નાળિયેરની ચટણી

Nikita Donga
Nikita Donga @cook_22317875
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. 1નાળિયેર
  2. ૩-૪ મરચા
  3. નાનો ટુકડો આદું
  4. ૩-૪ મીઠા લીમડાના પાન
  5. 3 ચમચીદહી
  6. સૂકા મરચા
  7. 1 ચમચીરાઈ
  8. 1/2 ચમચીહિંગ
  9. કોથમીર સમારેલી
  10. 2ટેબલ તેલ
  11. મીઠું પ્રમાણસર
  12. સીંગદાણા
  13. દાળિયા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સો પ્રથમ મિક્સર નો વાટકો લો. નાળિયેર ના નાના નાના ટુકડા, કોથમીર, મરચાના ટુકડા, દહીં, મીઠા લીમડાના પાન, આદુ, પ્રમાણસર મીઠું નાખો.

  2. 2

    હવે એમાં થોડા સીંગદાણા અને દાળિયાના નાંખી દો.

  3. 3

    હવે તેને ક્રશ કરી દો. હવે તેને એક બાઉલ માં કાઢી લો.

  4. 4

    હવે એક કડાઈમાં 2 ટેબલ તેલ મૂકો. તેલ આવે એટલે તેમાં રાઈ, મીઠા લીમડાના પાન, સુકા મરચા, હિંગ, નાખી ને વઘાર કરી લો.

  5. 5

    હવે નાળિયેરની ચટણી તૈયાર છે. તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Donga
Nikita Donga @cook_22317875
પર

ટિપ્પણીઓ

Similar Recipes