રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ માટે
  1. ૧/૨ લીટર દૂધ
  2. ૨૫૦ ગ્રામ દળેલી ખાંડ
  3. 1 નાની ચમચીઓરેન્જ ફૂડ કલર
  4. 4 ચમચીતપકીર
  5. 1લીંબુ
  6. ૧૦૦ ગ્રામ જીણું ટોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ અડધો લીટર દૂધ ગરમ કરવા મૂકી તેમાં એક લીંબુ નીચોવી દેવું પછી તેને હલાવતા રહેશો એટલે દૂધ ફાટી જશે અને દહીં જેવું થઇ જશે

  2. 2

    હવે એ દહીં ને મલમલના કપડામાં નાખવું તેને એકદમ ગાળી લેવું અને પછી તેના ઉપર એક કલાક સુધી ભાર મૂકીને રાખી દેવું

  3. 3

    ત્યાર બાદ હવે તે પનીર જેવું થઇ જશે આ પનીરને હથેળીથી પાંચ મિનિટ સુધી મસળતા રહેવું એટલે લીસુ થઈ જાશે ત્યારબાદ તેમાં ૪ ચમચી તપકીર ઉમેરવો, ખાંડ ઉમેરવી તથા ૧ નાની ચમચી ઓરેન્જ ફૂડ કલર ઉમેરવો

  4. 4

    ત્યારબાદ બધું મિક્સ કરી લોટ બાંધી લેવો અને તેમાંથી નાની નાની ગોળી કરવી. આ ગોળીને ટોપરાના છીણમાં રગદોળવી. તો તૈયાર છે પનીર કોકોનટ લાડુ. એક કલાક ફ્રીજમાં રાખી ત્યારબાદ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushaben shrimankar
Ushaben shrimankar @cook_22008120
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes