સ્પ્રાઉટ સલાડ (ફણગાવેલા મગ નું સલાડ) (Sprout Salad Recipe In Gujarati)

સલાડ એટલે એવી સાઈડડિશ જે ભોજન ને પૂર્ણ કરે છે. સલાડ માં શાકભાજી,ફળ, કઠોળ નો ઉપયોગ કરી શકાય છે. અહી મેં પ્રોટીન થી ભરપૂર ફણગાવેલા મગ અને સાથે બીટ, કાકડી, ગાજર, ટામેટા જેવા શાકભાજી ઉમેરીને સલાડ બનાવ્યું છે જે બહુ બધા પોષક તત્વો પુરા પાડે છે સાથે સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે.
#GA4
#Week5
#SALAD
#BEETROOT
સ્પ્રાઉટ સલાડ (ફણગાવેલા મગ નું સલાડ) (Sprout Salad Recipe In Gujarati)
સલાડ એટલે એવી સાઈડડિશ જે ભોજન ને પૂર્ણ કરે છે. સલાડ માં શાકભાજી,ફળ, કઠોળ નો ઉપયોગ કરી શકાય છે. અહી મેં પ્રોટીન થી ભરપૂર ફણગાવેલા મગ અને સાથે બીટ, કાકડી, ગાજર, ટામેટા જેવા શાકભાજી ઉમેરીને સલાડ બનાવ્યું છે જે બહુ બધા પોષક તત્વો પુરા પાડે છે સાથે સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે.
#GA4
#Week5
#SALAD
#BEETROOT
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને ૬ કલાક પાણીમાં પલાળી દો. પાણી નિતારી કપડા માં પોટલી બાંધી ૬-૮ કલાક રહેવા દો. મગ માં કોટા ફુટી જશે.
- 2
બધી જરૂરી વસ્તુઓ એક્ઠી કરી લો અને કાકડી, ટામેટાં, ડુંગળી, મરચા ને ઝીણા સમારી લો. બીટ અને ગાજર ને ખમણી લો.
- 3
એક બાઉલમાં ફણગાવેલા મગ લઈ તેમાં થોડું મીઠું, મરચું અને જીરૂ પાઉડર ઉમેરીને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બધા શાક ભાજી ઉમેરી મિક્સ કરી લો.
- 4
લીંબુનો રસ ઉમેરી ધાણાભાજી થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા મગ નું સલાડ(sparaut mag nu salad recipe in Gujarati)
#GA4#week-5#પઝલ-કી-બીટ સલાડ ઘણી રીતે બનતા હોય છે. આજે સિમ્પલ અને હેલ્ધી ફણગાવેલા મગ ની સાથે બીટ,ગાજર,કાકડી,મરચુ નાંખી ને ચટપટા સલાડ બનાવ્યો છે. બીટ લોહતત્વ માટે ઉપયોગી છે. . મગ પણ ફણગાવેલા હોવાથી વધું પ્રમાણ માં ઉપયોગી છે.પોષકતત્વ રહે છે.સાથે પ્રોટીન પણ.તો જોઈએ.. સલાડ ની રેસિપિ.. Krishna Kholiya -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
સ્પ્રાઉટ મિક્સ સલાડ (Sprout Mix Salad Recipe In Gujarati)
#LSRગમે તેવો નાનો પ્રસંગ હોય, ગમે તેટલી વાનગીઓ બનાવી હોય પણ સલાડ તો હોય જ. ઘણી બધી જાતના સલાડ હોય છે. Reshma Tailor -
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#Immunityસ્પ્રાઉટ એટલે ફણગાવેલા કઠોળ જેમાં વધારે પ્રમાણમાં પ્રોટીન રહેલ હોય છે.સ્પ્રાઉટ સલાડને ડાયેટિંગમાં ઉપયોગમાં લઈ શકાય છે. સવારે નાસ્તામાં આ પ્રોટિન સલાડ લેવાથી ફૂલ મિલની જરૂર રહેતી નથી. Kashmira Bhuva -
સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં શરીરને ગરમી માટે વધારે પોષણ ની જરૂર પડે છે.. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન હોય છે.. એટલે કોઈ પણ કઠોળ લઈ શકાય.. હું મગ અને મઠ અને વેજીટેબલ મિક્સ કરી આ સલાડ બનાવું છું.. બપોરે લંચ સમયે આ સલાડ એક જ ખાઈ એ તો પેટ ભરાઈ જાય છે.. Sunita Vaghela -
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
સ્પ્રાઉટ સલાડ ભેળ (Sprout Salad Bhel Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujarati#salad#sproutકાચા શાકભાજીના આપણે સલાડ બનાવીએ છીએ. આ સલાડમાં સ્પ્રાઉટેડ મગ નાખવાથી હેલ્થ અને ટેસ્ટમાં ઉમેરો થાય છે. વડી આ સલાડને "સલાડ ભેળ" ની વાનગી બનાવી છે જેથી તે સુપર ટેસ્ટી બની છે Neeru Thakkar -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
#SJR#FDS#friendship day special#jain recipe#ફણગાવેલા મગ ની રેસીપી#ફણગાવેલા મગ નું સલાડ શરીર માટે ગુણકારી તથા વિટામિન, પ્રોટીન અને ફાયબર થી ભરપૂર....ફણગાવેલા મગ અને કાકડી,ટમેટું, કેપ્સીકમ, કાચી કેરી અને લીંબુ ને કોથમીર થી બનાવેલ સલાડ મારી બાળપણ ની સખી નો મનપસંદ....લીંબુ નીચોવી ને ખાય ને બોલે જલસા પડી ગયાં....તમે ઈચ્છો તો આ સલાડ માં ડુંગળી ને ગાજર પણ ઉમેરી શકો. Krishna Dholakia -
વેજીટેબલ સલાડ(Vegetable salad Recipe in Gujarati)
#GA4#Week5#salad (સલાડ)#Beetroot(બીટ) Siddhi Karia -
પૌષ્ટિક સલાડ(Healthy salad recipe in Gujarati)
#GA4#Week11#Sprouts (ફણગાવેલા મગ )શિયાળામાં સલાડ ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે કારણ કે આ સિઝનમાં બધી જ જાત ના શાકભાજી સરસ મળે છે. ફણગાવેલા મગ માં ખુબજ પ્રોટીન હોય છે. Reshma Tailor -
સ્પ્રાઉટ મગ સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5આ એક પ્રોટીન થી ભરપૂર સલાડ છે. મગ શરીર માટે ખુબ જ ગુણકારી છે Kamini Patel -
-
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
-
ફણગાવેલા મગનું સલાડ
#કઠોળ#ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. સાથે જો બીજા હેલ્થી શાકભાજી હોય તો તો પછી પૂછવું જ શું!!! ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સલાડ.... Dimpal Patel -
સ્પ્રાઉટસ સલાડ (Sprouts Salad Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #સ્પ્રાઉટસ #સલાડફણગાવેલા મગ અને શાકભાજી ઉમેરીને બનાવવામાં આવેલ આ સલાડ એકદમ હેલ્ધી/સ્વાસ્થ્યવર્ધક છે Urmi Desai -
પંચરત્ન કઠોળ સલાડ
#કઠોળઆ સલાડ હેલ્થ માટે બેસ્ટ છે.. તેલ કે બટર નો આમાં જરાય ઉપયોગ નથી કર્યો..વિધાઉટ લસણ , ડુંગળી ..આમાં મેં ફણગાવેલા મગ,મઠ અને પલાળેલા ચણા, વટાણા, કળથી..નો ઉપયોગ કરી .. સાથે સફરજન અને કાકડી ,બીટ,નો પણ ઉપયોગ કરી બનાવ્યું છે હેલ્થ માટે બેસ્ટ.. સલાડ. Sunita Vaghela -
-
-
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#NFR#સલાડ#cookpadgujaratiઆજ મેં હેલ્ધી સ્પ્રાઉટ સલાડ બનાવ્યું છે. નાના બાળકો કઠોળ ખાવાનું પસંદ કરતા નથી પરંતુ જો અલગ અલગ કઠોળને ફણગાવી તેમાં કાકડી ટામેટું ડુંગળી કેપ્સીકમ ગાજર ફુદીનો,ધાણાને ઝીણું ઝીણું સમારી ચાટ મસાલો, મીઠું, સંચળ પાઉડર,જીરા પાઉડર,મરી પાઉડર,આમચૂર પાઉડર નાખી અને ચટપટું બનાવશું તો બાળકોને વધુ પસંદ પડશે અને બીજી વાર ખાવાનું મન કરશે. Ankita Tank Parmar -
ફણગાવેલા મગનું સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5#puzzle answer - salad Upasna Prajapati -
ફણગાવેલા મગ નું પૌષ્ટિક સલાડ
#RB13#Week13#sprouted moong salad 🥗ફણગાવેલા મગનું સલાડ ખૂબ જ સરસ લાગે છે તે ખાવામાં પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ છે Hina Naimish Parmar -
-
ફણગાવેલા મગ તથા ચણાનું સલાડ
બાળકોને લંચ બોક્સમાં ફણગાવેલા કઠોળ આપવામાં આવે તો ખૂબ જ સારું. મગ અને ચણામાં પ્રોટીન,વિટામિન્સ તથા ફાઈબર વિપુલ પ્રમાણમાં હોય છે.એનાથી શરીરમાં તાકાત તથા ઊર્જા મળી રહે છે. આ કઠોળની સાથે કાચા શાકભાજી ઉમેરો તો "સોનામાં સુગંધ ભળે"એવું કહી શકાય. આ હેલ્ધી અને પૌષ્ટિક સલાડ બાળકો માટે એક સુપર ફૂડ કહી શકાય.#LB Vibha Mahendra Champaneri -
ગાર્ડન સલાડ (Garden Salad Recipe In Gujarati)
#SPR🌳💚🌳💚🌳💚🌳💚🌳💚🌳💚શિયાળામાં મનગમતા લીલા શાકભાજી અને મૂંગ સ્પ્રાઉટ્સ નો ઉપયોગ કરી ગાર્ડન સલાડ બનાવ્યું છે. 🌳💚🌳💚🌳💚🌳💚🌳💚🌳💚 Dr. Pushpa Dixit -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#sprouts#મગ Keshma Raichura -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફણગાવેલા મગનું સલાડ Ketki Dave -
કાકડી નું સલાડ (Cucumber Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladકાકડી એ આપણા શરીર મા પાણી ની કમી પૂરી કરે છે,ગરમી મા કાકડી નું સલાડ ઉપયોગી છે કાકડી આપણ ને લૂ લાગવાથી બચાવે છે. Tejal Hitesh Gandhi -
ફણગાવેલા કઠોળનું સલાડ
#હેલ્થી#goldenapron#post-6#india#post3તમારા છોકરા કઠોળના ખાતા હોય અને ના ભાવતા હોય તો એમને જો તમે આવી રીતે ફણગાવેલા કઠોળ નો સલાડ બનાવીને આપશો તો શોખ થી એ લોકો ખાશે. ફણગાવેલા કઠોળ નો સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખુબ જ સરસ હોય છે કેમ કે ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને લોહીને પાતળું કરે છે Bhumi Premlani
More Recipes
ટિપ્પણીઓ