બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Sheetu Khandwala @sheetu_13
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચણા નો લોટ લો તેમાં મરચુ હળદર મીઠું સ્વાદાનુસાર નાખી ખીરું તૈયાર કરવું
- 2
પછી બાફેલા બટાકા નો માવો તૈયાર કરવું તેમાં મરચુ હળદર મીઠું ધાણાજીરું લીંબુ નો રસ ને કોથમીર નાખી માવો તૈયાર કરવો
- 3
હવે બ્રેડ ની સ્લાઈસ ને ત્રિકોણ માં કટ કરો પછી એક સ્લાઈસ પર બટાકા નો માવો મૂકવો ને બીજી સ્લાઈસ થી બંધ કરવું પછી તેને ચણા ના લોટ ના ખીરા માં બોળવું
- 4
પછી તેલ ગરમ થાય એટલે તેમાં નાખી તળી લેવા બ્રેડ પકોડા તૈયાર
- 5
બ્રેડ પકોડા ને ટામેટા સોસ જોડે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ક્રિસ્પી બ્રેડ પકોડા (Crispy Bread Pakoda Recipe In Gujarati)
#goldenapron3#week16 Harsha Ben Sureliya -
-
-
-
-
-
-
-
સ્ટફ્ડ ગાર્લીક બ્રેડ (Stuffed Garlic Bread recipe in Gujarati)
#goldenapron3#week16#bread Charmi Shah -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread#cookpadindia#cookpadgujratiBread pakoda 🥪🥪🥪આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું,😋સરસ બન્યા છે, તમે પણ જરૂર ટ્રાય કરજો 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
બ્રેડ બટેટા વડા (Bread Potato Vada recipe in Gujarati)
#goldenapron3#week16#bread#onian# મોમ Vandna bosamiya -
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
ફરી થી બનાવ્યા..પહેલા નો ટેસ્ટ યાદ આવ્યો એટલે પાછા બનાવ્યા..મસાલો અને મેથડ એ જ છે .પણ જુદી રીતે કટ કરીને ફ્રાય કર્યા.. Sangita Vyas -
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
બ્રેડ પકોડા બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે લારી સ્ટાઈલ જેવા બનાવ્યા છેઅમદાવાદમાં મળતા તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread pakodaનાના મોટા દરેકને ભાવતી આ રેસિપી તમે જોશો તો મોઢામાં પાણી જરૂરથી આવશે તો મેં આ રેસિપી બનાવી છે તમે જરૂરથી બનાવશો એવી આશા રાખું છું Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12403398
ટિપ્પણીઓ (2)