ટોપરાની ચટણી

માયા જોશી
માયા જોશી @cook_19316891

#goldenapron3
# week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સો ગ્રામ ટોપરાનું ખમણ
  2. સો ગ્રામ દાળિયા ની દાળ
  3. લીંબુ
  4. ૧ વાટકો દહી
  5. 2લીલા મરચા
  6. ૨ સુકા મરચા લાલ
  7. લીમડાના પાન
  8. રાય
  9. ખાંડ
  10. મીઠું
  11. હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હેલો મિત્રો આજે આપણે ટોપરાની ચટણી બનાવશો તે ઢોસા સાથે બહુ સારી લાગે છે સૌપ્રથમ ટોપરાનું છીણ લેવું

  2. 2

    ટોપરાનું છીણ લેવું એક બાઉલમાં અને દાળિયાની દાળને મિક્સરમાં ભૂકો કરી લેવો

  3. 3

    પછી એક બાઉલ ની અંદર એ દાળ નો ભૂકો કોપરાનું ખમણ નાખું પછી તેમાં બે લીલા મરચાનું પેસ્ટ નાખવી એક લીંબુ નિચોવવું ૨ ચમચી ખાંડ નાખવી સ્વાદ અનુસાર મીઠું દહીં પછી તેને સારી રીતે ચલાવી લેવું

  4. 4

    પછી એક બાઉલમાં બે ચમચી તેલ લેવું અને તેમાં એક ચમચી રાઈ નાખવી અને બ લાલ સુકા મરચા ઉમેરવા લીમડો અને હિંગ થી એનો વઘાર કરવો અને ચટણી ઉપર નાખો તો આપણી ચટણી તૈયાર છે માયા જોશી જય ગજાનંદ

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
માયા જોશી
પર

ટિપ્પણીઓ

Similar Recipes