કેસર રબડી વિથ જલેબી

#લીલીપીળી
જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી નાના તથા મોટા બધાની પ્રિય.
કેસર રબડી વિથ જલેબી
#લીલીપીળી
જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી નાના તથા મોટા બધાની પ્રિય.
રાંધવાની સૂચનાઓ
- 1
કેસર રબડી બનાવવા માટેની સામગ્રી
- 2
સૌ પ્રથમ એક વાસણમાં દૂધ નાખો પછી તેમાંથી એક નાની વાટકી દૂધ કાઢી લો અને તે ઠંડા દૂધમાં કોન ફ્લોર અને મિલ્ક પાવડર નાખીને મિશ્રણ બનાવવું ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખો
- 3
પછી દૂધ ને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું થોડું ગરમ થાય પછી બે ત્રણ ચમચી દૂધ કાઢીને તેમાં કેસર નાખીને રાખી દેવું
- 4
દૂધને સતત હલાવતાં રહેવું 10 થી 15 મિનિટ ઉકાળ્યા બાદ તેમા કોનફ્લોર અને મિલ્ક પાવડર નું મિશ્રણ તથા ખાંડ એડ કરી દેથોડી વાર હલાવ્યા બાદ તમારે જેવું જાડુ જોઈએ તેવું રાખીને તેમાં કેસરવાળું દૂધ પણ નાખી દેવી પછી થોડી વાર હલાવી ગેસ બંધ કરી દેવો ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર તથા કાજુ બદામ ના ટુકડા નાખવા અને તેને ઠંડી કરવા માટે મૂકી દેવી
- 5
જલેબી બનાવવા માટેની સામગ્રી
- 6
બટેટાને ખમણી લેવા પછી તેમાં દહીં નાખીને 5 થી છ કલાક આ મિશ્રણને ઢાંકીને રાખી દેવું જેથી તેમાં આથો આવી જશે
- 7
છ કલાક પછી તે મિશ્રણ ની અંદર તપકીર ઉમેરવી મિશ્રણ ઢીલુ ના રહેવું જોઈએ જો ઢીલુ લાગે તો વધારે તપકીર નાખવી અને લીશું મિશ્રણ તૈયાર કરવું તેમાં ગાંઠા ના રહેવા જોઈએ
- 8
એક પાઈપિંગ બેગ લેવી તેની અંદર મિશ્રણને ભરી દેવું આને પછી નીચેથી એક નાનું કાણું કાપી લેવું
- 9
એક તારની ચાસણી તૈયાર કરવી તેની અંદર કેસર અને ઇલાયચી નાખવા
- 10
તેલ અથવા ઘી ગરમ કરવા માટે મૂકવું ગરમ થયા બાદ પાયપિંગ બેગની મદદથી તેની અંદર જલેબી પાડવી અને તેને ધીમા તાપે ફ્રાય કરી લેવી તળાઈ ગયા બાદ તરત જ તેને ચાસણીમાં ડુબાડી દેવી આવી જ રીતે બધી જ લેવી તૈયાર કરી લેવી
- 11
એક કટોરી લેવી તેમાં પેલા કેસર રબડી નાખવી પછી ઉપર જલેબી મુકવી ત્યારબાદ કાજુ બદામ ના કટકા તથા કેસર અને ઈલાયચી પાવડર પણ છાટવા હવે આપણી વાનગી ખાવા માટે તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ જલેબી
#RB7#WEEK7(જલેબી નામ પડતાં જ ગુજરાતીઓના મોઢામાં પાણી આવી જાય અને રવિવારે ગાંઠીયા સાથે જલેબી ખાવાની કંઈ ઓર જ મજા આવે છે મારા ઘરમાં જલેબી બધાને ખૂબ જ ભાવે છે) Rachana Sagala -
🌹"ગ્રીન ચીલી લેમન રાઈસ"(ધારા કિરણ જોશી કિચન રેસિપી)🌹
#લીલીપીળી 🌹"ગ્રીન ચીલી લેમન રાઈસ" જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા આ "ગ્રીન ચીલી લેમન રાઈસ" મોટા તથા નાના બધાની પ્રિય આવી ટેસ્ટી વાનગી છે.🌹 Dhara Kiran Joshi -
અંગુર રબડી
#PC#RB17#cookpad#cookpadindia#cookpadindiaઅંગુર રબડી મા દુધ માથી પનીર બનાવી તેમાથી નાના ગુલ્લા બનાવી ખાંડ ના પાણી મા બોઈલ કરવામા આવે છે.અને તે ગુલ્લા ને દુધ માથી રબડી બનાવી તેમા ઉમેરવા મા આવે છે. Bhavini Kotak -
-
રબડી વિથ જલેબી
#એનિવર્સરી#ડેઝર્ટજમ્યા પછી બધાં ને કઈક ગળ્યું જોઈતું હોઈ તો આજે લાવી છું ઇન્સ્ટન્ટ જલેબી વિથ રબડી જે નાના મોટા બધાં ને ભાવસે Tejal Hiten Sheth -
🌹"કાઠીયાવાડી સેવ-ટામેટાં"(ધારા કિચન રેસિપી)🌹
#ટમેટા 🌹આ સેવ-ટામેટાંનુ શાક છે, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી નાના તથા મોટા બધાની પ્રિય છે તે ખૂબજ સ્વાદિષ્ટ છે.🌹 Dhara Kiran Joshi -
ગરમાગરમ ઇન્સ્ટન્ટ જલેબી with લચ્છા રબડી
શિયાળા ની ગુલાબી ઠંડી મા એક મજેદાર સ્વીટ ડિશ#જાન્યુઆરી my first recipe#રેસ્ટોરન્ટ Mita Panchal -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3આ એક સ્વીટ વાનગી છે. જે નાના મોટા સૌ ને ભાવે. Richa Shahpatel -
-
કેસર જલેબી (kesar jalebi recipe in Gujarati)
#માઇઇબુક#trendજલેબી એ નાના તથા મોટા બધાની ફેવરિટ હોય છે.પરંતુ ઘર મા બનાવવામાં આવે તો ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તે બરાબર બનતી નથી. મે એક પરફેક્ટ માપ થી કેસર ની જલેબી બનાવી છે જેમાં મે કોઈ રંગ નો ઉપયોગ કર્યો નથી.આ માપ થી બનાવશો તો ક્યારેય પણ તમારી જલેબી બગડે નહિ. Vishwa Shah -
પાણીપૂરી (Panipuri Recipe in Gujarati)
#GA4#Week26અમારે અમદાવાદમાં બહેનોની પ્રિય આઈટમ એટલે પાણીપુરી... પાણીપુરી નું નામ પડતા જ નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય....બરાબરને મિત્રો. Ranjan Kacha -
-
-
કેસર રબડી ખીર (Kesar Rabdi Kheer Recipe In Gujarati)
#mr કેસર રબડી ખીર -૨બડી એકલી ખાવી તેનાં કરતાં એમાં કેસર ને Coconut વારા ભાત સાથે વધુ ટેસ્ટી ખીર... ઢંડી કરી રાત્રે ટીવી જોતા ખાવાની મઝા આવી જાય.નિંદ્રા રાણી જલ્દી આવી જાય #mr Sushma vyas -
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#Trend#week-૧ જલેબી નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.નાના મોટા સૌને ભાવે છે. અને તે તરત જ બની જાય છે, આથો દેવાની જરૂર પણ નથીરહેતી તો તૈયાર કરીએ ઇન્સ્ટન્ટ જલેબી. Anupama Mahesh -
શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SHAHITUKDA#RABDI#ROYAL#DRYFRUIT#DESSERT#COOKPADINDIA#COOKPADGUJRATI શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે. Shweta Shah -
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
મલ્ટી કલર અમેરિકન નટ્સ મોદક
ગેસ તથા ઓવન ના ઉપયોગ વગર બનાવેલા મોદક ગણપતિ દાદાના પ્રસાદ માટે એક નવી ફ્લેવર જે જલ્દીથી બની જાય છે.નાના તથા મોટા બધાની પ્રિય. Suhani Gatha -
કાઠીયાવાડી લોચો (Kathiyawadi Locho Recipe In Gujarati)
🌹આજે હું લઈને આવી છું, કાઠિયાવાડી લોચો છે, જેને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આ વાનગી સ્વાદમાં ખરેખર ટેસ્ટી અને ખૂબજ સ્વાદિષ્ટ છે.🌹#ભાત#પૌઆ Dhara Kiran Joshi -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3#Cookpadindia#Coopadgujrati#અંગુર રબડી (ANGOOR RABDI)😋😋 Vaishali Thaker -
અંગુરી રસમલાઈ (Anguri Rasmalai Recipe In Gujarati)
#GA4#Week8#Milk#Rasmalaiરસમલાઈ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. આપણે પનીરમાંથી રસગુલ્લા બનાવીને એની રસમલાઇ તો બનાવતા હોઈએ છે. પણ આજે મેં મિલ્ક પાઉડર માં થી રસમલાઈ બનાવી છે. બહુ જ ઓછી સમય માં આ મિઠાઈ તૈયાર થઈ જાય છે. Rinkal’s Kitchen -
"બૂંદીના લાડુ" (ધારા કિચન રસિપી)
આજે મે "બૂંદીના લાડું" બનાવીયા છે "બૂંદીના લાડું" ને જોતા મોઢામાં પાણી આવી જાય છે તો લો તમારા માટે તૈયાર છે સ્વાદિષ્ટ "બૂંદીના લાડું"#ઇબુક#day30 Dhara Kiran Joshi -
કેસરીયા જલેબી
કાઠીયાવાડી પરંપરા માં જલેબી ગાંઠીયા વગર ચાલે જ નહીં ! એમાં જલેબી તો બધા ગુજરાતી ઓની ફેમસ વાનગી છે.આવી જલેબી જેવી વાનગી બનાવો. ને મારી "કેસરીયા જલેબી " એકવાર જરૂર થી બનાવો. અને જલેબી ખાવા ની મજા માણો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
-
More Recipes
ટિપ્પણીઓ