ચીઝ ઉત્તપમ (Cheese Uttapam recipe in Gujarati)

Mauli Mankad @cook_27161877
ચીઝ ઉત્તપમ (Cheese Uttapam recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીરા માં મીઠું, સાજી નાખી હલાવી ને રાખી દેવું.
- 2
ત્યાર બાદ એક બાઉલ માં માખણ લઈ તેમાં લસણ, થોડા મરચા, કોથમીર, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લેવું. બીજા બાઉલ માં બંને ચીઝ, મીઠું, મરી, હર્બસ, ચીલી ફ્લેક્સ, કોથમીર, મરચા નાખી બધું મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લેવું.
- 3
ત્યારબાદ નોનસ્ટિક પર તેલ લગાડી તેમાં નાના નાના ઉત્તપમ બંને બાજુ થી થોડા પકવી લેવા. પછી નીચે ઉતારી લઈ તેના પર પહેલા ગાર્લિક્ બટર લગાવી, તેના પર ચીઝ નું સ્ટફિંગ પાથરી, ઉપર બીજું ઉત્તપમ મૂકી ને નોનસ્ટિક પર ફરી બંને બાજુ થી થોડા કડક થાય ત્યાં સુધી શેકી લેવા.
- 4
આ રીતે ગરમાગરમ બધા ઉત્તપમ પકવી લઈ ચટણી કે સોસ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો ચીઝ બોલ્સ (Potato cheese balls recipe in Gujarati)
#GA4#WEEK17#ચીઝ#પોટેટો ચીઝ બૉલસ (POTATO CHEESE BALLS )😋😋😋🥔🥔 Vaishali Thaker -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chilly Toast recipe in Gujarati)
#GA4#week23#toastબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી Vidhi V Popat -
ચીઝ મેક્રોની (Cheese Macroni Recipe In Gujarati)
#GA4#Week17#cheese પાસ્તાએ બધા જ નાના છોકરાઓ ની ફેવરિટ ડિશ છે પાસ્તા ને કોઈ પણ ફ્લેવરમા બનાવવા માં આવે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે મેં આજે ચીઝ મેક્રોની (ચીઝ પાસ્તા) બનાવ્યા છે જેની રેસિપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું Sonal Shah -
-
ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ(Cheez Chili Onion Toast Recipe In Gujarati)
#GA4#Week23#CookpadIndia#Cookpadgujarati#Cookpadબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી લાવી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ ની રેસીપી Komal Khatwani -
ક્રેકર્સ પીઝા (Crackers Pizza Recipe in Gujarati)
#GA4#Week22- પીઝા દરેક ને પ્રિય હોય છે.. ઓછા સમય માં તૈયાર થઈ જાય એવા ક્રેકર્સ પીઝા અહી પ્રસ્તુત કરેલ છે.. Mauli Mankad -
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar -
ચીઝી પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
#GA4#week17Key word: cheese#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
ચીઝ બોલ્સ(cheese balls Recipe in Gujarati)
#GA4#week17#cheese#cookpadindia#cookpadgujrati બટાકાની ચીઝ બોલ્સ એ બેસ્ટ સ્ટાર્ટર બનાવવા માટે સરળ છે જે બહારથી કડક હોય છે અને અંદરથી ચીઝી હોય છે. ચીઝ બોલ્સ ને બનાવીને ૨ વીક માટે ફ્રોઝન પણ રાખી શકાય છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો ફટાફટ ફ્રાય કરીને સર્વ પણ કરી શકાય છે.....નાના થી લઈ ને મોટા સુધી દરેક ને પસંદ પડે એવી વાનગી છે..તો જોઈ લયે ચીઝ બોલ્સ રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
-
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
#GA4#Week23સવાર ના નાસ્તા માં અથવા સાંજના ટાઈમે નાસ્તામાં ચીઝ ચીલી ટોસ્ટ ખાવાની ખૂબ મજા આવે છે.અને બાળકો ને તો ચીઝ વાળો નાસ્તો હોય તો એમને તો ખાવાની મજા પડી જાય. Dimple prajapati -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17#Cheeseવેજ ચીઝ પિઝા🧀🧀🧀🍕🍕🍕 મેં આજે બધાને ભાવે એવા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે જે બહુ જ મસ્ત બન્યા છે તો તમે પણ ટ્રાય જરૂર કરજોJagruti Vishal
-
-
ક્રીમી પાસ્તા(Creamy pasta recipe in Gujarati)
#GA4#Week12#MAYONNAISE- મેયોનિસ બાળકો અને મોટા બધા ને પસંદ હોય જ. ઇટાલિયન પાસ્તા માં એનો ઉપયોગ બહુ જ ટેસ્ટી લાગે છે. અહીં મેયોનીઝ ના અલગ ફ્લેવર્સ લીધા છે જેનાથી ડીશ વધુ ટેસ્ટી લાગે છે. Mauli Mankad -
ચીઝ ગાર્લીક બ્રેડ સ્ટીક (Cheese Garlic Bread Sticks Recipe in Gujarati)
#GA4#week17#post3#cheese#ચીઝ_ગાર્લીક_બ્રેડ_સ્ટીક ( Cheese Garlic Bread Sticks Recipe in Gujarati ) આ ચીઝ ગાર્લિક બ્રેડ મે ડોમિનોઝ સ્ટાઈલ માં બનાવી છે. જેમાં મે મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરી ને બનાવી છે. મેં આમાં પેરી પેરી મસાલા નો પણ ઉપયોગ કરી ને એકદમ ચટાકેદાર બ્રેડ સ્ટીક્સ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને ચીઝી બની છે. મારા બાળકો નું ખૂબ જ ફેવરિટ છે. Daxa Parmar -
-
ચીઝ ગાર્લિક વ્હિટ બ્રેડ (ડોમીનોસ સ્ટાઈલ) (Cheese Garlic Wheat Bread Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEEZ મે બાળકો ની ફેવરિટ એવી ગાર્લીક બ્રેડ બનાવી છે જેમાં મે મેંદા ની જગ્યા એ ઘઉં નો ઉપયોગ કર્યો છે. છતાં પણ ડોમીનોઝ મા મળે તેવી જ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ.બાળકો ગમે તેટલી ખાય તો પણ નડે નહિ. તેવી ચીઝી ગાર્લીક બ્રેડ રેડી થાઈ છે. Vaishali Vora -
-
ચીઝ પકોડા (Cheese pakoda recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia ચીઝ મેં ઘરે જ બનાવી ને તેમાં થી પકોડા તૈયાર કરેલ છે. આ પકોડા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય છે. આ પકોડા ઉપર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ લાગે છે. ઉપર થી છટેલા ચાટ મસાલા થી એકદમ ચટપટા લાગે છે. Shweta Shah -
-
ચીઝ ગાર્લિક બ્રેડ ( Cheese garlic Bread recipe in Gujarati
#GA4#week17# cheese#cookpadindia# cookpadgujrati#cheese garlic bread 🧀🌭આજે મે ચીઝ ગાર્લિક બ્રેડ બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે જેની રેસીપી તમારી સાથે શેર કરું છું, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
-
કોરિયન ચીઝ કોર્ન (Korean Cheese Corn Recipe In Gujarati)
#MVF- વરસાદ ની ઋતુ બધા ની મનપસંદ હોય છે.. અને આ ઋતુ માં મકાઈ ખાવાની અલગ જ મજા છે.. મકાઈ ને બધા અનેક રીતે ખાય છે અને દરેક રીત માં મકાઈ ને અલગ જ ટેસ્ટ મળે છે જે એકદમ મનભાવન હોય છે.. અહીં મેં પણ એક અલગ રીતથી મકાઇને બનાવી છે જે બધાને પસંદ આવશે.. Mauli Mankad -
ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati)
#NRC#Feb#Win#green garlic#cheese#chili#cookpadgujarati#cookpadindiaચીઝ ચીલી ગાર્લીક નાન નાના મોટા સૌ ને બહુ ભાવે છે.મેં ઘઉં ના લોટ માં થી આ નાન બનાવ્યા.સરસ લાગ્યા અને તે સ્ટાર્ટર માં કે મેન ડીશ માં પણ ખવાય છે. Alpa Pandya
More Recipes
- ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
- દાલ મખની (dal makhani Recipe in gujarati)
- સુરતી દાણા મુઠીયા નુ શાક (Surti Dana Muthiya Sabji Recipe In Gujarati)
- સ્ટ્રોબેરી ફાલુદા આઇસ્ક્રીમ લસ્સી (Strawberry Falooda Icecream lassi Recipe In Gujarati)
- ચીઝ ક્રીમ સોસ પાસ્તા (Cheese Cream Sauce Pasta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14361383
ટિપ્પણીઓ (8)