રાંધવાની સૂચનાઓ
- 1
એક મિકસી જાર લઈને તેમાં મરચાના ટુકડા,આદુનો ટુકડો,સુકું કોપરું, દાળીયા, દહીં અને મીઠું નાખી મિક્સ કરી લો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, અડદની દાળ અને લીમડાના પાન નાખી વઘાર ચટણી માં રેડી દો.તેના પર ધાણા નાખો હવે કોપરા ની ચટણી તૈયાર છે....
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
રોસ્ટેડ ચણા દાળ ચટણી
#ઇબુક#Day-૧૮ફ્રેન્ડ્સ, સાઉથ ઇન્ડિયન ડીશ માં અલગ-અલગ પ્રકાર ની ચટણી ઓ પીરસવામાં આવે છે. જેમાં ચણાની દાળ ની ચટણી પણ ખૂબ જ ફેમસ , હેલ્ધી, અને ટેસ્ટી છે. વળી, કોકોનટ અવેલેબલ ના હોય ત્યારે આ ચટણી ખૂબ જ સરળતાથી બનાવી સાઉથ ઇન્ડિયન ડીશ ની મજા માણી શકાય છે. asharamparia -
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
-
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
-
-
સાઉથ ઇન્ડિયન ગ્રીન ચટણી (South Indian Green Chutney recipe in Gujarati)
#GA4#Week4#Chutneyહેલો ફ્રેન્ડ્સ,આજે હું અહીંયા સાઉથ ઇન્ડિયન ગ્રીન દહીવાળી ચટણીની રેસીપી પોસ્ટ કરી રહી છું. આ ચટણી મારા ઘરના બધા મેમ્બર્સ ની ફેવરીટ ચટણી છે. અમારા ઘરમાં જ્યારે પણ સાઉથ ઇન્ડિયન રેસિપી બને છે ત્યારે સંભાર કરતાં ચટણી વધારે બનાવી પડે છે. Dhruti Ankur Naik -
ટોપરા લસણ ની ચટણી (Garlic coconut chutney recipe in gujrati)
#ડિનર# goldenapron3#week 8 Riddhi Sachin Zakhriya -
કાકડીની ચટણી
#ચટણીઆપણે સલાડમાં કાકડીતો ખાતા જ હોઈએ છીએ, આ સિવાય કાકડીનું રાયતું, સંભારો પણ બનાવતા હોઈએ છીએ. પણ આજે હું કાકડીમાંથી બનતી એક અલગ જ પ્રકારની ફ્લેવરફુલ ચટણી લઈને આવ્યો છું. જે તમે જો એકવાર ટેસ્ટ કરશો તો બીજી બધી ચટણી ભૂલી જશો. આ ચટણી રોટલી, થેપલા, ઈડલી, ઢોંસા, મેંદુવડા, ઢોકળા, ભાત કે ફરસાણ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
હથફોડવા - ચટણી
#CRCછત્તીસગઢ રેસીપી ચેલેન્જહથફોડવા છત્તીસગઢ ની રેસીપી છે. અહીં આ રેસીપી જૂના જમાનામાં માટીનાં વાસણો માં બનાવાતી પરન્તુ હવે બધા નોન - સ્ટીક વાસણ માં બનાવવા લાગ્યા છે.ગુજરાતી હાંડવાથી મળતી રેસીપી છે. અડદની દાળ અને ચોખાને પલાળી,પીસીને બનાવાય છે. દાળમાં વેરિયેશન તમારી પસંદગી પ્રમાણે લાવી શકો. અહીં મે અડદની દાળનો લોટ અને ચોખાનો લોટ લીધેલ છે. વેજીટેબલસ પણ નાંખી શકાય. પણ ટ્રેડીશનલ રેસીપી સાવ ઓછા તેલ અને મસાલા થી બનાવાય છે.ચટણી પણ પથ્થર નાં ખરલ કે સિલ-બટ્ટા પર પીસીને બનાવાય છે. પરંતુ હવે આ જ ટ્રેડીશનલ રેસીપીને મોર્ડન ટચ આપી મિક્સરનો ઉપયોગ કરી ચટણી બનાવાય છે. Dr. Pushpa Dixit -
સત્તુ કોકોનટ ચટણી (Sattu Coconut Chutney Reciope In Gujarati)
#EBWeek11 આ ચટણી નો કોઇપણ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે ઉપયોગ કરી શકાય.શ્રી ફળ સાથે દાળિયા નો ઉપયોગ કરવાથી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#ST#cookpadindia#Cookpadgujaratiકોકોનટ ચટણી Ketki Dave -
-
મીઠા લીમડાની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૧ફ્રેન્ડ્સ, લીમડો એક જડીબુટ્ટી સમાન છે . સ્વાદ માં કડવાશ વાળો લીમડો કેટલાક રોગો મટાડવા નો રામબાણ ઈલાજ છે. વાળ ની સમસ્યા , પિત પ્રોબ્લેમ, ડાયાબિટીસ , સ્કીન પ્રોબ્લેમ જેવી સમસ્યા માટે લીમડાના પાન માંથી બનતી દવાઓ ઉપલબ્ધ છે સાથે લીમડાની ડાળ નું દાતણ તો દાંત માટે ઉતમ છે. ફ્રેન્ડ્સ, આમ તો આપણા દરેક ઘરમાં લીમડાનો ઉપયોગ વઘાર કરી ને વાનગી ની સોડમ વઘારવા માટે થાય જ છે . ઘણાં લોકો આ રીતે જમવા માં આવતા પાન સાઇડ માં કાઢી નાખતા હોય છે પરંતુ એ પણ ચાવી ને જમવા થી ભોજન નું પાચન સારી રીતે થાય છે. જો કે બઘાં ના સ્વાદ અને રુચી અલગ હોય માટે મેં અહીં મીઠા લીમડાના પાન માંથી બનતી સ્વાદમાં થોડી તુરી , તીખી, ચટપટી અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ઉત્તમ એવી ચટણી ની રેસિપી રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મેક્સિકન મીન્ટ કોકોનટ ડ્રાય ચટણી
#ચટણી#ફ્રુટસફ્રેન્ડ્સ, અજમા ના ગુણો થી આપણે સૌ પરિચિત છીએ. સ્વાદ અને સુગંધ માં એકદમ અલગ એવો અજમો જે શરદી, ખાંસી, કફ ,તાવ માં અકસીર દવા છે. પાચનતંત્ર સુઘારનાર અજમા ના પાન માં પાણી ની માત્રા પણ બીજા લીવ્સ કરતાં વઘુ હોય છે જે ચાવી ને ખાવા થી ગેસ ની સમસ્યા કે પેટ ના ક્રુમી , ભોજન માં અરુચિ વગેરે પેટ ને લગતી તમામ તકલીફો માં આરામ આપે છે સાથે દાંત ને સ્વચ્છ કરે છે , દાંત ના દુખાવા માં થોડી રાહત આપે છે. સ્કીન ઇમ્પ્રુવમેન્ટ અને બોડી ડિટોકસીફાય માં શ્રેષ્ઠ એવા અજમા ના પાન નો દવા તરીકે ઉપયોગ થાય જ છે સાથે તેમાંથી બનતાં ભજીયા તો લાજવાબ હોય છે. મેં અહીં અજમા ના પાન અને લીલાં ટોપરાની છીણ લઈ ને ટેસ્ટ ચટણી બનાવી છે. asharamparia -
-
-
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11589203
ટિપ્પણીઓ