રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ગ્લાસ દૂધ
  2. 1/4 ચમચીકોફી
  3. 2 ચમચીખાંડ
  4. 1 ચમચીદૂધ નો પાવડર
  5. 2 ચમચીઆઈસક્રીમ
  6. બરફ ના ટૂકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મિકસી જાર માં દૂધ, ખાંડ, ક્રીમ, કોફી, બરફના ટૂકડા લો

  2. 2

    ત્યાર બાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો

  3. 3

    હવે તેને સર્વિંગ ગ્લાસ માં નીકાળી લો

  4. 4

    તેના ઉપર આઈસક્રીમ ઉમેરો. કોફી ડસ્ટ કરો

  5. 5

    ઠંડી ઠંડી કોફી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali Amin
Dipali Amin @cook_12176446
પર

ટિપ્પણીઓ

Similar Recipes