રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા મગ ને ગરમ પાણી થી ધોઈ કુકર માં બાફી લો
- 2
ટમેટા સુધારી લો હવે દહીં માં આદુ મરચા લસણ ની પેસ્ટ મરચું હળદર મીઠું ધાણા જીરું નાખી મિક્સ કરી લો
- 3
હવે તેલ ગરમ કરી વઘાર માટે રાય જીરું હિંગ લીમડો મુકો થોડુ તતડી જાય એટલે દહીંનું મિશ્રણ ઉમેરી દયો અને તેમાં ટમેટા પન ઉમેરો
- 4
થોડું સાંતળો પછી બાફેલા મગ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી થોડી વાર સિજવા દયો
- 5
હવે મગ ઉકળી જાય અટલે કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વાળા મગ
#લીલીમગ ખુબ પ્રોટીન થી ભરપૂર હોય છે મારાં ઘરે તો બુધવારે મગ અચૂક બને. આજે દહીં વાળા ખાટાં મગ બનાવ્યા છે. Daxita Shah -
-
લસણીયા શક્કરિયા દહીં વાળા
#ડીનર#પોસ્ટ1શક્કરિયા ને લગભગ બધા શિરો અથવા સેકી ને ખાવાનું પસંદ કરતા હોય છે. અથવા ચેવડા મા કે ઓવેન મા બેક કરી ને. આજે મેં શક્કરિયા નું તીખું દહીં વાળું શાક બનાવ્યું છે. જે ખાવા મા સરસ ખટ્ટમીઠું અને લસણિયું ટેસ્ટી લાગે છે. જુવાર ના રોટલા જોડે આ શાક ખાવાની બઉ મઝા આવે છે. જોડે છાસ મરચા અથાણું મળી જાય તો તો પૂછવું જ સુ Khyati Dhaval Chauhan -
કોરા મગ,ભાખરી અને મેથી કઢી
ગઈ કાલે રાતે જમવામાં બનાવેલ સપ્રઉટેડ મગ કોરા અને સાથે કાઠિયાવાડી ભાખરી અને મેથી વાળી કઢી બનાવેલ જે આપની સાથે શેર કરું છું. બહુ સરસ હેલ્થી ડિશ છે આ. જરૂર બનાવજો.#માઇલંચ Yogini Gohel -
-
-
-
-
-
-
-
-
રસ્સા વાળા મગ
#Goldenapron3#week20#moongખાવામાં ખુબજ હલકા અને પોષ્ટીક હોય છે મગ. આજે આપડે રસ વાળા મગ બનાવીએ. Bhavana Ramparia -
-
-
-
-
-
-
-
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week 7#THEME 7"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે. Krishna Dholakia -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
કઠોળ માં પ્રોટીન ભરપૂર માત્રા માં હોય છે.એમાં મગ એતો તંદુરસ્તી માટે ઉત્તમ છે.મગ નું સેવન માંદા માણસ ને પણ સાજા કરી દે છે. Varsha Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11853107
ટિપ્પણીઓ