બટેટા નું રસાવાડું શાક

Mital Chag
Mital Chag @mitalchag68
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ બટાકા
  2. ૨ ટેબલ સ્પૂન તેલ
  3. ૧/૨ ટી સ્પૂન રાઈ
  4. ચપટીહિંગ
  5. ૧/૨ ટી સ્પૂન હળદર
  6. ૧ ટી સ્પૂન મરચું
  7. ૨ ટી સ્પૂન ધાણજીરુ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ નંગ ટામેટું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ની છાલ વાળું શાક પસંદ હોય તો છાલ સાથે સમારવું. નહિતર છાલ કાઢી ને સમારવું.

  2. 2

    ગેસ પર કૂકર માં વઘાર નું તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, ૧/૨ ટી સ્પૂન હળદર અને ૧/૨ ટીસ્પૂન લાલ મરચું નાખી બટાકા વઘારવા.મીઠું અને પાણી નાખી કૂકર બંધ કરી ત્રણ વિસલ વગાડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Chag
Mital Chag @mitalchag68
પર

ટિપ્પણીઓ

Similar Recipes