રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલી ને હાથ થી ચોળી લેવી,ભૂકો કરવો
- 2
એક પેન માં ઘી નાખી ગરમ થવા દેવું,પછી તેમાં ગોળ ઉમેરવો,
- 3
ગોળ ગરમ થાય ને ઓગળી જાય એટલે રોટલી નો ભૂકો ઉમેરી દેવો,થોડી વાર સરખું હલાવી મિક્સ કરવું,પછી ગરમ ગરમ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વધેલી રોટલી નું ચુરમુ
લંચ બોક્સ રેસિપી#LB : વધેલી રોટલી નું ચુરમુલંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપવું જોઈએ. તો મેં આજે ગોળ અને ઘી નો ઉપયોગ કરીને ચુરમુ બનાવ્યું. ગોળ અને ઘી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
-
-
-
-
-
રોટલી નુ ચુરમુ
#ઇબુક #day11 ગુજરાતીઓ લડવા ના ખૂબ શોખીન હોય છે એટલે ચુરમુ પણ બહુ ભાવે છે આં ચુરમુ રોટલી માંથી બનાવ્યુ છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લડવા ખાતા હોય એવું જ. Varsha Karia I M Crazy About Cooking -
-
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
રોટલી ઘણી વધી હતી તો એને તળી ને ચાટ મસાલો છાંટી ચા સાથે પીરસી દીધી.😆ફટાફટ નાસ્તો બની ગયો 😀 Sangita Vyas -
-
-
ચુરમુ (રોટલી નું)
અમે નાના હતા ત્યારે મારા મી અમારા માટે બોવ બનાવતા... અમને ચુરમુ ખાવાની બોવ જ મજા આવતી,અત્યારે મારા સન માટે બનાવું છું.એને પણ બોવ જ ભાવે છે.#મોમ Anupa Prajapati -
ભાખરી રોટલા રોટલી(bhakhari rotla rotli recipe in gujarati)
#goldenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
-
-
કેરીનું લસણ વાળું અથાણું (keri nu lasan valu aathanu recipe in gujarati)
#goldenapron3#week 18 Falguni Solanki -
-
-
રોટલી ના સમોસા
#goldenapron3 week 10 અહીં મેં વધેલી રોટલી અની વધેલા બટાકા ના શાક નો ઉપયોગ કરીને સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં ખૂબ જ સારા લાગે છે. khushi -
-
ચુરમુ
#goldenapron2#week-10rajasthani તમે નાના બાળકો ને પણ ખવડાવી દો ને તો પણ ભાવે આ ડીશ એવી છે. Namrata Kamdar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12651954
ટિપ્પણીઓ (2)