રસ્સા વાળા મગ

Bhavana Ramparia @cook_23279888
#Goldenapron3#week20#moong
ખાવામાં ખુબજ હલકા અને પોષ્ટીક હોય છે મગ. આજે આપડે રસ વાળા મગ બનાવીએ.
રસ્સા વાળા મગ
#Goldenapron3#week20#moong
ખાવામાં ખુબજ હલકા અને પોષ્ટીક હોય છે મગ. આજે આપડે રસ વાળા મગ બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર મા મગ ને ૩ વ્હિસ્લ પાડી ને બાફી લેવા.
- 2
એક કડાઈ માં તેલ લ્યો. ગરમ થાય પછી એમાં રાઈ જીરું હિંગ લસણ ની પેસ્ટ હળદર મરચું ધાણા જીરું નાખો અને એક મિનિટ મસાલો સતાળવા દયો. પછી એમાં મગ નાખીને રસો જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરો. અને ઉકાળવા દયો.
- 3
પછી ઉકડી જાય એટલે એને સર્વ કરો રોટલી સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વાળા મગ
#લીલીમગ ખુબ પ્રોટીન થી ભરપૂર હોય છે મારાં ઘરે તો બુધવારે મગ અચૂક બને. આજે દહીં વાળા ખાટાં મગ બનાવ્યા છે. Daxita Shah -
-
-
-
-
પૌષ્ટિક છૂટા મગ (Different style of Moong recepi in Gujarati)
#goldenapron3#week20#સુપરશેફ1#કેરી ની સીઝન હોય એટલે રસ સાથે છૂટા મગ,ભાત, કઢી જમવાની મજા પડી જાય Davda Bhavana -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ ચણા ની દાળ ના ભજીયા(mag chana દાળ na bhajiya in Gujarati)
#goldenapron3#week20#moongDisha Vithalani
-
ફણગાવેલ મગ ની ભેળ (sprouted moong bhel recipe in gujarati)
#goldenapron3#week20#moong Daksha Bandhan Makwana -
રસાવાળા મગ
#india#કૂકર#પોસ્ટ 7બુધવારે લગભગ બધા ના ઘરે મગ બનતા હશે,કોઈ રસાવાળા તો કોઇ રસા વગરના. આજે મેં રસાવાળા મગ બનાવ્યા છે.બિમાર વ્યક્તિ પણ મગ ખાઈ શકે છે.મગ ખૂબ હેલ્થી છે અને પચવામાં પણ હલકા છે. Heena Nayak -
ફણગાવેલા મગ (Sprout Moong recipe in Gujarati)
#goldenapron3#week20#moongફણગાવેલ મગ આરોગ્ય માટે ખૂબ જ સારા છે Vandna bosamiya -
-
રસાવાળા મગ મસાલા (Rasavala Moong Masala Recipe In Gujarati)
#EB#week_7#મગમસાલાલગભગ બધા ના ઘરે મગ બનતા હશે,કોઈ રસાવાળા તો કોઇ રસા વગરના. આજે મેં રસાવાળા મગ બનાવ્યા છે.બિમાર વ્યક્તિ પણ મગ ખાઈ શકે છે.મગ ખૂબ હેલ્થી છે અને પચવામાં પણ હલકા છે. Colours of Food by Heena Nayak -
મગ મેથીનું શાક moong methi nu saak recipe in gujarati)
#વિકેન્ડ રેસીપી.રજવાડી મગ મેથીનું શાક.. મેથી આપના સ્વાસ્થ્ય માટે ખુબજ સારી હોય છે..અને મગ પણ. આ શાક ની સાથે તમે રોટલા,રોટલી કે ભાખરી પણ સર્વ કરી શકો છો.. Tejal Rathod Vaja -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ફણગાવેલા મગ સેહત માટે ખુબ જ સારા હોય છે. ફણગાવેલા મગ ને એક સંતુલિત આહાર માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન ,પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે .તે ઘરની દવા પણ કહેવાય છે. મગ કરતાં ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે. જે ખાવામાં ટેસ્ટી અને પોષ્ટીક છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12777157
ટિપ્પણીઓ (7)