રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં દહિ લેવું અને ઉપર મુજબ બધી વસ્તુ તૈયાર રાખવી,
- 2
હવે દહિમાં ખાંડ,નમક,રાયનાં કુરીયા, સમારેલા કોથમીર મરચાં, બધુ વારાફરતી નાખી ચમચી વડે સારી રીતે મિક્સ કરો,ખાંડ ઓગળીજાયત્યા સુધી.
- 3
બરાબર મિક્સ થાય પછી કેળા સમારીને ઉમેરવાં ગોળ પતીકા અથવા ચાર ચીર કરી નાના પીસ કરવાં,હવે બરાબર હલાવી બધું જ મિક્સ કરવું,તયારબાદ થોડીવાર ફ્રીજમાં ઠંડું કરવા રાખવું.
- 4
દહિ અને કેળા બન્ને કેલ્શ્યમથી ભરપૂર હોવાથી બાળકો તેમજ મોટા બધાને માફક આવે છે. તેમજ થેપલા,રોટલી,ભાખરી સાથે ખૂબજ ભાવે છે.અને ઉનાળા માં ઠંડુ રાયતું હેલ્ધ માટે સારુ રહે છે.તેમજ ઓછી વસ્તુંમાં બની જાય છે,.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહી કેળાનું રાયતું
#મિલ્કીદહીં અને કેળા આ બંને સામગ્રી માં ભરપૂર કેલ્શિયમ મળે છે. દહી અને કેળાનું સ્વાદિષ્ટ રાયતુ બને છે. Bijal Thaker -
-
કેળાનું રાયતું
#હેલ્થી #indiaઈન્સ્ટન્ટ બની જાય તેવું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેળાનું રાયતું. Nigam Thakkar Recipes -
-
-
રાયતું
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને દહી નુ રાયતું બનાવવાની રેસિપી કહીશ. તો ચાલો આપણે જાણીએ.... Dharti Vasani -
-
-
-
-
-
-
-
-
-
-
-
કેળાનું રાઇતું (Kela nu raitu recipe in Gujarati)
રાયતા ઘણા અલગ-અલગ પ્રકારના બનાવવામાં આવે છે. કેળાના રાયતા માં કેળાની મીઠાશ, રાઈના કુરિયા અને એમાં ઉમેરવામાં આવતી સેવ એને અલગ જ સ્વાદ આપે છે. એકદમ સરળતાથી અને ઝડપથી બની જતું આ રાઇતું જમવાના સ્વાદમાં ખૂબ જ ઉમેરો કરે છે. કેળાના રાયતા ને મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે અથવા તો ખાખરા, પરાઠા, થેપલાં વગેરે સાથે પણ પીરસી શકાય.#સાઈડ#પોસ્ટ5 spicequeen -
-
-
-
-
-
-
મેથી, મરચાં, દહીં નુ રાયતું
#મિલ્કી આપડે અલગ અલગ સલાડ નુ રાઇતુ તો ખાતાજ હોય પણ આજે મે મેથી, મરચાં અને દહીં નુ એકદમ ટેસ્ટી અને કિ્મી રાયતું તૈયાર કર્યું છે.👏 Krishna Gajjar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11790857
ટિપ્પણીઓ