રાંધવાની સૂચનાઓ
- 1
એક દોણી મા તેલ મૂકી સૂકવેલી vadi સાતરી લેવી. ગુલાબી રંગ ની થાય એટલે કાઢી લેવી.
- 2
હવે એજ તેલ મા ઝીણો સમારેલો કાંદો સાતરવો. ગુલાબી રંગ નો થાય એટલે વાટેલાં આદું લસણ મરચાં ઉમેરી જીણું સમારેલું ટામેટું ઉમેરવું. મીઠું લાલ મરચું પાવડર ધાણાજીરું ઉમેરી 1/2કપ પાણી ઉમેરી મસાલા ધીમે તાપે ચઢવા દેવા. હવે બટેકા ના ટૂકડા કરી ઉમેરવા અને 1/2ગ્લાસ પાણી નાખી ઢાંકી ને મધ્યમ આંચ પર થવા દેવું. શાક ઉકળે એટલે સાતરેલી વડી ઉમેરી ધીમા તાપ પર થવા દેવું. ઢાંકી ને 5-7મીન થાય એટલે ગરમ મસાલો અને જીણો સમારેલો ફૂદીનો ઉમેરી ગરમાગરમ પરોસવું લીંબુ અને જુવાર ના રોટલા સાથે. તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી ટ્રેડિશનલ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી-વડી નું શાક
#ડિનર#starઆપણે ગુજરાતીઓ સાંજ ના ભોજન માં ભાખરી શાક પસંદ કરીયે છીએ. તો પરોઠા, ભાખરી ,થેપલા સાથે ફરતા ફરતા શાક બનાવા પડે છે. મેથી અને વડી નું શાક બનાવ્યું છે. જે લીલા લસણ ને લીધે સ્વાદ સરસ લાગે છે. Deepa Rupani -
-
-
-
-
-
-
બટાકા, સોયાબીન વડી નું શાક
#કૂકર હવે તપેલી માં બનતી બધી વાનગી કૂકર માં ફટાફટ બની જાય છે ને સ્વાદિષ્ટ રસોઈ બને છે. ને કૂકર માંથી બનતી વાનગી સરસ લાગે છે ને" બટાકા,સોયાબીન વડી નું શાક " તમે પણ એકવાર જરૂર થી કૂકર માં બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
"રીંગણ બટેકા નું શાક"(ધારા કિચન રસિપી)
😋મારા ઘર માં "રીંગણ બટેકા નું શાક" બધાનું ફેવરેટશાક છે અને આ રીંગણ બટેકા નું શાક મારા husband ( કિરણ ) નું બહુ ફેવરેટ શાક છે.😋#ફેવરેટ Dhara Kiran Joshi -
ફણસી વડી નું શાક (French Beans Vadi Shak Recipe In Gujarati)
#Fam#post#EB#week5#cookpadindia#cookpad_gujફણસી એ વિટામિન સી,એ, બી1, બી2 અને ફોલિક એસિડ થી સમૃદ્ધ એવું શાક છે જેના અંદર બીજ હોય છે જે ફણસી ને વધુ પકવતા આગળ જતાં મળે છે. વિટામિન્સ ની સાથે ફણસી માં ખનીજ તત્વો જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝીંક,લોહતત્વ અને મેગ્નેશિયમ રહેલા છે. તો આપણે અઠવાડિયા માં એક વાર ફણસી નો ઉપયોગ આપણા ભોજન માં કરી તેના પોષકતત્વો નો લાભ મેળવવો જોઈએ.ફણસી નો ઉપયોગ શાક સિવાય વિદેશી વાનગીઓ માં પણ થાય છે.મારા ઘરે ફણસી નું શાક ચોળા ની વડી સાથે બને છે જે બહુ સ્વાદિષ્ટ બને છે. Deepa Rupani -
રસાદાર બટેકા નું શાક
વરા નું બટેકા શાક લગ્ન પ્રસંગેમાં બનાવામાં આવતું ટેસ્ટફૂલ શાક છે.આ "રસાદાર બટેકા નું શાક" દરરોજ દરેક ઘરોમાં બનતું હોય છે. માટે આજે હું તમારા માટે લઈને "રસાદાર બટેકા નું શાક" ની રેસિપી લઈને આવી છું.#ઇબુક#day24 Dhara Kiran Joshi -
કોફ્તા કરી(kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1 હમણાં ના સમય મા ઘણી વખત એવું બને છે કે આપણી પાસે શાક ઘર મા નથી હોતું અથવા બહાર લેવાં નથી નીકળી શકાતું તો આ કરી ખૂબ સહેલાઇ થી ઘર ના અનાજ અને વસ્તુ ઓ માંથી જ બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે. કંઈક અલગ લાગે. Geeta Godhiwala -
-
-
-
-
-
મગ દાળ ની વડી અને બટેટા નું શાક
#goldenapronમગ દાળ ની વડી શિયાળામાં બનાવવા માટે આવે છે. મારા દાદી જી (દાદી સાસુ) આ વડી બનાવવા મગ ની ફોતરા વાળી દાળ નો ઉપયોગ કરતા,તેને ધોઈ ને ફોતરા અલગ કરતા ને પથ્થર નાં ઘંટલા માં દળતા,સવારે ૪ વાગે કાણાવાળા વાટકા માં બનાવતા આ વડી ઘર માં તહેવાર માં પણ બનાવી એ છીએ, અત્યારે બનાવવા ની વિધિ સહેલી કરી ને રાત્રે ૧૦ એ વડી પાડીએ અને મગ ની ફોતરા વગર ની દાળ નો ઉપયોગ કર્યો છે Minaxi Solanki -
-
-
તપેલી નું શાક(tapeli nu saak in Gujarati)
#વિકમીલ1 #સ્પાઈસી#તીખીનોંધ :-આ શાક દાદી નાની ના જમાના થી ચાલતું આવેલું એકદમ અસલ પદ્ધતિ થી બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી. હવે કૂકર મા પણ બનાવી શકાય લીલા કાંદા અને લીલું લસણ પણ શિયાળા ની સિઝન મા નાખી શકાય.આને ભગત મુઠીયા નું શાક પણ કહેવાય છે. Geeta Godhiwala -
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
ચોળાની વડી-પાપડનું શાક
ઉનાળામાં શાકભાજી ઓછા મળતાં હોય છે તેમજ મોંઘા પણ હોય છે.અમુક શાક ના ભાવતા હોય એવું પણ બને. એ સમયે ઘરમાં રહેલા પાપડ તથા વડી માંથી શાક બનાવી શકાય છે. આ શાક ખાવામાં ટેસ્ટી પણ લાગે છે.આ શાકમાં ગળપણ-ખટાશ થોડા આગળ પડતા હોય તો એ વધુ સ્વાદિષ્ટ લાગે છે. ચોળા -દાળની, મગ-દાળની,અડદ-દાળની વડી એમ અલગ અલગ પ્રકારની વડી બજારમાં તૈયાર મળતી હોય છે. આજે મેં ચોળા-દાળની વડી સાથે અડદના પાપડનું શાક બનાવ્યું છે.#SSM Vibha Mahendra Champaneri -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11771110
ટિપ્પણીઓ