રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા માનસર સામગ્રી તૈયાર કરી લો.
- 2
પછી એક બાઉલ મા ચણા નો લોટ નાખી તેમાં દહીં, મીઠું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, નાખી મિક્સ કરી લો.પછી એકદમ સરસ રીતે મિક્સ કરો જેથી ચણા ના લોટ ના ગઠ્ઠા ઓગાળી જાય.પછી થોડુ થોડુ પાણી નાખી ને થોડુ પાતળુ ખીરુ તૈયાર કરો.
- 3
પછી તેમાં ગાજર, કેપ્સિકમ, ડુંગળી જે એકદમ ઝીણું સમારેલું તેમાં નાખી ને મિક્સ કરી લો.
- 4
પછી તેમાં ધાણા નાખી ને મિક્સ કરી લો.
- 5
પછી તેમાં ચપટી બેકિંગ પાઉડર નાખી હલાવી લો.
- 6
અને પુડલા ઊતરે તેવુ પાતળુ રાખવુ.૧૫ મીનીટ સુધી ઢાંકીને રાખો.
- 7
૧૫ મીનીટ પછી ગેસ પર એક નોનસ્ટિક પેનને ગરમ કરો.
- 8
પછી ચમચી ની મદદ થી તવા પર ખીરું પાથરી ને ગોળ આપી દો.
- 9
અને શેકાવા દો.
- 10
તવેથા ની મદદ થી કીનારી ઉચી કરી દેખો શેકાઈ જાય એટલે થોડુ તેલ નાખી ને પલટાવી લો.
- 11
બેઉ બાજુ બા્ઉન કલર ના સેકવા દો.શેકાઇ જાય એટલે ડિશમાં કાઢી લો.એ રીતે બધા ચીલ્લા બનાવી લો.
- 12
અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો 🙏 તૈયાર છે.બેસન ના સ્વાદિષ્ટ ચીલ્લા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બેસન ટીકકા મસાલા
#goldenapron3#week1ગોલ્ડન એપ્રોન ના પહેલા વીક માં બેસન અને ઓનીયન નો ઉપયોગ કરી મેં એક પંજાબી શાક બનાવ્યું છે.પનીર ના ટુકડા ને બદલે મેં બેસન ના ટૂકડા બનાવી ને કર્યું છે.બેસન ટીકકા મસાલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
બેસન કાંદા ની સબ્જી (Besan kanda Sabji Recipe In Gujarati)
#goldenapron3#week1#besan Anupa Prajapati -
મૌગલાઈ પરાઠા ચીલ્લા
#રોટીસફ્રેન્ડસ, બેંગ્લોર ના ફેમસ સ્ટ્રીટ ફુડ મૌગલાઈ પરાઠા ને નવા ફયુઝન સાથે મેં અહીં રજુ કરેલ છે. ફટાફટ બની જાય અને પરાઠા ના ક્રિસ્પી ટેકસ્ચર સાથે ચીલ્લા નું સોફ્ટ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. એકદમ હેલ્ધી એવા આ ફયુઝન પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
રાઇસ બેસન ચીલ્લા
#લીલીપીળીસવારના ભાત વધ્યા હોય તો ચણાનો લોટ નાંખી ચીલા બનાવીએ તો નવીન રેસિપિ બને,અને ભાત નો વપરાશ પણથા Rajni Sanghavi -
-
-
-
-
બેસન સુજી નો પોષ્ટિક નાસ્તો
#goldenapron3#week1#snacks#onion#gajar#besan#butter આ એક પોષ્ટિક નાસ્તો છે જેમાં બેસન અને સુજી બંને નો ઉપયોગ કરેલ છે. સાથે ઘણા બધા શાક પણ ઉપયોગ માં લીધેલ છે આ નાસ્તો તેલ વગર બનાવેલ છે જે હેલ્થ માટે ઘણું સારૂ છે. Mitu Makwana (Falguni) -
-
-
-
કાંદા કેપ્સિકમ ઉપમા (Onion Capsicum Upma Recipe In Gujarati)
#TR#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastઉપમા એ લોકેલેરી તેમજ ઓછી સામગ્રીમાંથી સરળતાથી બનતી વાનગી છે. આપણે તેમાં ડુંગળીનો તો ઉપયોગ કરતા જ હોઈએ છીએ પણ મેં કેપ્સીકમનો પણ સાથે યુઝ કરી અને ઉપમા બનાવેલ છે. Neeru Thakkar -
-
-
More Recipes
ટિપ્પણીઓ