કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીંને ચમચીથી બરાબર ફેંટી લો
- 2
કેળા ને ઝીણા સમારી લો મરચું પણ સમારી લો
- 3
હવે દહીંમાં સમારેલું કેળું લીલું મરચું કોથમીર સ્વાદ મુજબ મીઠું રાઈના કુરિયા તથા દળેલી સાકર ઉમેરી બધું બરાબર મિક્સ કરી હલાવી લો તો તૈયાર છે કેળાનું રાયતુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha -
કેળાનું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSR #cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
પાકા કેળા નું રાઇતું (Paka Kela Raita Recipe In Gujarati)
#SSR#Post6#Sptember Super 20#Cookpad#Coopadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
કાચા કેળા નું રાયતુ (Raw Banana Raita Recipe In Gujarati)
#MBR4#Week4# કાચા કેળાનું રાયતુ#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી, એટલા માટે બટાકા ની જગ્યાએ કેળાનું યુઝ કરી અને વસ્તુ બનાવે છે. આજે મેં કેળાનું રાઇતું બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. Jyoti Shah -
-
-
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કેળા રાઇતું (Kela Raita Recipe In Gujarati)
કેળા રાઇતું#SSR #કેળારાયતું #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકેળા નું રાઇતું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ઝટપટ બની જાય અને ખાવાની લિજ્જત અલગ જ હોય છે. Manisha Sampat -
-
-
-
કેળા રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSR કેળા નુ રાયતુ ફટાફટ બની જાય છે ઠંડું ખાવા મા સરસ લાગે છે. Harsha Gohil -
-
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#GA4 #Week2 #cookpadindia#cookpadgujratiદરેક ગુજરાતી રાયતા ઓ થી પરિચિત જ હોય મે અહી કેળા નું રાઇતું બનાવ્યું છે જેમાં ભરપૂર માત્ર માં કેલ્શિયમ રહેલું છે.જેને થેપલા કે પરોઠા જોડે ખાવા માં આવે.મોટા ભાગે તો સાતમ માં જ્યારે ઠંડુ જમવાનું હોય ત્યારે આ રાઇતું થેપલા જોડે ખુબ જ સરસ લાગે છે.રાયતા માં મોટાભાગે લોકો રાઈ ના કુરિયા વાપરતા હોય મે અહી આખી રાઈ ક્રશ કરી ને બનાવ્યું છે માટે રાયતા નો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
-
-
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSRબિરિયાની પુલાવ સાથે પણ ખાઈ શકાય છે અનેફરાળી તરીકે એકલું ખાવું હોય તો પણ મજા આવે.. Sangita Vyas -
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR#cookpad#Cookpadgujaratiભારતીય ભોજનમાં દાળ, રોટલી, શાકભાજી ઉપરાંત લોકો દહીં ખાવાનું પણ પસંદ કરે છે. ભોજન સાથે દહીં ખાવાના ઘણા ફાયદા છે. લોકો રાયતા બનાવીને દહીં ખાય છે. આમ કરવાથી વધુ ફાયદો થાય છે કારણ કે દહીંમાં અન્ય એક ઘટક ઉમેરવામાં આવે છે. આમ મુખ્ય ભોજનમાં સાઈડ ડીશ તરીકે રાઇતું લેવામાં આવે છે રાયતા ઘણા પ્રકારના બનાવી શકાય છે.સામાન્ય રીતે લોકો તેમના નિયમિત આહારમાં ગોળ, કાકડી, બુંદી અને ડુંગળી રાયતા,પાઈનેપલ, કેળા રાઇતું વગેરે નો સમાવેશ કરેછે.ખૂબ જ ઓછા સમયમાં બની જતું કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર,સ્વાદિષ્ટ એવું કેળાનું રાઇતું જરૂરથી ટ્રાય કરવા જેવું છે. Ankita Tank Parmar -
-
રાયતુ (Raitu Recipe In Gujarati)
#સાઈડ.. અમારે કાઠિયાવાડમાં રાયતુ એ ખૂબ જ પ્રચલિત છે. ઢેબરા હોય કે ઢોકળા મુઠીયા હોય પરોઠા કે પછી હોય ગળી પૂરી બધા સાથે રાઈતુ ખવાય છે.. ગળ્યું અને એકદમ લાઈટ રાઈનો ટેસ્ટ હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે... Jayshree Gohel -
-
-
-
પાકા કેળા નુ રાયતુ
આ રાઈતુ થેપલા સાથે ખૂબ જ સારું લાગે છે સેવ જમતા સમયે જ ગાર્નીશ કરવી જેથી પોચી પડી ન જાય.#GA4#Week2 Megha Bhupta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16479484
ટિપ્પણીઓ (2)