દાડમ-દ્રાક્ષ શ્રીખંડ

Hitakshi Patel @cook_16264859
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીંને એક સફેદ પાતળા કોટન કપડામાં બાંધી લેવું.
- 2
બાંધેલા દહીંને ચાર થી પાંચ કલાક સુધી કાંણાવાળા વાસણમાં રહેવા દેવું (પાણી નીકળી જાય ત્યાર સુધી).જો કાંણાવાળું વાસણ ના હોય તો એક વાડકામાં નીચે કપડું મૂકીને તેની ઉપર દહીં મૂકી દેવું.
- 3
પાણી નીકળી જાય પછી દહીં માં ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લેવું.
- 4
પછી તેને મોટા કાણા વાળી ગળણીમાં ગાળી લેવું.
- 5
હવે તેમાં કસ્ટર્ડ પાવડર, લીલી દ્રાક્ષ અને દાડમના દાણા નાખીને બરાબર મિક્સ કરી લેવું.
- 6
એક બાઉલમાં એક ચમચીની મદદથી સાઈડમાં રોઝ સીરપ ફેલાવો.
- 7
હવે તૈયાર થયેલ શ્રીખંડને આ બાઉલમાં કાઢી લેવો.
- 8
પછી તેને લીલી દ્રાક્ષ, દાડમના દાણા અને કેસરથી ગાર્નિશ કરી લેવું.
- 9
હવે આ શ્રીખંડને ઠંડો થવા ફ્રિજમાં મૂકી દેવો. પછી તેને પૂરી, રોટલી સાથે અથવા તો એકલો પણ ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાડમ અને લીલી દ્રાક્ષ નું રાયતું
#દહીં થી બનતી વાનગી#11/03/2019હેલ્લો મિત્રો દહીં થી બનતી વાનગી માં મેં દાડમ અને લીલી દ્રાક્ષ નું રાયતું બનાવ્યું છે. આશા છે કે સૌ ને ગમશે. ઉનાળામાં દહીં નું રાયતું ખાવાથી થન્ડક મળે છે. Kailash Dalal -
-
-
-
-
શાહી રોઝ લસ્સી વિથ આઈસ્ક્રીમ (Shahi Rosse Lassi With Icecream Recipe In Gujarati)
#GA4#Week9#Shahi rose lassi with icecream#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
દાડમ દ્રાક્ષ નુ જ્યુસ (Pomegranate Grapes Juice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
-
-
-
દાડમ ગુલાબ રવા નો શિરો (Pomegranate rose rava shira recipe in gu
#સપ્ટેમ્બર#માય ફસ્ટ રેસીપી કોઈ પણ કાર્યની શરૂઆતમાં આપણા ઘરમાં મીઠું બનતું હોય છે તો આજે મેં આપણા ગ્રુપના મિત્રો સાથે મેં સપ્ટેમ્બર માસની પ્રથમ રેસીપી તરીકે અને મારી ગૃપની પ્રથમ રેસીપી તરીકે આ શીરાને પસંદ કર્યો છે , દાડમ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે હાલના સમયને ધ્યાનમાં રાખીને મેં આ શીરા સાથે આ ફેરફાર કર્યા છે, હું આશા રાખું છું કે તમને બધાને આ ગમશે તો ચાલો શ્રી ગણેશ કરીએ🥰 Nilam patel -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#Linimaફ્રુટ સલાડ એ દૂધ અને ફળ ના ઉપયોગ થી બનતી એક વાનગી છે જેને તમે ભોજન સાથે સ્વીટ તરીકે અથવા ભોજન પછી પણ માણી શકો છો. તમે આમાં તમારી પસંદ અનુસાર ફળો લઇ શકો છો. Bijal Thaker -
-
દાડમ-ગુલાબ કસ્ટર્ડ
#એનિવર્સરી#ડેઝર્ટડેઝર્ટ અને મીઠાઈ વિના કોઈ પણ ભોજન અધૂરું છે. આ એક ઝડપી અને સહેલાઇ થી બનતું ડેઝર્ટ છે. Deepa Rupani -
ટ્રેડિશનલ ઠંડાઈ સીરપ વિથ ઠંડાઈ મિલ્ક (Traditional Thandai Syrup
#HR#FFC7#week7#holispecial#cookpadgujarati ઠંડાઈ એ મહાશિવરાત્રી અને હોળીના તહેવાર દરમિયાન તૈયાર કરવામાં આવતું ખૂબ જ લોકપ્રિય પીણું છે. તે ઉત્તર ભારતનું ખૂબ જ પ્રખ્યાત પીણું છે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. થંડાઈની રેસીપી તૈયાર કરવા માટે ઉમેરવામાં આવેલ તમામ ઘટકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા છે. આ ઠંડાઈ એ ટ્રેડિશનલ રીતે બનાવવામા આવતી ઠંડાઈ સીરપ છે. જે બધા ડ્રાય ફ્રુટ અને મસાલા ને પાણી માં પલાળીને બનાવવામાં આવે છે. આ ઠંડાઈ સીરપ એ Dessert કે બીજી કોઈ વાનગી માં પણ ઉમેરીને બનાવવામાં આવે છે. આ ઠંડાઈ સીરપ ને ફ્રીઝ મા 6 મહિના સુધી સ્ટોર કરી સકાય છે. Daxa Parmar -
કેસર પિસ્તા શ્રીખંડ(Kesar pista shreekhand recipe in Gujarati)
#cookpadturns4શ્રીખંડ માં ડ્રાય ફ્રુટ લઈને રિચ શ્રીખંડ બનાવ્યો છે. શ્રીખંડ તમે રોટલી,પૂરી કે પરાઠા સાથે માણી શકો છો. આ આપણા સૌ ની પસંદગી ની મિષ્ટાન્ન છે. Bijal Thaker -
-
-
-
ફ્રૂટ શ્રીખંડ
#RB9 #week9 #NFR ઉનાળા માં શિખંડ ખુબ જ ઠંડક આપે છે.અને ખાવાનું બહુ મન થાય છે અમે વર્ષો થી ઘરે જ બનાવીએ છીએ.મે અહીંયા હોમ મેડ ફ્રૂટ શ્રી ખાંડ ની રેસીપી શેર કરી છે.આ શ્રીખંડ ખુબજ ટેસ્ટી અને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો બને છે. Varsha Dave -
-
-
રોઝ લસ્સી વીથ આઇસ્કીમ (Rose Lassi With Ice Cream Recipe In Gujarati)
#SRJ#super recipe of June Jayshree Doshi -
રોઝપેટલ ફ્રૂટ કડૅ ડેઝર્ટ (Rose Petals Fruit Curd Dessert Recipe In Gujarati)
#Fruit session Recipe Ashlesha Vora -
-
ફ્રુટ અને ડ્રાયફ્રુટ શ્રીખંડ
#ફ્રૂટ્સ#ઇબુક૧ આજે કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે.. તો મેં જલ્દી બની જાય તેવું વિચાર્યું. અને ઘર માં પંજાબી મોળું દહીં હોવાથી ડ્રાયફ્રુટ,અને ફ્રેશ ફ્રુટ નાખી ને સરસ મજાનો શ્રીખંડ બનાવ્યો છે. બહાર જેવો જ ક્રીમી બન્યો છે. હા, પણ થોડા દહીં ના પ્રમાણ માં મેં ડ્રાયફ્રુટ અને ફ્રેશ ફ્રુટ વધુ નાખ્યા છે. જે મને બહુ ભાવે છે .. તેથી. અને ખાંડ ની જગ્યાએ મેં ખડી સાકર નો વપરાશ કર્યો છે. . Krishna Kholiya -
ક્રીમી ફ્રુટ શ્રીખંડ (Creamy Fruit Shrikhand Recipe In Gujarati)
#WDC મિત્રો ઉનાળો આવી રહ્યો છે તો ઉનાળા માં ખાઇ શકાય તેવું ઠડુ ક્રીમી શ્રીખંડ માણીએ... Hemali Rindani -
-
દાડમ નો શીરો (Pomegranate Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiદાડમનો શીરો આ રેસીપી મેં નિલમબેનની રેસીપીને ફોલો કરીને બનાવી છે....Nilamben Thanks Dear for sharing Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7627576
ટિપ્પણીઓ