વણેલા ગાંઠીયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200ચણાનો લોટ
  2. 10ગ્રામનિમક
  3. 5 ગ્રામગાંઠિયા સોડા
  4. 1 ટેબલ સ્પૂનઅજમા
  5. 2 ટેબલસ્પૂનતીખા પાવડર અધકચરા
  6. 3 ટેબલ સ્પૂનતેલ
  7. તળવા માટે તેલ
  8. હિંગ જરૂર પ્રમાણે
  9. ગાર નીસિંગ માટે
  10. ચા
  11. ગાજર નો સંભારો
  12. અથાણું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ લો

  2. 2

    ત્યારબાદ તેમાં નીમક અજમા તેલ હિંગ સોડા નાખીને મિક્સ કરો.

  3. 3

    હવે પાણી વડે લોટ બાંધી લો. અને પાંચ મિનિટ સુધી તેને મસળો.

  4. 4

    હવે તેમાંથી તીખા નાખી મિક્સ કરો.

  5. 5

    હવે તેને વની લો.

  6. 6

    હવે તેને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો

  7. 7

    હવે તેમાં હિંગ છાંટી ચા અથાણું આને ગાજર ના સંભારણા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes