ફૂલ ગોબી પરાઠા (fool gobhi paratha recipe in Gujarati)

#રોટીસ
આ પરાઠા મારા ઘરમાં બધા ને જ ખૂબ જ પસંદ છે.અને સવારે નાસ્તા માં બનાવવામાં આવે છે.દહી અને અથાણાં સાથે ખૂબજ સરસ લાગે છે.
ફૂલ ગોબી પરાઠા (fool gobhi paratha recipe in Gujarati)
#રોટીસ
આ પરાઠા મારા ઘરમાં બધા ને જ ખૂબ જ પસંદ છે.અને સવારે નાસ્તા માં બનાવવામાં આવે છે.દહી અને અથાણાં સાથે ખૂબજ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી નરમ લોટ બાંધો અને ઢાંકીને રહેવા દો જેથી લોટ સરસ થાય.
- 2
સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં ફુલ ગોબી ને છીણી ને લો.હવે તેમાં ગાજર છીણેલું નાખી લો.હવે ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો, લીલું મરચું કાપેલું, આદુ અને લસણ છીણી ને નાખી બરાબર મિક્સ કરો.લીલા ધાણા અને આમચૂર પાઉડર અને નાનું બાફેલું બટાકુ નાખી બરાબર મિક્સ કરો.
- 3
હવે લોટ માંથી લુવા લઈને રોટલી વણી લો અને પછી તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી બંધ કરો અને હલકા હાથે પરાઠા બનાવી લો.તવી ગરમ કરો તેમાં પરાઠા તેલ મૂકી ધીમા તાપે શેકી લો.
- 4
ગરમ ગરમ ફુલ ગોભી પરાઠા અથાણું અને દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોબી પનીર પરાઠા(Gobhi Paneer paratha Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #gobi# આ પરાઠા મેં ગોબી/ફ્લાવર અને હોમ મેડ મસાલા હર્બસ પનીરનો ઉપયોગ કરી બનાવ્યા છે. Urmi Desai -
જોધપુર ની પ્યાજ કચોરી(jodhpur ni pyaj kachori recipe in Gujarati)
#વેસ્ટજોધપુર ની પ્યાજ કચોરી આપણા દેશમાં ખૂબજ ફેમસ છે.અને ખુબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
ગોબી પરાઠા(gobhi parotha recipe in Gujarati)
ઘઉ ના લોટ માંથી બનાવો નાનાં-મોટા સૌને ભાવે એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગોબી (ફ્લાવર) ના પરાઠા...આ પરાઠા બહું જ ક્રિસ્પી બને છે.#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#માઇઇબુક#પોસ્ટ૩ Riya Gandhi Doshi -
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#GA4#week1સામાન્ય રીતે આપણે આલુ પરાઠા તો બનાવતા હોઈએ છીએ પણ મિક્સ વેજ પરાઠા પણ તેના જેવા ટેસ્ટી અને હેલધી હોય છે.જેમાં આપણે પોતાની પસંદ કે બાળકો ને ના પસંદ હોય એવા વેજ ઉમેરી ને ખવડાવી શકાય છે. Anjana Sheladiya -
મોગર દાળ,કોબી સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાઆ સ્ટફ્ડ પરાઠા મગની મોગર દાળ અને કોબી માં થી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.નાશ્તા માં કે પછી ડીનર માં પણ ખવાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ચાઈનીઝ પરાઠા (Chinese paratha recipe in Gujarati)
#GA4#week3#post_3#chinese#cookpadindia#cookpad_gujપરાઠા એક એવી વાનગી છે જે આપને બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, ડિનર બધા માં ખાઈ શકીએ છે. આ પરાઠા ને ગાજર, કોબીજ,કાંદા નું સ્ટફિંગ બનાવી એમાં શેઝવાન સોસ, હોટ રેડ ચીલી સોસ ઉમેરી ચાઈનીઝ ટચ આપી ને પરાઠા બનાવ્યા છે. આ સ્ટફિંગ માં કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ખૂબ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. Chandni Modi -
આલુ ગોબી પરાઠા (Aloo gobi paratha Recipe In Gujarati)
#GA4#Week1#પરાઠાઆ રીતે તમે મિક્સ વેજ પરાઠા બનાવી બાળકો ને વેજીટેબલ ખવડાવી શકો. Bhavita Mukeshbhai Solanki -
વેજ. પરાઠા
#SFC અમારા ઘર પાસે એક પરાઠા શોપ છે, તયા નવીન નવીન પરાઠા બનતા હોય છે. આજે વેજ. પરાઠા તેમની રેસીપી મુજબ મેં બનાવ્યા છે ખૂબ જ સરસ બન્યા છે . Bhavnaben Adhiya -
પરાઠા(pratha recipe in Gujarati)
GA4week1parathaઆ પરાઠા માં ઘરના ગાર્ડન માં થીજ ઉપલબ્ધ લીલા મસાલા થી બનાવ્યા છે જેવાકે ફ્રેશ અજમાં ના પાન જે મારા ઘર ના ગાર્ડન માં જ વાવેલો છેફુદીનો /લીલા ધાણા/તુલસી મીઠો લીમડો અને ગિલોય ના પાન આ બધુજ ખૂબ ગુણકારી છે અત્યારે કોરોના સમય માં આવા મસાલા નોઉપયોગ કરીને મેં હરિયાલા પરાઠા બનાવ્યા છે Naina Bhojak -
બ્રોકોલી પનીર પરાઠા 🥦 (Broccoli Paneer Paratha Recipe In Gujara
#રોટીસઆજે મે ચોપ બ્રોકોલી, કેપ્સીકમ,કાંદો અને બાયન્ડિંગ માટે પનીર અને ચીઝ થી એકદમ હેલ્ધી પરાઠા બનાવ્યા છે.બાળકો ને ના ભાવતી હેલ્ધી બ્રોકોલી ને આ રીતે ખવડાવી શકાય છે.અને ખરેખર ખૂબ સ્વાદિષ્ટ બને છે. Kunti Naik -
ઘઉં નાં લોટ ની તીખી પૂરી (Wheat Flour Tikhi Poori Recipe In Gujarati)
#આ પૂરી ચા સાથે કે પછી અથાણાં, છુન્દો સાથે સરસ લાગે છે. Arpita Shah -
મુઘલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
#GA4 #Week1પરાઠા અને પનીર સ્પેશ્યલ રેસીપી.સવારે નાસ્તા માં પરોઠા ખાવા તો બધા ને પસંદ હોય જ છે. જો તમે બટાકા કે કોબી ના પરોઠા ખાઇ ને થાકી ચુક્યા છો તો આ વખતે નાસ્તા કે ડિનર માં હેલ્થી , ક્રિસ્પી અને ટેસ્ટી મુઘલાઈ પરોઠા ટ્રાય કરી ને જુઓ. આ ખાવા માં ટેસ્ટી થશે અને બાળકો થી લઈ ને ઘર ના મોટા સુધી બધા ને પસંદ આવશે. તો ચાલો જાણીએ ઘર ઉપર જ સેહલાય થી મુઘલાઈ પરોઠા બનાવવા ની આ રેસિપી. Chhatbarshweta -
આલુ પરાઠા, મુલી પરાઠા, ગોબી પરાઠા, પ્યાઝ પરાઠા
#નોર્થ (આજે મેં પંજાબી ઓના ફવરેટ બ્રેકફાસ્ટ માં સર્વ કરવા માં આવતા આવા 4 ટાઈપ ના પરાઠા બનાવ્યા છે જેને દહીં આચાર્ ચટણી ખારી અને મીઠી લસ્સી સાથે સર્વ કર્યા છે ) Dhara Raychura Vithlani -
પહાડી પનીર ટિક્કા રાઈસ (pahadi paneer tikka rice recipe in Gujarati)
#સુપરશેફ૪આપણા રોજિંદા આહારમાં ભાત અને દાળ નું ખૂબજ મહત્વ છે.દાળ ભાત વગર ભોજન અધૂરું મનાય છે.અને સવારે જો ભાત ના ખવાય તો સાંજે બિરયાની કે પુલાવ વગેરે બનાવી ને ખાઈએ છીએ.આજે મેં પહાડી પનીર ટિક્કા રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar -
પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
#AM4 આ પનીર પરાઠા બાળકો અને મોટા બધા લોકો ને ભાવે એવા ટેસ્ટી બને છે .અને કઈક જુદા લાગે છે....આ પનીર પરાઠા સવારે નાસ્તા માટે લંચ માં કે ડિનર માં પણ લઈ સકાય છે... Dhara Jani -
અચારી પાલક પનીર પરાઠા (Achari palak paneer paratha recipe Guj)
અચારી પાલક પનીર પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે નાસ્તા તરીકે અથવા તો ભોજન માં પીરસી શકાય. આ પરાઠા માં ખાટું અથાણું વાપરવામાં આવે છે જેથી એકદમ અલગ લાગે છે. પનીર ના ફીલિંગ ના લીધે પરાઠા નો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ પરાઠા દહીં અને આથેલા મરચા સાથે પીરસી શકાય.#CB6#cookpadindia#cookpad_gu spicequeen -
કોબીજ ના પરાઠા (cabbage paratha recipe in gujarati)
દિલ્હી માં પરાઠા ગલીમાં અનેક પ્રકારના પરાઠા અલગ અલગ combination સાથે મળે છે. અહીં કોબીજ અને ડુંગળી ના સ્ટફીગ સાથે આ સ્વાદિષ્ટ પરાઠા બનાવવામાં આવેલ છે. આ પરાઠા કાંદા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોથૅ Dolly Porecha -
ગોલ્ડન પોકેટ પરાઠા (Golden Pocket Paratha Recipe In Gujarati)
#GA4# week1#Parathaઆ પરાઠા ના સ્ટફીંગ માં મે દેશી ટચ આપી અથાણાં સાભાર મસાલો વાપરી ને બનાવી જોયુ, જે સ્વાદ માં સરસ લાગે છે. Dhara Naik -
-
ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati)
#AM4 આજે મે ખૂબ જ જલ્દી અને સ્વાદિષ્ટ પરાઠા બનાવેલ છે. જે દહીં,ચા કે અથાણાં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મે રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે. ચાટ મસાલા, મેગી મસાલા , પેરી પેરી મસાલા જેવા વિવિધ મસાલા નો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય..... Bansi Kotecha -
સ્ટફ્ડ હરિયાળી પરાઠા (Stuffed Hariyali Paratha Recipe In Gujarati)
#AM4#Cookpadguj#Cookpadindia#paratha#Healthyrecipeસ્ટફ્ડ હરિયાળી પરાઠા મોર્નિંગ બ્રેક ફાસ્ટ માટે પરફેક્ટ છે.પાલક ,ફુદીના અને લીલા ધાણા add કરવાથી આ પરાઠા flavourful, અને બાળકો ને ગમતું ચીઝ અને પનીર add કરવાથી બાળકો ને ટિફિન box માં પણ આપો તો આ એક healthy option છે. પાલક ની કોઈ પણ ડીશ ઘી માં બનવાથી એનો taste ખૂબ સરસ આવે છે.Friends આ રેસિપી ઘરે try કરજો.આભાર સહુ નો Mitixa Modi -
ચીઝ ચીલી પરાઠા
#મિલ્કી#દહીં - ચીઝ#આ પરાઠા પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે . સવારના નાસ્તા માં સર્વ કરવા માટે આ ખૂબ સરસ વાનગી છે Dipika Bhalla -
આલુ લચ્છા પરાઠા અને જીરા દહીં (Aloo Lachha Paratha & Jeera Curd Recipe In Gujarati)
#GA4#Week1#Paratha#પોસ્ટ2પરાઠા ઘણી જ અલગ અલગ રીતે બને છે. પરાઠા નું નામ આવે એટલે મોમાં પાણી આવે છે.Golden Apron 4 ના વિક ૧ ના પઝલ માં પોટેટો, પરાઠા કીવડૅ નો ઉપયોગ કરી મેં આલુ લચ્છા પરાઠા બનાવ્યા છે અને જીરા દહીં સાથે સર્વ કર્યા છે. આશા રાખું છું કે બધાને ગમશે. Shreya Jaimin Desai -
અવધી તંદુરી ગોબી બિરયાની
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર દ્વારા રેસિપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી છે અને શેફ નો આ પડકાર પૂરો કરવા માટે હું અવધી તંદુરી ગોબી બિરયાની લાવી છું.શેફ ની રેસીપી મા ફલાવર ની સાથે પનીર, બટાકા અને કેપ્સિકમ લીધાં છે સાથે સ્ટીક માં પણ રાખ્યાં છે.અને આ શાકભાજી મેં તંદુર માં શેક્યા છે.જેનો બિરયાની માં ખૂબજ સરસ ટેસ્ટ આવે છે.સાથે બૂંદી રાયતું સર્વ કર્યું છે. Bhumika Parmar -
-
ક્વિનોઆ ના લોટ માંથી ચીલા (Quinoa chilla recipe in gujarati)
ક્વિનોઆ આપણાં બધા ને ખબર છે એવી રીતે ખૂબ જ પૌષ્ટિક છે અને સુપર ફૂડ તરીકે ઓળખાય છે. તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર અને પ્રોટીન રહેલા છે. સાથે સાથે ડાયાબીટીસ ના દર્દીઓ માટે પણ ઉપયોગી છે. તો સવારે નાસ્તા માં ખવાય આવું કૈંક બનાવવું હતું જે ખૂબજ ઝડપથી બની જાય અને સ્વાદ અને સ્વાસ્થય બેઉ માટે સારું હોય. એ વિચાર થી મેં ક્વિનોઆ ના લોટ માંથી આ ચીલા બનાવ્યા છે. તમે પણ જરૂર બનાવજો.#myebook24 #superchef2post7 #માઇઇબુક #superchef2 #સુપરશેફ2 #સુપરશેફ2પોસ્ટ7 #માયઈબૂકપોસ્ટ24 #માયઈબૂક #myebook Nidhi Desai -
મટર સ્ટફડ પરાઠા (Matar/green peas Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6#week6#cookpad_gujarati#cookpadindiaપરાઠા એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારત સાથે શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને માલદીવ માં પણ ભોજન માં લેવાય છે. સ્ટફ્ડ પરાઠા એ વિવિધ પરાઠા માં ના એક ખાસ પરાઠા છે જે લોકો ની પસંદ છે. શિયાળા માં જ્યારે તાજા અને કુણા વટાણા આવે અને કોથમીર પણ એટલી સરસ આવે ત્યારે આ પરાઠા ખૂબ બને છે. આ પરાઠા સાથે શાક ની જરૂર પડતી નથી, તેને દહીં, અથાણાં સાથે નાસ્તા અને ભોજન માં ખવાય છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (7)