પાટા ગાંઠીયા

Bhavna Buddhadev @cook_21393566
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં લોટ ચાળી તેમાં મીઠું, સોડા, તીખા, અજમા,તેલ અને અડધી ચમચી હીંગ ઉમેરો.હવે એકદમ મસણી અને જરુર મુજબ પાણી નાખીને થોડો કઠણ પણ નરમ જેવો લોટ બાંધવો.હવે તેલ ગરમ કરવા મૂકો.પછી એક પાટલા પર લોટ નો નાનો લૂવો લો અને હથેળી વડે ભાર દઈને લાંબા ગાંઠીયા બનાવી તેને મીડીયમ ગરમ તેલમાં તળો.તણાય જાય એટલે એક પ્લેટમાં કાઢી તેના પર હીંગ છાંટો.અને ગરમા ગરમ ગાંઠીયા પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચંપાકળી ગાંઠીયા (Champa Ganthiya Recipe In Gujarati)
#DTR#Cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar -
પાલક ના ગાંઠીયા
#લીલી#ઇબુક૧#પોસ્ટ૬આજે હું પાલક ના ગાઠીયા ની રેસીપી લઈ ને આવી છું... જો નાના બાળકો પાલક ની સબ્જી કે કોઈ આઈટમ ન ખાતા હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે... બાળકો ના ટીફીન માટે પણ પાલક ના ગાંઠીયા બેસ્ટ વિકલ્પ છે... Sachi Sanket Naik -
-
-
-
સૂજી ના ઇન્સ્ટન્ટ અપ્પમ કેરળ ફેમસ બ્રેકફાસ્ટ (Sooji Instant Appam Kerala Famous Breakfast Recipe In
#KER#Keralarecipe#Breakfastrecip#SoojikainstantAppam#દક્ષિણભારતીયબ્રેકફાસ્ટરેસીપી#સૂજીનાઈન્સ્ટન્ટઅપ્પમ Krishna Dholakia -
-
-
-
-
દશેરા સ્પેશિયલ ગરમાગરમ ફાફડા તથા ગરમાગરમ ગાંઠીયા
દશેરા તથા દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, છેલ્લાં બે દિવસથી ન્યૂઝપેપરમાં વાંચુ છું કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટની ફ્લાઈંગ સ્ક્વોડ શહેરની વિવિધ ફરસાણની દુકાનોમાંથી બેસન, તેલ, ઘી, મસાલા, દૂધનો માવો જેવા ખાદ્ય પદાર્થોનાં સેમ્પલ લઈને તેની ગુણવત્તા ચકાસવા લેબોરેટરીમાં મોકલી આપે છે. તેમાંથી ૯૪૮ કિલો હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન પાસે ફૂડ ટેસ્ટીંગ માટેની એક જ લેબોરેટરી છે જેના કારણે ફૂડ સારી ગુણવત્તાનું છે કે નહીં એનો રિપોર્ટ આવતા ૧૪ દિવસ જેટલો સમય લાગે છે. દશેરાનાં તહેવારને હવે ફક્ત ૨ દિવસ બાકી છે. ફરસાણની દુકાનોવાળા આડે દિવસે ગરમ ફાફડા બનાવે પણ દશેરા પર ફાફડાની માંગ વધુ હોવાથી ૨-૩ દિવસ અગાઉથી બનાવવાનાં શરૂ કરી દેતા હોય છે એટલે દશેરાએ ફાફડા ખાવા હોય તો ગરમ તો ન જ મળે ઉપરથી પૈસા આપીને ટોકન લઈને લાઈનમાં ઉભા રહેવું પડે એમાં પણ આપણે શુદ્ધ ક્વોલિટીનાં પૈસા આપીએ અને કેવી ક્વોલિટીનાં ફાફડા આપણે ખાઈશું એની કોઈ ગેરન્ટી હોતી નથી. તો આ અંગે વિચાર કરીને આજે મેં ઘરે ફાફડા બનાવવાનું નક્કી કર્યું, પહેલી વખત બનાવ્યા, અને ખરેખર સરસ બન્યા. સાથે એજ લોટમાંથી ગાંઠીયા પણ બનાવ્યા, તો બંનેની રેસીપી હું પોસ્ટ કરું છું. તમે પણ બનાવો, ખાઓ અને તમારા અનુભવ મને ચોક્ક્સથી જણાવજો. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
-
-
ગાઠિયા (gathiya recipe in gujarati)
#સુપરશેફ3સવાર ના શપેશિયલ નાશતો ગરમાગરમ ગાઠિયા .અમારા ધરમા તો બધાના ફેવરિટ છે. Devyani Mehul kariya -
-
-
ફાફડી ગાંઠીયા
#લોકડાઉન ગાંઠીયા એટલે ગુજરાતી ની ઓળખ રવિવાર ની સવાર ગાંઠીયા વગર ન પડે લોકડાઉન માં બહાર મળે નહીં પણ ગુજરાતી બૈરું ગાંઠીયા ઘરે બનાવે અને સાથે તળેલા મરચા ઘરમાં બધા ખુશ... mamtabhatt829@gmail.com Bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11856470
ટિપ્પણીઓ