રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી અને ટોપરું શેકી લેવા ગેસ ઉપર
- 2
ત્યાર બાદ મિલ્ક પાઉડર માં દૂધનાખી અને તેમાં ઉમેરો પછી પછી તેમાં ખાંડ નાખવી તેને હલાવવાનું ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવું
- 3
હવે મિશ્રણ લાડુ વડે તેવું ઘટ્ટ થઇ ગયું છે તેની અંદર બદામ પિસ્તા કેસર એલચીનો ભૂકોનાખી દેવા
- 4
હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તેના ગોડાવારી અને કોપરાના ખમણમાં રગદોળવા
- 5
પછી તેને કાચના બાઉલમાં કાઢી અને ડેકોરેશન કરવું બદામ અને કેસર ને એલચીનો ભૂકો નાખવો
- 6
આ લાડુ ખૂબ જ ટેસ્ટી અને મસ્ત બને છે અને આપણે ફરાળમાં પણ થઈ શકે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોપરા ને નાગરવેલ ના પાન નાં લાડુ (Topra Nagarvel Paan Ladoo Recipe In Gujarati)
#SGC ટોપરા ને નાગરવેલ ના લાડુ Jayshreeben Galoriya -
-
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
-
-
-
ઇન્સ્ટન્ટ ટોપરા ના લાડુ (Instant Topra Ladoo Recipe In Gujarati)
#RC2#whiterecipeઆ લાડુ આપણે ઉપવાસ પણ ખાય સકીયે અને ઝટપટ બની જાય છે હેલ્ધી પણ છે Jigna Patel -
ડ્રાયફ્રૂટ્સ રવા લાડુ (Dryfruits Rava Ladoo Recipe In Gujarati)
#CookpadTurns4, #Dryfruits_Recipe,Dryfruits Rava Ladooડ્રાયફ્રૂટ્સ રવા લાડુ બહુ જલ્દી બની જાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ છે. Manisha Sampat -
ટોપરા પાક
#EB#Week16#cookpadindia#cookpadgujarati#toprapakજન્માષ્ટમી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક.. Ranjan Kacha -
-
લાડુ(Laddu Recipe In Gujarati)
આપણે ઘી બનાવીએ છીએ તેમાંથી કીટુ નીકળે છે તેના મેં આજે લાડુ બનાવ્યા છે તો તમને આ રેસિપી જરૂર ગમશે Disha Bhindora -
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ
શિયાળા માં બનતા ખાંડ ,ગોળ નો ઉપયોગ કર્યા વગર ના આ લાડુ ખૂબ ટેસ્ટી અને healthy છે. #GA4#Week14 Neeta Parmar -
ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#CookpadIndia#Cookpadgujaratiશ્રાવણ માસ દરમ્યાન ઘણા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા પૂરો શ્રાવણ માસના ઉપવાસ પણ રાખતા હોય છે તો એ દરમ્યાન ફરાર તરીકે લઈ શકાય એવી આ સ્વીટ ટોપરા પાક દરેક ખાતા પણ હોય છે અને ઘરે બનાવતા પણ હોય છે તો મે પણ આજે આ ટોપરા પાકને થોડા અલગ ટ્વિસ્ટ સાથે બનાવેલ છે અને એ પણ ખાસ મારા કાનુડા ની બર્થ ડે માટે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે તો એ નિમિત્તે કનૈયા માટે ખાસ ત્રિરંગી ટોપરાપાક કેક બનાવી છે. તો એ જ રેસીપી શેર કરુ છું. Vandana Darji -
-
-
-
ખજૂર ના લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)
શિયાળા સ્પેશ્યલ ખજૂર ના લાડુ (આ લાડુ માં ગુંદર નો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે.) Ankita Mehta -
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
#LSRલગ્નપ્રસંગે આજકાલ હેલ્થ માટે ફાયદાકારક વાનગી ની શરૂઆત થઇ ગઇ છે..તો બીટ હીમોગ્લોબિન નેં વધારે છે..અને શરીર ને તાકાત મળે છે.. એમાં ડ્રાય ફ્રુટ અને કોપરું બન્ને શરીર ને શિયાળામાં એનર્જી આપે છે.. એટલે આ લાડુ બેસ્ટ મિઠાઈ છે.. Sunita Vaghela -
-
-
-
ચોકલેટ-બિસ્કીટ લાડુ (Chocolate - biscuit ladu recipe in Gujarati)
#GC ફ્રેન્ડ્સ આજે ગણપતિ બાપા ને ધરાવવા માટે અને બાળકો પણ ખુશ થાય તે માટે મેં ચોકલેટ-બિસ્કીટ ના લાડુ બનાવ્યાં છે.જે ફટાફટ બની જાય છે .વળી આ લાડુ ફાયર લેસ હોવાથી બાળકો પણ બનાવી શકે છે. Yamuna H Javani -
ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ
#cookpadTurns4 આજે મેં કૂક્પેડ ગ્રુપ ની 4th એનીવર્સરી નિમિતે ખજૂર ડ્રાયફ્રુટ લાડુ બનાવ્યા,ખૂબ સ્પીડી બન્યા અને યમ્મી બન્યા. Bhavnaben Adhiya -
-
કોપરા પાક (ટોપરા પાક/નારિયેળ ની બરફી)
#મીઠાઈસામાન્ય રીતે ટોપરા પાક દૂધ ના માવા અને સૂકા ટોપરા માંથી બનાવવા માં આવે છે. પરંતુ અહીંયા મેં કન્ડેન્સ્ડ મિલ્ક એટલે કે મીઠાઈ મેડ માંથી ટોપરા પાક બનાવ્યો છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. આ રીત માં તમારે ઘી, દૂધ, ખાંડ કે માવા ની જરૂર પડતી નથી તેમજ સરળતા થી બની જાય છે. Anjali Kataria Paradva -
-
ડ્રાય ફ્રુટ લાડુ
આજ મેં મિક્સ સૂકા મેવા ના લાડુ બનાવીયા .આ લાડુ શિયાળા માં બાળકો માટે ખુબ ગુણકારી છે તેમજ જેમને ગોઠણ (ઢીંચણ) માં ઘસારો રહેતો હોઈ એને પણ ફાયદાકારક છે . Maitri Vasavada Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10315038
ટિપ્પણીઓ