ફણગાવેલા મગ નું સલાડ(sparaut  mag nu salad recipe in Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#GA4
#week-5
#પઝલ-કી-બીટ
સલાડ ઘણી રીતે બનતા હોય છે. આજે સિમ્પલ અને હેલ્ધી ફણગાવેલા મગ ની સાથે બીટ,ગાજર,કાકડી,મરચુ નાંખી ને ચટપટા સલાડ બનાવ્યો છે. બીટ લોહતત્વ માટે ઉપયોગી છે. . મગ પણ ફણગાવેલા હોવાથી વધું પ્રમાણ માં ઉપયોગી છે.પોષકતત્વ રહે છે.સાથે પ્રોટીન પણ.તો જોઈએ.. સલાડ ની રેસિપિ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ1 મિનિટ
2 વ્યક્તિ
  1. 1ગાજર - ઝીણું સમારેેલુુ
  2. 1-નાનું બીટ સમારેલું
  3. 1-ટામેટું સમારેલું
  4. 3-ચમચી ફણગાવેલા મગ
  5. 1-લીલું મોળું મરચુ
  6. 1 ચમચી-ચાટ મસાલો
  7. મીઠું સ્વાદનુસાર
  8. 1/2 ચમચીલિલી ચટણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ1 મિનિટ
  1. 1

    આ બધું જ જીનું કટ કરી ને બૉઉલ માં લો. પછી..ફણગાવેલા મગ પણ લો.

  2. 2

    હવે તેમાં મીઠું, ચાટ મસાલો,લિલી ચટણી નાખીને ચમચી થી મિક્સ કરો.

  3. 3

    તો બસ,સહેલાઇ થી બની જતું બીટ,ફણગાવેલા મગ નું સલાડ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes