બ્રેડ પકોડા

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગ બ્રેડ
  2. બટાકાનો માવો ૧ વાટકી
  3. ૨ ચમચી લીલા મરચા લસણ ની પેસ્ટ
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. ૨ ચમચી મરચુ
  6. ૧ ચમચી હળદર
  7. 1 ચમચીધાણાજીરું
  8. 1 ચમચીગરમ મસાલો
  9. ચણાનો લોટ ૧ વાટકી
  10. ૩ ચમચી મેંદો
  11. મીઠુ સ્વાદ મુજબ
  12. ૧ ચમચી હળદર
  13. ૧ ચમચી ધાણાજીુરું
  14. ચપટીઅજમો
  15. ૨ ટેબલ સ્પૂન કોથમીર
  16. તેલ તળવા માટે
  17. લીલી ચટણી જરૂર મુજબ
  18. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાં લસણ મરચા ની પેસ્ટ નાખી સાંતળી લો હવે તેમાં બટાકા નો માવો નાખી બરાબર મિક્સ કરો

  2. 2

    હવે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો ખાંડ લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી લો હવે કોથમીર નાખો બરાબર હલાવી ઠંડુ થવા દો

  3. 3

    હવે એક વાસણ માં ચણા નો લોટ અને મેંદો લો હવે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અજમો નાખી હલાવો

  4. 4

    હવે જરૂર મુજબ પાણી નાખો અને હલાવો થોડું ઢીલું થોડું જાડું ડીપ કરી શકાય એવું ખીરું તૈયાર કરો

  5. 5

    હવે બ્રેડ સ્લાઈસ પર ચટણી લગાવી લો હવે એક સ્લિક પર માવો મૂકી બરાબર દબાવી દો હવે બીજી સ્લાઈસ ઊંઘી મૂકી દો

  6. 6

    હવે ચણા ના લોટ ના ખીરા માં ડીપ કરી લો અને ગરમ તેલ મૂકી તેલ માં મીઠુ નાખીને તેલ ગરમ થાય એટલે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો

  7. 7

    ગોલ્ડન બ્રાઉન થાય એટલે પ્લેટ માં કાઢી પીસ કરી લો અને તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
પર
Ahmedabad
મને રસોઈ બનાવવી ખુબ ગમે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes