રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખ્ખા ને ઘોય ને રાંધી લેવા ને ઓસાવી લેવા.
- 2
બટેટા ને છોલી ને ઘોય લેવા.પછી તેલ મા જીરુ નો વધાર કરી ને તેમા બટેટા નાખી ને બધા મસાલા નાખવા.પછી જરાક જ પાણી નાખી ને કુકર બંધ કરી ને ૩,૪ સીટી મા બંધ કરવુ.
- 3
કેરી ને છોલી ને તેનો પલપ કાઢી ને તેમા જરૂર મુજબ ખાંડ ને પાણી અડ કરી રસ તૈયાર કરવો.
- 4
રાઈસ વડા માટે રાઈસ ને એકદમ મસળી ને તેમા જરા ચણાનો લોટ,આદુ મરચાની પેસ્ટ ને જરૂર મુજબ મસાલા તથા લીંબુ નો રસ નાખી ને ખીરું બનાવવુ.પાણી નથી નાખવાનુ.પછી તળી લેવા.આમા ડુંગળી પણ નાખી શકાય.પણ નવરાત્રી હોવાથી અમે નથી ખાતા..
- 5
ધઉં નો લોટ બાંધી ને પુરી કરી તળવી.
- 6
રેડી લંચથાળ.પછી ચટણી ને છાસ સાથે પીરસવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નવરાત્રી સ્પેશિયલ થાળ
#માયલંચઆજે ચૈત્રી નવરાત્રી ના બીજા દિવસે ગુરૂવારે બ્હમચારીણી માતા ના પ્રસાદ મા.ઘઉં નો શિરો,કાબુલી ચણા નુ શાક,દાળ,ભાત ને રોટલી સલાડ ને છાશ .બનાવયુ.કાઈ પણ પડેલુ નય બઘુ ગરમાગરમ.આ થાળ માતા ને ધરાવયા બાદ મારી દીકરી ને જમાડયો.જે મારી સાચી માતાજી છે. Shital Bhanushali -
-
-
ખાજલી (khajli Recipe in gujarati)
#મોમઘણા સમય પહેલા જયારે બારે કાઈ નાસતા ના મળતા ત્યારે દીવાળી મા વેકેશન પર મમી અમારા માટે આ ખાજલી ઘણીવાર બનાવતી. મને તો નોતી આવડતી પણ મારી ફે્નડ પાસે થી સીખી ને આજે બનાવી. બહુ જ ટેસ્ટી, કી્સપી બની. Shital Bhanushali -
-
-
-
-
-
-
-
રાઈસવડા
#માયલંચવધેલા ભાત ની સૌથી બેસ્ટ વીનગી બનાવી.રાઈસ વડા. જે દેખાવ મા સરસ ને ખાવા મા પણ ટેસ્ટી ને હેલ્થી...તો જરૂર થી ટા્ય કરવા જેવી.. Shital Bhanushali -
-
વડાઈડલી
#ડીનરસાદી ઈડલી તો બોવ બનાવી. આ વખતે વડાઈડલી બનાવી. બહુજ સોફ્ટ ને સ્વાદિષ્ટ બની.. Shital Bhanushali -
-
-
ગોળ પાપડી
#goldenapron3#Week 4આજે મે ગોલ્ડન એપો્ન માટે ધી ને પસંદ કરી ને ગોળ પાપડી બનાવી બનાવી છે.જે હેલ્થી ને મારા પરીવાર ની પિ્ય વાનગી છે. Shital Bhanushali -
ગુજરાતી ભાણું
#એનિવર્સરી#વીક ૩#કુક ફોર કુકપેડઆજે મે એનિવર્સરી વીક૩ માટે મૈનકોॅસ મા દહીંવડા,વટણા નુ શાક,ભાત,રોટલી,કચુંબર,પાપડ,છાસ ને સાથે ખજુર પાક.બનાવયા મજા પડી ગઈ બધા ને.. Shital Bhanushali -
-
-
-
-
-
-
-
-
-
🍀રંગરસીલો થાળ🍀
આજે હું કાઠિયાવાડી થાળી ની રેસિપી લઈને આવી છું... આવો રંગરસીલો થાળ કાઠીયાવાડી ઘેર ઘેર જમે છે. આવો થાળ તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Neha Suthar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11872314
ટિપ્પણીઓ