બટાકા ની ચિપ્સ(Potato chips recipe in Guajarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં તેલ લો તે ગરમ થઈ એટલે તેમાં બટાકા ની ચિપ્સ ને તળી લો એક દમ ક્રિસ્પી. (બટાકા ની છાલ કાઢી ને તેની ઉભી ચિપ્સ સમારી લો. ત્યાર બાદ તેને 1 વાર ઠંડા પાણી થી ધોઈ લો. અને ત્યાર બાદ તેને ગરમ પાણી માં 1 મિનિટ મુકો અને ધોઈ લો. ત્યાર બાદ તેમાં એક દમ ઠન્ડુ પાણી થી ધોઈ ને તેને ફ્રિઝર માં 1 કલાક મૂકી દો અને ત્યાર બાદ તેને ફ્રાય કરો તેના થી ચિપ્સ એક દમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે)
- 2
ત્યાર બાદ એક વાટકા માં તેલ લો. તે ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો તે ફૂટી જાય એટલે તેમાં તલ અને હિંગ નાખો. ત્યાર બાદ તેમાં હળદર નાખો
- 3
ત્યાર બાદ તેમાં બટાકા ની ફ્રાય કરેલી ચિપ્સ નાખો. અને મિક્સ કરો ત્યાર બાદ તેમાં લાલ મરચું, ધાણા જીરું, મીઠુ અને ખાંડ ઉમેરો અને મિક્સ કરો.
- 4
તો તૈયાર છે બટાકા ની ચિપ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટાકા ની ચિપ્સ નું શાક (Potato Chips Shak Recipe in Gujarati)
આ મારાં હસબન્ડ નું ફેવરિટ શાક છે. Richa Shahpatel -
બટાકા ની ચિપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
મને જમવાનામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં બટાકા ની ચિપ્સ નું શાક બનાવ્યું. થોડું વેરિએશન કર્યું. Sonal Modha -
બટાકાની ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#સાઇડ#cookpadindia#cookpadGujrati ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બટાકાની ચિપ્સ સાઈડ ડીશ માં ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં સ્પેશ્યલી તીખી દાળ બનાવી હોય ત્યારે ચિપ્સ બનાવીએ છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવી ડીશ. Shreya Jaimin Desai -
બટાકા ની ચિપ્સ (bataka chips recipe in gujarati)
#સુપરશેફ(ગુરુવાર)#ફટાફટ#પોસ્ટ2પ્રસ્તુત છે ક્રિસ્પી બટાકા ની ચિપ્સ જેને ને બટાકા ની સૂકી ભાજી પણ કહેવાય છે. તે ગુજરાતીયો નું લોકપ્રિય શાક છે. ખાસ કરી ને મુસાફરી વખતે તો ગુજરાતીઓ આ શાક અવશ્ય સાથે રાખતા હોઈ છે જે લમ્બો સમય બગડતું પણ નથી । બનાવવા માં પણ ખૂબ જ સરળ અને ઝડપી હોવાથી એકદમ હાથવગું છે ખાસ કરી ને બેચલર્સ માટે અને જેમને રસોઇ કરતા આવડતું ના હોઈ. શીતળા સાતમ માં પણ આ શાક અવશ્ય બનાવવા માં આવે છે. લીમડા ના વઘાર થી તેનો સ્વાદ ખુબ જ નિખરી ઊઠે છે। તેને રોટલી, પૂરી, ભાખરી કે થેપલા સાથે ખવાય છે। Vaibhavi Boghawala -
-
બટાકા ની ચિપ્સ (Bataka Chips Recipe In Gujarati)
#GA4#Week1 ફરાળ માં પણ લઇ શકાય એવી આ ચિપ્સ નાના મોટા સૌ કોઈ ની પસંદગી છે.. Aanal Avashiya Chhaya -
બટેટાની ચિપ્સ(potato chips Recipe in Gujarati)
#GA4#week1નાના-મોટા સૌને ભાવે એવી આઈટમ એટલે બટેટાની ચિપ્સ. ગમે ત્યારે કોઈને પણ પૂછો ખાવા માટે તૈયાર જ હોય અને બની પણ ઝડપથી થાય. Nila Mehta -
બટાકા ની ચિપ્સ નું શાક (Potato Chips Shak Recipe in Gujarati)
એકવાર ટ્રાય કરજો અને મને જણાવજો કેવી લાગી મને વિશ્વાસ છે તમે કહેશો વાહ મસ્ત 😋આ રેસિપી 2ઈન 1છે કારણ કે તેને ફ્રેન્ચ ફ્રાય એટલે એમજ પણ ખાઈ શકાય અને રોટલી સાથે શાક ની જેમ પણ. Varsha Monani -
-
-
-
બટાકા ની ચિપ્સ નું શાક
#કાંદાલસણબટાકા ની ચિપ્સ કરીને કાંદા લસણ વગર મેં અહીંયા શાક બનાવ્યુ છે જે ફટાફટ બની જાય છે, અને ખૂબ જ ઓછી સામગ્રી થી બને છે, તેમજ ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
-
બટાકા ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
શિયાળા માં મળતાં નવાં બટાકા નો ઉપયોગ કરી ચિપ્સ બનાવી છે.તેને ઠંડા પાણી પલાળી બનાવવાંથી ચિપ્સ નો કલર અને ટેસ્ટ બહાર થી ક્રન્ચી અને અંદર થી સોફ્ટ બને છે.તેનાં પર હાથી પેરી પેરી મસાલા સાથે સર્વ કરી છે. Bina Mithani -
-
-
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
રેડ બટાકા ની ચિપ્સ (Red Potato Chips Recipe In Gujarati)
#SJRરેડ બટાકા ની ચિપ્સ મસ્ત કડક થશે ને તેમાં તેલ પણ નહીં રહે ને એકદમ ડ્રાય જ રેસે આ બટાકા ફેટ લેસ હોવાથી તમે બિન્દાસ મન ભરી ને ચિપ્સ ખાઈ સકસો 😀 Shital Jataniya -
મસાલા ભીંડા પોટેટો ચિપ્સ સબ્જી (Masala Bhinda Potato Chips Sabji Recipe In Gujarati)
#EB#week1 Khushbu Sonpal -
-
બટાકા ના સ્ટફ મિર્ચી વડા (Potato Stuffed Mirchi Vada Recipe In Gujarati)
#GA4#Week1# potato mirchi vada Maitry shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13677726
ટિપ્પણીઓ