રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાત બનાવવા માટે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો હવે ઉકળવા દો પછી તેમાં મીઠું અને ભાત ધોઈને નાખી બાફી લો.બફાઈ જાય પછી તેને ચાળણીમાં કાઢીને ની નાખી બરાબર મિક્સ કરો.ભાત તૈયાર છે.
- 2
ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવા માટે એક કૂકરમાં દાળ ટામેટું નાખી બાફી લો હવે તેને વલોવી લો.તપેલી માં કાઢી ઉકળવા દો.તેમા ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો.શીગદાણા અને ગોળ નાખો અને ૧૦ મિનિટ સુધી ઉકળવા દો.વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું અને હિંગ નાખી લીમડાના પાન આખુ લાલ મરચું નાખી તતડે એટલે દાળ માં રેડી દો.ઉપર થી લીલા ધાણા નાખી ગેસ બંધ કરી લો.
- 3
દાળ તૈયાર છે.ચોળા ને ધોઈ લો અને ૫-૬ કલાક સુધી પલાળી રાખો.પછી કૂકરમાં પાણી મીઠું અને હળદર નાખીને ૫-૬ સીટી વગાડી બાફી લો.
- 4
ભીંડા નું શાક બનાવવા માટે પહેલા તેને બરાબર ધોઈ ને કોરા કરી લો.કાપી લો.હવે એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું અને હિંગ નાખી ભીંડા નાખી આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને બરાબર મિક્સ કરો અને ચડવા દો.ભીડા ની દાળ બળી જાય પછી તેમાં બધા સુકાં મસાલા અને ગરમ મસાલો, આમચૂર પાઉડર નાખી બરાબર મિક્સ કરો અને ૫-૬ મિનિટ સુધી સાંતળો.
- 5
આપણું ભીંડા નું શાક તૈયાર છે.હવે ચોળા નું રસવાળુ શાક માટે એક કડાઈમાં તેલ ગરમ કરો.ડુગળી અને ટામેટા કાપી લો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગ નાખી તતડે એટલે લીમડાના પાન અને કાપેલા ટામેટા ડુંગળી નાખી બરાબર મિક્સ કરો.મીઠુ નાખી ૩-૪ મિનિટ સુધી સાંતળો.
- 6
સંતળાઈ જાય પછી તેમાં બધા સુકાં મસાલા, ખાંડ, ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો.તેલ છુટું પડે એટલે તેમાં બાફેલા ચોળા નાખી બરાબર હલાવી લો.લીબુનો રસ નાખીને ૫-૬ મિનિટ સુધી ચડવા દો.ઉપર થી લીલા ધાણા નાખી ગેસ બંધ કરી લો.
- 7
હવે રોટલી માટે લોટ બાંધી લો.રોટલી વણી શેકી લો.ઘી ચોપડી લો.
- 8
શ્રીખંડ બનાવવા માટે એક બાઉલમાં દહીં લો.ઘટ્ટ દહીં લેવું.૪-૫ કલાક મલમલ ના કપડા માં બાંધી પાણી નીતારી લેવું.તેમા થયેલી ખાંડ નાખી હલાવી લો.મિક. ડ્રાઇફ્રુટ અને મનપસંદ ફ્રુટ નાખી એલચી પાઉડર નાખી બરાબર મિક્સ કરો અને ૩૦ મિનિટ સુધી ફ્રીજ માં મૂકી દો.પછી જ ઉપયોગ માં લેવું.સલાડ, પાપડ, કેરી નો રસ તૈયાર કરી લો.કાચી કેરી નું અથાણું બનાવી લો.
- 9
તો તૈયાર છે આપણી ગુજરાતી લંચ થાળી.... ગુજરાતી ખાવાનો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગુજરાતી થાળી
#માઇલંચહું અને મારા સસરા ઉપવાસ નથી કરતા એટલે આ ગુજરાતી થાળી. એટલે અમારે ઘરે હમણા ૨ જમણ બંને એક ફરાળી અને એક સાદું. કોરોના ના લોક ડાઉન ને ધ્યાન માં રાખી ઘરે જે શાકભાજી હતુ એ મિક્ષ કરી ને ઈન્સ્ટન્ટ પાઉભાજી શાક બનાવી દીધું. અને સાથે ભાખરી અને કઢી ભાત. ગાર્નિશીંગ કરવાનો ટાઈમ ન હતો એટલે બંને થાળી ના એમ જ ફોટો લઈ લીધા છે. Sachi Sanket Naik -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
-
-
-
-
-
-
-
ગુજરાતી થાળી
ગુજરાતી ને જમવામાંદાળ,ભાત,શાક,રોટલી,અથાણું હોય એટલેખૂબ ભાવે,સાથે કંઇંક મીઠું પણ જોઈએ.#માઇલંચ#goldenapron3 Rajni Sanghavi -
ગુજરાતી થાળી
#goldenapronદાળ-ભાત,રંગુની વાલ નું શાક, બટેટા નું છાલ વાળું શાક કોબીજ નો સંભારો બનાવ્યો છે જેની સાથે રોટલી,ચૂરમા ના લાડુ ચોખા ના પાપડ, ભૂંગળા પીરસ્યા છે Minaxi Solanki -
ગુજરાતી લંચ
આજ નું મારૂં લંચ રોટલી, ગુવાર બટાકા નું શાક, લાપસી, બટાકા વડા, ખીચા, ચટણી, અથાણું અને કેચઅપ.મજ્જા પડી ગઈ...!! Charmi Shah -
-
-
ગુજરાતી ઢોકળા
#પીળીઢોકળા એ ગુજરાત નું ફેમસ ફરસાણ છે અને દરેક ગુજરાતી ઓના ઘરમાં બને જ છે.અને ગમે ત્યારે ખાઈ શકાય છે. Bhumika Parmar -
ફરાળી થાળી
#માઇલંચહમણા ચૈત્ર નવરાત્રી ના ઉપવાસ ચાલે છે તો મારા હસબન્ડ અને સાસુ માટે આ ફરાળી થાળી બનાવી છે. જેમાં કેળા નું શાક, રાજગરા અને ફરાળી લોટ ની ભાખરી, મોરૈયો અને દહીં બનાવ્યુ છે. Sachi Sanket Naik -
-
ગુજરાતી ખાટી મીઠી દાળ
#દાળકઢીગુજરાતી ખાટી મીઠી દાળ દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે.બપોરે જમવા માં દાળ ભાત વગર તો ચાલે જ નહીં.ગોળ અને આમલી વાળી આ દાળ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩કૂકપેડ ગુજરાતી ની એનિવર્સરી ઉજવવા જઈ રહ્યા છીએ અને એનિવર્સરી વીક ચાલે છે તો મૈનકોર્સ માં ગુજરાતી થાળી જ ન બનાવીએ એવુ તો કેમ ચાલે???તો આજે મે મૈનકોર્સ માં ગુજરાતી થાળી બનાવી છે. જેમાં સ્વીટ થી લઈ ને ફરસાણ સલાડ અથાણું પણ પીરસ્યુ છે. તો ચાલો આજે ગુજરાતી થાળી ની મજા માણીએ... અને આજે પાતરા પેન માં બનાવ્યા છે જે હું મારા સાસુ પાસેથી શીખી છું એ આ પાતરા ને બેઠાં પાતરા પણ કહે છે આ પાતરા ને સ્ટીમ કરવા ની જરૂર નથી ડાઈરેક્ટ જ પેન માં બનાવવામાં આવે છે. બાસુદી,પેન માં પાતરા,ઉંધીયું,ભાખરી,દેસાઈ કઢી,મોરી દાળ,ભાત,પાપડ,સલાડ,અથાણુ,મુખવાસ છે. Sachi Sanket Naik -
-
-
ગુજરાતી થાળી
#એનિવર્સરીMain course week-3( 3 શાક, રોટલી, દાળ, ભાત, રાયતુ, પાપડ, કચુંબર, ભરેલા મરચા) Asmita Desai -
દેશી ભોજન
#માઇલંચઆજની દેશી થાળી માં બનાવ્યું છે.ભરેલા રીંગણ ના રવૈયા,ખારી ભાત, ગુજરાતી મીઠી કઢી,બાજરી ના રોટલા, ગોળ અને સાથે સલાડ... Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)