે ? પાણી - પૂરી મગ, ચણા અને બટાકા નાંખી ને ખાવા માં આવે છે પણ ગરમ -ગરમ કઠોળ ના વટાણા ના રગડા સાથે પણ એટલીજ સ્વાદિષ્ટ લાગે છે.Cooksnap@ Shraddha Padhar Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
-
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
-
-
-
દહીં વડા (Dahi vada recipe in Gujarati)
#par#cookpadindia#cookpadgujarati પાર્ટી સ્નેકસ આજે મે અડદ ની દાળ નાં દહીંવડા બનાવ્યા છે. અમારે ત્યાં પાર્ટી હોય ત્યારે આ પ્રકાર ના દહીંવડા તો હોય જ. મહેમાનો ને દહીંવડા વગર ની પાર્ટી અધૂરી લાગે. આદુ મરચા ઝીણા સમારેલા, ખાંડેલા આખા લાલ મરચા, ઝીણી સમારેલી મેથી અને હિંગ નું પ્રમાણ વધારે રાખી ને આ દહીંવડા તૈયાર થાય છે. Dipika Bhalla -
પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati)
હોટલો તથા લારી ઓ છે બંધ તો ચાલો ઘર પર રહી ને બનાવીએ હોટલો તથા લારી ઓ જેવો જ ટેસ્ટી પાઉં-રગડો😋🍽 bhumi kalyani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10727372
ટિપ્પણીઓ