રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળ અને ચોખા ને ધોઈને 4-5 કલાક પલાળી રાખો.ત્યાર બાદ તેમાં દહીંની મિક્સર માં પીસી લો.હવે તેને ઢાંકીને હુંફાળી જગ્યા મા 7-8 કલાક માટે મૂકી દો.ખીરું તૈયાર છે.
- 2
હવે ખીરા માં બધા શાકભાજી,કોથમીર,મીઠું અને બાકીના મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 3
હવે એક પેન મા તેલ મૂકી તેમાં રાઈ,તલ,હિંગ,લીમડો નાખી વઘાર ખીરા માં રેડો.
- 4
હવે પેન માં તેલ મૂકી 1 ચમચો ખીરું રેડો.અને ઢાંકી દો.હાંડવો બન્ને બાજુ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ચડવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હાંડવો
#ટ્રેડિશનલહાંડવો એ મુખ્યત્વે ચોખા અનેદાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને બનાવાતી વાનગી છેહાંડવો એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કૂકર હોય છે. પણ જો તમે આ કૂકરમાં હાંડવો ન બનાવવા માંગતા હોવ તો ઓવનમાં અને તમે તવા પર પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવી શકો છો. Kalpana Parmar -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi -
-
હાંડવો
#goldenapron3 #week7# ડિનરનોર્મલ બાળકો વેજિટેબલ નથી ખાતા તો આ વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક હાંડવો તમારા બાળકો ને જરૂર થી ભાવસે Jayshree Kotecha -
વેજિટેબલ તવા હાંડવો
#ટિફિનઆ એક સ્વાસ્થ્યવર્ધક ગુજરાતી વાનગી છે.ઓછા તેલ માં બનતી સ્વાદિષ્ટ વાનગી છે, જે વિવિધ દાળ,ચોખા અને શાક નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.સવાર ના નાસ્તા,કે સાંજ ના નાસ્તા કે ટિફિન,કે લંચબોક્સ માટે પરફેક્ટ વાનગી છે. Jagruti Jhobalia -
પેન કેક હાંડવો (Pan Cake Handvo Recipe In Gujarati)
મારી આ ગુજરાતી રેસીપી બહુજ જાણીતી ને સેહલી છે. #GA4#Week4Amandeep Kaur
-
-
-
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#Week8#Steamedહાંડવો ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .Komal Pandya
-
-
-
હરિયાળી હાંડવો
#નાસ્તોપારંપરિક ગુજરાતી નાસ્તો જેમાં સીઝનલ લીલા શાક નો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવ્યું છે!! Safiya khan -
-
-
-
-
હાંડવો (Handvo recipe in Gujarati)
#મોમ મમ્મી એ બનાવેલી દરેક વાનગી સ્વાદ સભર જ હોય. હાંડવો જે ગુજરાતી પારંપરિક વાનગી છે એ મારી મમ્મી અફલાતૂન બનાવે છે. મેં પણ તેમની પદ્ધતિ થી જ બનાવ્યો છે. આમેય દીકરીઓને રસોઈ કરવાની કળા માતા તરફથી વારસા માં મળે છે. Bijal Thaker -
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી વેજીટેબલ હાંડવો મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.#cookwellchef#EB Nidhi Jay Vinda -
મીની હાંડવો (Mini Handvo Recipe in Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge!હાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
દાળ ચોખાનો હાંડવો(Handvo recipe in gujarati)
દાળ ચોખા માંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બને છે. અઠવાડિયા ની લોંગ ટ્રીપ હોઈ તો ઘર ના ખાવાના ની યાદ આવા દેતું નથી કેમ કે તે લાંબા સમય સુધી બગડતો નથી. Nilam patel -
હાંડવો
#RB6 હાંડવો દરેક ઘર માં અલગ અલગ રીતે ખવાય છે.શિયાળા માં વેજિટેબલ હાંડવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મે અહી ખીરું તૈયાર કરી હાંડવો બનાવ્યો છે... Nidhi Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11767482
ટિપ્પણીઓ