રાંધવાની સૂચનાઓ
- 1
બીટની છાલ નીકાલી લો. પછી બીટ ને છીણીથી છીણી લો. ત્યારબાદ બીટ ને કુકર મા નાખી તેમા દુધ નાખી ને 3 થી 4 સીટી વગાડી લો.કુકર ઠંડુ થાય પછી બીટ ને બીજા વાસણ માં કાઢી તેને ગેસ પર ગરમ કરવા મુકો.
- 2
પછી તેમા ખાંડ નાખી દો. હવે દુધ અને ખાંડના ભાગ નુ પાણી બાળી દો. પાણી નો ભાગ સંપૂર્ણ બળી જાય પછી તેમા 1-2 ચમચી ઘી અને થોડુ ટોપરા નું ઝીણું છીણ બાજુ મા રાખીબાકી નુ ટોપરા નું ઝીણું છીણ ઊમેરી બરાબર મિક્સ કરી લેવાનુ. 2 મીનીટ ગેસ પર રાખી ગેસ બંધ કરી દેવાનો.
- 3
બીટ સંપૂર્ણ ઠંડુ થાય પછી બીટ ના નાના નાના ગોળ લાડુ બનાવી લેવાનાપછીબાજુ મા રાખેલા ટોપરા ના છીણ મા લાડુ ને રગદોળી લેવાના.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બીટ પનીર ના લાડુ
બાળકો ને પનીર ખુબજ ભાવે પણ બીટ નહી મે આજે આ પનીર ને બીટ સાથે મિકસ કરી ને તેના લાડુ બનાવીયા છે જે ખુબ જ ટેસ્ટી,હેલદી,છે#માઇઇબુક#સુપરસેફચેલેન૩ Minaxi Bhatt -
બીટરુટ રોલ(Beetroot Roll Recipe in Gujarati)
#GA4#week5અહીં એક સ્વાદિષ્ટ સ્વીટ બીટરૂટ રોલ વાનગી હું તમારી સાથે શેર કરવા માંગુ છુ. Mital Kacha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
#LSRલગ્નપ્રસંગે આજકાલ હેલ્થ માટે ફાયદાકારક વાનગી ની શરૂઆત થઇ ગઇ છે..તો બીટ હીમોગ્લોબિન નેં વધારે છે..અને શરીર ને તાકાત મળે છે.. એમાં ડ્રાય ફ્રુટ અને કોપરું બન્ને શરીર ને શિયાળામાં એનર્જી આપે છે.. એટલે આ લાડુ બેસ્ટ મિઠાઈ છે.. Sunita Vaghela -
બીટ રૂટ ના લાડુ(Beetroot Ladu Recipe in Gujarati)
#GA4#Week5#Cookpadindia#Cookpadgujarati#Nutritionબીટ માં હિમોગ્લોબીન ખુબ જ હોય છે, બીટ ના લાડું ટેસ્ટી અને હેલ્ધી હોય છે, ઉપવાસ માં પણ ખાય શકાય છે. તમે પણ ટ્રાય કરજો. Neelam Patel -
રવા લાડુ(Rava Ladoo Recipe in Gujarati)
#GA4#WEEK14#Laduરવા અને કોકોનેટ નો ઉપયોગ કરી ને ઝડપ થી બનતા આ લાડુ ટેસ્ટ મા પણ સરસ લાગે છે અને કિડ્સ ને પણ બહુ જ ભાવશે.મારા બાળકો ને તો આ બહુ જ ભાવે છે. Vaishali Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8235488
ટિપ્પણીઓ