મિક્સ કઠોળ નું ચવાણું

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#ટ્રેડિશનલ

મિક્સ કઠોળ નું ચવાણું

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામસુકા વટાણા
  2. 150 ગ્રામમગ
  3. 150 ગ્રામચણાની દાળ
  4. 100 ગ્રામમકાઈ પૈવા
  5. 100 ગ્રામઝીણી સેવ
  6. 100 ગ્રામસિંગ દાણા
  7. 1/4હળદ્ળ
  8. 1 ચમચીમરચું
  9. 1/2 ચમચીચાટ મસાલો
  10. મીઠું સ્વાદ મુજબ
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધુ કઠોળ 5 થી 6 કલાક માટે અલગ અલગ પલાળો.5થી 6 કલાક પછી બધુ કઠોળ 1 કોટન ના નેપકીન મા કાઢી સરસ રીતે કોરું કરી લેવુ.

  2. 2

    હવે તેલ ગરમ થાય પછી વારા ફરતી અલગ અલગ કઠોળ તડવુ.વટાણા તળતી વખતે તેલ ઉડસે.એટલે વટાણા તડતી વખતે ઠાંકણ ઠાકી ને તડવુ.

  3. 3

    બધુ તડાઇ પછી ગરમ ગરમ મા મસાલો કરવો. તૈયાર છે કઠોળ નું ચવાણું. ઠંડુ થાય પછી એક ડબ્બા મા ભરી લેવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ

Similar Recipes