રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાની બરાબર થઈ અને છાલ સહિત નાના નાના ટુકડા કરો
- 2
કુકરમાં તેલ ગરમ કરવા મુકો અને તેમાં રાઈ તમાલપત્ર અને લાલ મરચું મૂકો
- 3
ત્યારબાદ તેમાં હળદર મૂકો અને બટેટા વઘારો બરાબર ચલાવી તેમાં હિંગ મૂકો
- 4
ત્યારબાદ તેમાં મરચું પાવડર ઉમેરો અને મીઠું ઉમેરો
- 5
બરાબર મસાલો મિક્સ કરી તેમાં પાણી ઉમેરો અને કુકર નું ઢાંકણું બંધ કરી ત્રણથી ચાર vishal વગાડો
- 6
બટેટા સરસ રીતે બફાઈ ગયા બાદ ત્યાર બાદ તેમાં છેલ્લે ધાણા જીરું ઉમેરો અને તેની બે મિનિટ સુધી ગરમ કરો
- 7
છાલવાળા બટેકા નું શાક ખીચડી કે ભાખરી સાથે સરસ લાગે છે અહીં મેં ભાખરી સાથે પીરસો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી પાપડ નું શાક
#જૈન,મારું ફેવરીટ છે, આપણી રસોઈ મા એક નવા શાક નો ઉમેરો થશે. શાકભાજી ઓછા આવતા હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. Sonal Karia -
-
-
રાજસ્થાની ગટૃટા નુ શાક
રાજસ્થાન ભૂમિ પ્રખ્યાત છે રાજા મહારાજા અને તેની પારંપરિક વાનગીઓ માટે. આજે મે રાજસ્થાન ની પ્રાચીન લોકપ્રિય વાનગી ગટૃટા નુ શાક બનાવ્યુ છે.Aachal Jadeja
-
-
-
-
કાઠીયાવાડી પનીરનું શાક અને રોટલા
#લોકડાઉન બધા માં જેટલુ પનીરનું શાક પ્રિય છે તેટલું જ કાઠિયાવાડમાં ચણાની લોટની ઢોકળી નું શાક એટલું જ પ્રિય છે અને એ પણ પનીરની જેમ ગ્રેવીમાં પણ ખાટી ગ્રેવીમાં બનાવવામાં આવે છે. અને જ્યારે શાક ઓછા મળતા હોય કે આવી લોકડાઉન પરિસ્થિતિમાં આ શાક બનાવ ખૂબ જ સરળ પડે છે Bansi Kotecha -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11844260
ટિપ્પણીઓ