ચંપાકલી ગાંઠીયા(Champakali ganthiya recipe in Gujarati)

Kalyani Komal @cook_18623689
ચંપાકલી ગાંઠીયા(Champakali ganthiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં તેલ પાણી સોડા અજમો તથા મરી પાઉડર અને મીઠું સરખી રીતે મિક્સ કરી અને તેમાં લોટ ઉમેરતા જવું અને નીચે દર્શાવ્યા પ્રમાણે લોટ બાંધવો
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું ઉપર નીચે દર્શાવ્યા પ્રમાણે ઝારો રાખવો આધાર આની ઉપર ફોટા માં બતાવ્યા પ્રમાણે હાથથી ગાંઠિયા પાડવા.લોટ થોડો ઢીલો રાખવો અને ગેસ પણ ઉપર રાખવો જેથી આપણે દાઝી ન જવાય ત્યારબાદ આવી રીતે જ મારો લેવો અને પછી ગાંઠિયા ફેરવવા.
- 3
ત્યારબાદ ગાંઠીયા બંને બાજુ ફેરવી અમે તેલમાંથી ગાંઠીયા કાઢી લેવા.તો તૈયાર છે ગરમા ગરમ ચંપાકલી ગાંઠિયા. ચા સાથે તથા તળેલા મરચા સાથે સર્વ કરીએ તો એની મજા અલગ આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#GA4 #Week12 આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું.. Bansi Kotecha -
-
-
ચંપાકલી ગાંઠીયા (Champakali Ganthiya)
ગાંઠીયા ઘણા બધા ટાઈપ ના બને ફાફડા.. ભાવનગરી .. જીણા ગાંઠીયા... તીખા ગાંઠિયા.. ઝારા ના ગાંઠીયા .. જેમાં ના એક હું ચંપા કલી ઝારા ના ગાંઠીયા લઈ ને આવી છું .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
-
ચણા ના લોટ ના તીખા ગાંઠીયા (Spicy ganthiya recipe in Gujarati)
#GA4#Week12#ચણા નો લોટ Janvi Bhindora -
વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)
#goldenapron3#week 18#Besanહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું વણેલા ગાઠીયાજે ગુજરાતીયોના ફેવરીટ વણેલા ગાંઠીયા સવારમાં ના નાસ્તા માં જો ગાંઠીયા સાથે સંભારો ,મરચા નાસ્તામાં મળી જાય તો મોજ પડી જાય.. Mayuri Unadkat -
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1 Week1#Cookpadindia#Cookpadgujarati#Cookpad# ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જWeek1 Ramaben Joshi -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14183982
ટિપ્પણીઓ (2)