રાંધવાની સૂચનાઓ
- 1
બે નંગ બીટ ૨ ચમચી ધી ૨ ચમચી ખાંડ અડધી વાટકી દૂધ બે ચમચી દૂધ ની મલાઈ અડધી વાટકી કોપરાનું ખમણ પાંચ છ બદામ કાજુ આ બધી સામગ્રી લેવી
- 2
બીટ ને છોલી છીણી લેવું
- 3
એક પેનમાં 2 ચમચી ઘી ઉમેરી ગરમ થવા દેવું પછી તેમાં બીટ નું છીણ ઉમેરો છીણ ને ઘી સાથે સાંતળવું દસેક મિનિટ બીટને હલાવવું ઘી છૂટુ પડવા માંડે ત્યારે કોપરાનું છીણ અડધું નાખવું ફરી વખત ઘીમાં સાંતળવું બીટ અને કોપરાનું ખમણ એકસરખું મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો તેને ગેસ પરથી નીચે ઉતારી લેવું
- 4
થોડું ઠંડુ થયા બાદ તેના નાના નાના લાડુ વાળી લેવા લાડુ ઉપર કાજુ બદામ ડેકોરેટ કરી દેવા બીટ ના લાડુ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
#LSRલગ્નપ્રસંગે આજકાલ હેલ્થ માટે ફાયદાકારક વાનગી ની શરૂઆત થઇ ગઇ છે..તો બીટ હીમોગ્લોબિન નેં વધારે છે..અને શરીર ને તાકાત મળે છે.. એમાં ડ્રાય ફ્રુટ અને કોપરું બન્ને શરીર ને શિયાળામાં એનર્જી આપે છે.. એટલે આ લાડુ બેસ્ટ મિઠાઈ છે.. Sunita Vaghela -
-
બીટ પનીર ના લાડુ
બાળકો ને પનીર ખુબજ ભાવે પણ બીટ નહી મે આજે આ પનીર ને બીટ સાથે મિકસ કરી ને તેના લાડુ બનાવીયા છે જે ખુબ જ ટેસ્ટી,હેલદી,છે#માઇઇબુક#સુપરસેફચેલેન૩ Minaxi Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર- બીટ નો હલવો
#હેલ્થી#india#GH હેલ્લો ફ્રેન્ડ આજે હું ગાજર અને બીટ( મિક્સ માં ) ના હલવા ની રેસિપી લઈને આવી છું. ગાજર અને બીટ બન્ને આપણા સ્વાસ્થય માટે સારા અને હેલ્ધી છે. બન્ને માં ખૂબ જ વિટામિન સમાયેલા છે.ગાજર આપણી આંખ માટે અને બીટ આપણાં બ્લડ માં સુધારો કરે છે. આ ઉપરાંત તે બન્ને માં ઘણા ગુણો છે.જે બાળકો ને બીટ નથી ભાવતું તે પણ આ હલવો પ્રેમ થી ખાશે. Yamuna H Javani -
બીટ કેશ્યુનટ્સ રોલ
#કૂકર#India post 8#goldenapron10th week recipeફ્રેન્ડસ જનરલી બાળકો ને બીટ નથી ભાવતું હોતું કે જયારે બીટ હિમોગ્લોબિન થી ભરપૂર છે .એક મમ્મી તરીકે આપણે બાળકો ને પૌષ્ટિક ફુડ આપવા નું જ પ્રિફર કરીએ. "બીટ કેશ્યુનટ્સ રોલ "એવી જ એક પૌષ્ટિક સ્વીટ ડિશ છે. જેમાં કાજુ નો ઉપયોગ કર્યો છે. કાજુ પણ આર્યન, ફોસ્ફરસ થી ભરપૂર છે જે બાળકો ના બંધારણ ને મજબૂત બનાવે છે. આ વાનગી હિમોગ્લોબિન ઓછું હોય એમના માટે પણ સારી છે તેમજ મોટા ઓને પણ ભાવે એવી છે . તેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
કોકોનટ લાડુ
#goldenapron3#Week8#કોકોનટહેલો ફ્રેન્ડ આજે હું તમારા માટે સિમ્પલ રેસિપી અને જલ્દી બની જાય તેવી sweet dish લઈને આવી છું જે ઠાકોરજીને પ્રસાદી રૂપે પણ ધરાવી શકાય છે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો ટ્રાય કરીએ કોકોનટ લાડુ.. Mayuri Unadkat -
બીટ અને ગાજરનો હલવો (Beetroot Gajar Halwa Recipe In Gujarati)
#Cookpad#હલવોબીટ અને ગાજર બન્ને વિટામિન થી ભરપુર હોય છે. તેથી જો બાળકો ને પણ નાસ્તામાં આ હલવો આપો તો બેસ્ટ છે. Valu Pani -
બીટરૂટ સ્ટફ્ડ હલવો(Beetroot stuffed halva Recipe in Gujarati)
#Goldenapron3 #Week 20#BEETROOT Kshama Himesh Upadhyay -
બીટના લાડુ(Beet na ladu Recipe in Gujarati)
#GA4#Week5#Beetrootબીટ ના લાડુ હિમોગ્લોબીન થી ભરપુર છે તેમજ લોહીની ઉણપ દૂર કરે છે આવા હેલ્ધી છે બીટ ના લાડુ Jasminben parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11801344
ટિપ્પણીઓ