રાંધવાની સૂચનાઓ
- 1
દેશી મકાઈ ને છોલી ગોળ કાપવા. થોડા દાણા કાઢી લેવા. અને ઉકળતા પાણી મા 1/2કલાક ઢાંકી ને બાફી લેવા સોડા અને મીઠું ઉમેરવું બાફતી વખતે. બટેકા ને છોલી મોટા ટૂકડાં કરવા. કાંદા છોલી ને ઝીણા સમારવાં. ટામેટાં ને પણ ધોઈ ને ઝીણા સમારવાં.
- 2
હવે એક મોટા તપેલા મા તેલ મૂકી ખડા મસાલા નાખી કાંદો ઉમેરી સાતરવો. મીઠું ઉમેરવું. ગુલાબી રંગ નો થાય એટલે ટામેટા લસણ આદું મરચાં વાટેલાં ઉમેરવાં અને ટામેટા નરમ થાય એટલે ધાણા જીરૂ મીઠું હળદર લાલ મરચું પાવડર ઉમેરી સાતરવું. 1/4કપ પાણી ઉમેરવું.
- 3
હવે એમાં બટેકા ના ટૂકડાં અને બાફેલી મકાઈ અને મકાઈ દાણા ઉમેરવાં બરાબર સાતરવું. અને મકાઈ નું બાફેલું પાણી ઉમેરવું. બીજું 1/2ગ્લાસ પાણી ઉમેરી મીઠું બટેકા અને મકાઈ ના ભાગ નુ નાખી હલાવી મધ્યમ તાપે ઢાંકી ને થવા દેવું. 10-15મીન. ખોલી ને ગરમ મસાલો ઉમેરી હલાવી ગરમા ગરમ પરોસવું. કોથમીર લીલાં લસણ નાખી સજાવવું. તૈય્યાર છે ટ્રેડિશનલ મકાઈ નું શાક. એકદમ સ્વાદિષ્ટ.
Similar Recipes
-
તપેલી નું શાક(tapeli nu saak in Gujarati)
#વિકમીલ1 #સ્પાઈસી#તીખીનોંધ :-આ શાક દાદી નાની ના જમાના થી ચાલતું આવેલું એકદમ અસલ પદ્ધતિ થી બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી. હવે કૂકર મા પણ બનાવી શકાય લીલા કાંદા અને લીલું લસણ પણ શિયાળા ની સિઝન મા નાખી શકાય.આને ભગત મુઠીયા નું શાક પણ કહેવાય છે. Geeta Godhiwala -
-
-
-
-
-
-
-
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
આ એક ખુબ જ સુંદર અને ઓછા પદાર્થો અને ઓછા સમય મા બનતું શાક છે. #GA4 #WEEK1 #PUNJABI Moxida Birju Desai -
-
-
-
-
-
-
-
-
કઢાઈ પનીર(Kadai Paneer Recipe in Gujarati)
#GA4#week1પંજાબી વાનગી નું નામ આવતાં મોઢામાં પાણી આવી જાય. Jagruti Chauhan -
-
-
-
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
આમ તો આપડે મકાઈ નું શાક રસાવાળુ જ કરતાં હોય એ છે,પણ આજે હુ મકાઈ નું શાક અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક મારા ઘરમાં બાળકો થી લઈ ને વડીલો ને ખુબ જ ભાવે છે,અને સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છેમકાઈ ના દાણા વાળુ શાક Arti Desai -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ