કઢાઈ પનીર(Kadai Paneer Recipe in Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

#GA4
#week1

પંજાબી વાનગી નું નામ આવતાં મોઢામાં પાણી આવી જાય.

કઢાઈ પનીર(Kadai Paneer Recipe in Gujarati)

#GA4
#week1

પંજાબી વાનગી નું નામ આવતાં મોઢામાં પાણી આવી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 વ્યક્તિ
  1. 150 ગ્રામપનીર
  2. 2મોટી ડુંગળી
  3. 3 નંગટામેટાં
  4. 7-8 નંગકાજુ
  5. તજ, લવિંગ,તેજ પત્તા, એલચો
  6. 2ચમચા તેલ
  7. 1/3 ચમચીહિંગ
  8. 1 ચમચીજીરૂ
  9. 1 નાની ચમચીહળદર
  10. 1 ચમચીકાશ્મીરી મરચું
  11. 1 ચમચીપંજાબી ગરમ મસાલો
  12. 2સુકા લાલ મરચાં
  13. 1ચમચો મલાઈ
  14. 1ચમચો બટર
  15. 2 ચપટીકસુરી મેથી
  16. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    પનીર ને બટર લગાવી તવા પર ફ્રાય કરી લો.

  2. 2

    હવે મીક્સચેર માં ટામેટા,ડુંગળી, પલાળેલા કાજુ,હળદર અને લીલાં મરચાં નાખી ને પેસ્ટ રેડી કરો.

  3. 3

    આ પછી એક પેન માં તેલ અને બટર ગરમ કરો તેમાં જીરું,હિંગ નાખો. ત્યારબાદ ખડા મસાલા નાખો. પછી ત્યાર કરેલી પેસ્ટ નાખી સાંતળી લો

  4. 4

    પેસ્ટ ને ઢાંકીને મૂકી રાખો.થોડી વાર પછી તેલ છૂટતું દેખાય ત્યારે બધા મસાલા અને મીઠું નાખી ને હલાવો.લાસ્ટ માં 2 ચમચી પાણી નાખો.જેથી મસાલા સરસ કૂક થાય પછી કસ્તુરી મેથી અને મલાઈ નાખી.ને લાસ્ટ માં પનીર નાખી 2 મિનીટ કૂક કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes