સ્પ્રાઉટેડ મગ સલાડ

હેલ્ધી છે, અને કાચું ખાનારા લોકો માટે આ એક નવો ઓપ્શન છે. ફણગાવેલા મગના ફાયદા તો તમે જાણો જ છો. સિંગ માંથી પ્રોટીન મળે છે, બીટ માથી કેરોટીન સ્વરૂપે વિટામીન એ મળે છે, મરચા માંથી વિટામિન સી મળે છે, અને પૌવા માંથી લોહ તત્વ મળે છે.... તો છેને હેલ્ધી.
સ્પ્રાઉટેડ મગ સલાડ
હેલ્ધી છે, અને કાચું ખાનારા લોકો માટે આ એક નવો ઓપ્શન છે. ફણગાવેલા મગના ફાયદા તો તમે જાણો જ છો. સિંગ માંથી પ્રોટીન મળે છે, બીટ માથી કેરોટીન સ્વરૂપે વિટામીન એ મળે છે, મરચા માંથી વિટામિન સી મળે છે, અને પૌવા માંથી લોહ તત્વ મળે છે.... તો છેને હેલ્ધી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપરની બધી જ વસ્તુઓ તૈયાર કરો. ત્યારબાદ સર્વિંગ પ્લેટ મા પ્રથમ ફણગાવેલા મૂકી, ત્યારબાદ પૌવા મૂકો એ પછી એક પછી એક વસ્તુ મૂકતા જાઓ. તેની ઉપર મરચું અને મીઠું છાંટો. છેલ્લે સીંગદાણા ઉમેરો અને લીંબુ થી ગાર્નીશ કરો. ત્યારબાદ લીંબુનો રસ ઉમેરી બધું મિક્સ કરી ઉપયોગમાં લો.
Similar Recipes
-
સ્પ્રાઉટેડ લેન્ટીલ્સ ખીચડી
#ખીચડીહાલમાં ખીચડી અને બિરયાની ની કોમ્પિટિશન ચાલી રહી છે અને મને ડોક્ટરે પ્રોટીન અને કેલ્શિયમ રિચ ડીશ જમવાનું કહ્યું છે તો મેં ફર્સ્ટ ટાઈમ મારા માટે આ ડિશ બનાવી છે. Sonal Karia -
ભરેલા ગુંદા - મરચા
હાલ ની સિઝનમાં ગુંદા બહુ આવે છે. ગુંદા માં કેલ્શિયમ અને ફોસ્ફરસ અને બીજા પણ ઘણા બધા ઉપયોગી તત્વ હોય છે..... જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે... તો આજે મેં તેમાં બહુ ઓછી વસ્તુઓ લઈને એક અલગ રીતે ભરેલા ગુંદા બનાવ્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Sonal Karia -
-
સ્વાસ્થ્ય વર્ધક ચટણી
#ચટણીજમવા સાથે ચટણીનો ઉપયોગ પાચક દ્રવ્યો વધારવા માટે થાય છે. આજે હું તમારી સમક્ષ વિટામીન સી, લોહ, થી ભરપુર ચટણી લઈ ને આવી છુ. તુલસી છે તે તમારી ઇમ્યુનીટી વધારે છે અને હળદર ના ગુણ તો તમે જાણો જ છો..... Sonal Karia -
સ્પ્રાઉટેડ મગ ઈડલી વિથ મઠ સૂપ
#કઠોળફણગાવેલા કઠોળ ઘણા બાળકોને પસંદ નથી હોતા, તેથી મેં અહીં ફણગાવેલા મગ ને છોટી ઇડલીનું સ્વરૂપ આપ્યું છે જેથી બાળકોને પોષણયુક્ત તેમજ ટેસ્ટી વાનગી મળે. આને એક ડાયેટ વાનગી તરીકે પણ લઈ શકાય. Sonal Karia -
ભરેલ ભીંડા બટેટા નું શાક
#કૂકરકૂકર મા ભીંડા નું શાક ખૂબ ઓછા સમયમાં બની જાય છે. દાઝ વાનો ડર નથી રહેતો.મારી દીકરી નું ફેવરીટ છે. Sonal Karia -
મસાલા સરગવો(Masala saragavo recipe in Gujarati)
આ રેસિપી હું અમારા જૂના પાડોશી દક્ષા બેન ગરારા પાસે થી શીખી છું... હજુ જ્યારે પણ બનાવું ત્યારે તમને યાદ કરું જ.. ...સરગવાનાં ફાયદા તો તમે જાણો જ છો..... Sonal Karia -
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#week7પ્રોટીન અને વિટામિન સીથી ભરપૂર અને ઓછી વસ્તુથી બની જતા આ મસાલા મગ ટેસ્ટ માં ખુબ સરસ છે અને પચવામાં પણ ખૂબ જ સહેલા છે Sonal Karia -
ઇન્ડિયન સ્ટીમ સીઝલર (Indian steam sizzler recipe in Gujarati)
#વિકમીલ3#goldenapron3#વિક25#માઇઇબુક#પોસ્ટ22મેં આ સિઝલર માં માત્ર હેલ્ધી અને બાફેલી જ વાનગીઓ નો ઉપયોગ કર્યો છે. બટર વાપર્યું છે જે એ પણ હેલ્ધી છે. ફણગાવેલા મગ મઠ લીધા છે તે પણ હેલ્ધી છે. આપણને આ સીઝલર માંથી પ્રોટીન, વિટામીન એ, કેલ્શ્યમ, વિટામીન સી, ફાઇબર, કલોરોફીલ ઘણી માત્રામાં મળે છે... જે આપણા શરીર માટે ઉપયોગી છે. અને દરેક નાના કે મોટા બધા જ લોકો ખાઈ શકે છે..... અને ખાસ કરીને જે લોકો ડાયેટિંગ કરતા હોય છે તેઓ પણ આ સીઝલર વિના સંકોચ ખાઈ શકશે...... Sonal Karia -
જામફળ અને મોગરી નું સલાડ
# Cookpad Gujarati# Cookpad India# salad recipe# quick recipe# jamfal & mogari nu salad# chef Feb recipe# જામફળ અને મોગરી નું સલાડ# શિયાળું રેસીપી# Winter recipeશિયાળા દરમિયાન બજારમાં ખૂબ જ સરસ શાકભાજી મળે છે... એમાં મોગરી તો શિયાળા દરમિયાન જ મળે છે...મોગરી નૂ શાક, રાયતું,સલાડ ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.મેં આજે શિયાળું રેસીપી સલાડ બનાવી ખૂબ જ ઝડપી બની આને સરસ બની... Krishna Dholakia -
સ્પ્રાઉટેડ પૌવા
#કઠોળકાંદા પૌવા, બટેટા પૌવા તો બહુ ખાધા. કંઈક હેલ્ધી ટ્રાય કરીએ સ્પ્રાઉટેડ પૌવા. Krishna Rajani -
સ્પ્રાઉટેડ મગ ચીલ્લા(Sprouted mung chilla recipe in Gujarati)
#GA4#Week11#sprouted#post1આ ચીલ્લા સ્પ્રાઉટેડ મગ માંથી બનાવવામાં આવે છે તેથી પ્રોટીન થી ભરપૂર હોય છે. સવાર ના નાસ્તા માટે એકદમ પરફેક્ટ અને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
રેવ્યોલિ વિથ પિંક અને પનીરી સોસ
#ડિનર#ભાતઅહીં મેં ચોખાના લોટમાંથી રેવ્યોલી તૈયાર કરી છે જે હેલ્ધી બની છે..આમાં મે પિંક, ક્રીમ,યલો અને લીલા કલર નું કોમ્બિનેશન કર્યું છે, જે જોઈ ને જ ખાવાનું મન થાય છે....પનીર અને સરગવાનાં પાન માંથી કેલ્શિયમ મળે છે. લીલી ભાજી માંથી કલોરોફિલ અને ફાઇબર અને મકાઈ માંથી ફાઇબર... બીટ માંથી કેરોટિન સ્વરૂપે વિટામિન એ મળે છે...ટૂંકમાં કહીએ તો ખુબ પૌષ્ટિક વાનગી છે. સાથે સાથે જૈન પણ ખરી.... Sonal Karia -
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
સ્પ્રાઉટેડ મગ ચાટ
#સુપરશેફ3#week3#મોનસુન સ્પેશિયલ ચોમાસાની સિઝનમાં વાતાવરણ ઠંડુ હોય છે. ત્યારે ઘણીવાર આપણને તૂટ કળતર જેવું લાગે છે. શરીરમાં અશક્તિ લાગે છે. ત્યારે આપણે કંઈક હેલ્થી ખોરાકની જરૂર હોય તેવું લાગે છે.. તો ત્યારે આપણે આ રીતે ફણગાવેલા મગ નો ઉપયોગ કરી અને ચાટ કરી શકાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
કીનોવા સ્પ્રાઉટ ટીકી
#કઠોળફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. આજે મેં કીનોવા અને ફણગાવેલા મગ માથી ટીકી બનાવી છે. જે હેલ્ધી છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે.ફણગાવેલા મગ માંથી પ્રોટીન અને કીનોવા માંથી અમીનો એસિડ, પ્રોટીન, વિટામિન બી અને બીજા મિનરલસ મળે છે. જે ખૂબ હેલ્ધી છે. Kripa Shah -
લેમન ટી વીથ સ્પ્રાઉટેડ સલાડ
#ટીટાઈમ આજે તમારી સાથે હેલ્ધી ટી અને હેલ્ધી સલાડ ની રેસિપી શેર કરવા જઈ રહી છું.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈએ.. Pratiksha's kitchen. -
ગાજર નો હલવો (Gajar Halavo Recipe In Gujarati)
#suhaniકેરોટીન અને કેલ્શિયમથી ભરપૂર એવો આ ગાજરનો હલવો ખૂબ હેલ્ધી છે ગાજરમાં વિટામીન એ કેરોટીન સ્વરૂપે રહેલું હોય છે વિટામીન એ આંખ અને આપણી ઇમ્યુન સિસ્ટમ માટે પણ ખૂબ જ જરૂરી છે વિટામિન એ ના તો બહુ બધા ફાયદા છે Sonal Karia -
સ્પ્રાઉટસ સલાડ (Sprouts Salad Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #સ્પ્રાઉટસ #સલાડફણગાવેલા મગ અને શાકભાજી ઉમેરીને બનાવવામાં આવેલ આ સલાડ એકદમ હેલ્ધી/સ્વાસ્થ્યવર્ધક છે Urmi Desai -
-
મેથી ના ભજીયા
હવે તો જો કે મેથી બારે માસ મળે છે. અને લોકો મેથી ની સુકવણીના પણ ભજીયા બનાવે છે. પણ મેથી સીઝન હવે જઈ રહી છે તો મને થયું કે લાવ ફરી ને ભજીયા બનાવીએ. Sonal Karia -
ગાજર- બીટ નું સલાડ
ગાંઠીયા સાથે આ સલાડ બહુ જ સરસ લાગે છે . બીટ સાથે હોવાથી કલર પણ બહુ જ સરસ થઇ જાય છે. Sonal Karia -
સુપર હેલ્ધી સૂકા મગ મઠ
#લીલીપીળી#જૈનફણગાવેલા કઠોળ માં ખુબજ પ્રોટીન હોય છે...અને એમાં પણ મગ મઠ એટલે વિટામિન થી ભરપુર.. આજે આપણે ફણગાવેલા સૂકા મગ મઠ બનાવશું.. જેમાં નો ઓનીયન નો ગારલિક એટલે જૈન લોકો પણ ખાય શકે છે. ખૂબ જ હેલ્ધી વાનગી બનાવવા જાય રહ્યા છે ..તો દોસ્તો ચાલો સૂકા મગ મઠ બનાવશું. Pratiksha's kitchen. -
ચણા ચાટ (Chana Chat Recipe In Gujarati)
શિયાળા દરમ્યાન વિવિધ વસ્તુ ઓ ઉમેરી ને અલગ અલગ ટેસ્ટ માં અને વધુ healthy વાનગી બનાવી શકાય છે.... Sonal Karia -
ભરવા ટીંડોળા (Bharva Tindora Recipe In Gujarati)
#EB#week1જનરલી ટીંડોળા માંથી સંભારો કે ચિપ્સ વાળું શાક બનતું હોય છે મેં અહીં તેને અલગ રીતે બનાવ્યા છે જુઓ રેસિપી અને પછી બનાવો Sonal Karia -
મેંગો ફિરની
#ભાત મને ઘણા સમયથી ફીરની બનાવવાની ઇચ્છા હતી એમાં આજે આ કોમ્પિટિશન આવી તો મે બનાવી લીધી. અને તેમાં પણ હાલની સિઝન પ્રમાણે મેંગો ઉમેરી મેંગો ફિરની બનાવી છે. તો તમે પણ જરૂર છે ટ્રાય કરશો. Sonal Karia -
બટાકા પૌઆ
#મોમ સ્ટાઇલ પૌઆઆમ તો બટાકા પૌવા ઘરે ઘરે જ બનતા જ હોય છે. મોટેભાગે નાસ્તામાં બટાકા પૌવા બનતા જ હોય છે અને મહેમાન આવે તો પણ નાસ્તામાં બટાકા પૌવા જ બનાવવામાં આવે છે. છ્તા નાના મોટા સૌને ઇનો ટેસ્ટ પસંદ આવે ને વારંવાર બનાવવાનું મન થાય એવા સ્વાદિષ્ટ પૌવા આજે બનાવો. Rekha Rathod -
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
#SJR#FDS#friendship day special#jain recipe#ફણગાવેલા મગ ની રેસીપી#ફણગાવેલા મગ નું સલાડ શરીર માટે ગુણકારી તથા વિટામિન, પ્રોટીન અને ફાયબર થી ભરપૂર....ફણગાવેલા મગ અને કાકડી,ટમેટું, કેપ્સીકમ, કાચી કેરી અને લીંબુ ને કોથમીર થી બનાવેલ સલાડ મારી બાળપણ ની સખી નો મનપસંદ....લીંબુ નીચોવી ને ખાય ને બોલે જલસા પડી ગયાં....તમે ઈચ્છો તો આ સલાડ માં ડુંગળી ને ગાજર પણ ઉમેરી શકો. Krishna Dholakia -
આમળા નું અથાણું (Amla Pickle recipe in Gujarati)
આમળા હેલ્થ માટે સારા અને હું અથાણાં ની શોખીન તો ગ્રૂપ માંથી જોઈ ને મે આજે ટ્રાય કરી.... ઝડપ થી બની જાય અને એક નવું અથાણું મળ્યું....#GA4#week11 Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ